નમસ્તે મિત્રો આજે આપણે બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત – bataka ni farali khichdi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube , ફરાળી ખીચડી તો આપણે ઘણા પ્રકારની બનાવી હસે પણ આજ આપણે એક અલગ રીત થી બટાકા માંથી ખીચડી બનાવશું જે વ્રત ઉપવાસમાં એક નું એક ખાઈ કંટાળી ગયા હો તો એક વખત ચોક્કસ બનાવજો તો ચાલો bataka ni farali khichdi recipe in gujarati શીખીએ.
બટાકા ની ફરાળી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 3-4 ચમચી
- બટાકા 500 ગ્રામ
- જીરું 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા ½ કપ
- લીંબુ નો રસ 1 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit
બટાકા ની ફરાળી ખીચડી બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી લ્યો અને છોલી ને સાફ કરી લ્યો અને ચાકુથી ના ઘણા જાડા ના ઘણા પાતળા લાંબા લાંબા સુધારી ને કટકા કરી લ્યો અને પાણીમાં નાખી દયો અને બરોબર બે પાણીથી ધોઈ લ્યો ને પાણી નિતારી કપડા પર ફેલાવી ને પંખા નીચે કપડા થી લુછી કોરા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં કોરા કરેલ બટાકા ના કટકા નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવો
બે મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી લઈ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ને બે મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફરી બરોબર મિક્સ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
સીંગદાણા બરોબર મિક્સ કરી લીધા બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી એમાં મરી પાઉડર, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને ભગવાન ને ભોગ ધરાવી મજા લ્યો બટાકા ની ફરાળી ખીચડી
bataka ni farali khichdi recipe notes
- ફરાળી વાનગી ઘણા તેલ ની જગ્યાએ ઘી માં બનાવતા હોય છે તો તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
- સીંગદાણા નો પાઉડર સાવ ભૂકો ની જગ્યાએ અધ કચરા પીસી ને લેશો તો ખીચડી છૂટી છૂટી બનશે
bataka ni farali khichdi recipe | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bataka ni farali khichdi recipe in gujarati
બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit | bataka ni farali khichdi recipe | bataka ni farali khichdi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
બટાકા ની ફરાળી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ બટાકા
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી મરી પાઉડર
- ½ કપ શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા
- 1 ચમચી લીંબુનો રસ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
બટાકા ની ફરાળી ખીચડી | bataka ni farali khichdi | bataka ni farali khichdi recipe
- બટાકા ની ફરાળી ખીચડી બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી લ્યો અને છોલી ને સાફ કરી લ્યો અને ચાકુથી ના ઘણા જાડા ના ઘણા પાતળા લાંબા લાંબા સુધારી ને કટકા કરી લ્યો અને પાણીમાં નાખી દયો અને બરોબર બે પાણીથી ધોઈ લ્યો ને પાણી નિતારી કપડા પર ફેલાવી ને પંખા નીચે કપડા થી લુછી કોરા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં કોરા કરેલ બટાકા નાકટકા નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવો
- બે મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી લઈ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ને બે મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફરી બરોબર મિક્સ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
- સીંગદાણા બરોબર મિક્સ કરી લીધા બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી બરોબર મિક્સકરી એમાં મરી પાઉડર, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને ભગવાનને ભોગ ધરાવી મજા લ્યો બટાકા ની ફરાળી ખીચડી
bataka ni farali khichdi recipe notes
- ફરાળી વાનગી ઘણા તેલ ની જગ્યાએ ઘી માં બનાવતા હોય છે તો તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
- સીંગદાણાનો પાઉડર સાવ ભૂકો ની જગ્યાએ અધ કચરા પીસી ને લેશો તો ખીચડી છૂટી છૂટી બનશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી લાડવા બનાવવાની રીત | farali ladoo banavani rit | farali ladoo recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.