નમસ્તે મિત્રો આજ આપણે બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત – Banarasi tamatar chat banavani rit શીખીશું , If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube , ચાર્ટ નું નામ આવતાં જ બધાના મોઢામાં પાણી આવી જાય કેમ કે ચાર્ટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અત્યાર સુંધી અલગ અલગ ઘણી પ્રકારની ચાર્ટ બનાવી હસે અને મજા પણ લીધી હસે પણ આજ આપણે ખાસ બનારસ માં મળતી ચાર્ટ ઘરે બનાવતા શીખીશું.
બનારસી ટમાટર ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણા સુધારેલ ટમેટા 5-6
- બાફેલા બટાકા 4-5
- ઘી 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- ખસખસ 1 ચમચી
- કાજુ ની કતરણ 2-3 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- સંચળ 1 + ½ ચમચી
- પાણી ½ + 1 કપ
- ખાંડ 4 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 + ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- આંબલી નો પલ્પ 2 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- ઝીણા સમારેલા લીલાં ધાણા 5-6 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ગાર્નિશ માટેની સામગ્રી
- ઘી
- લાલ મરચાનો પાઉડર
- ચાર્ટ મસાલો
- શેકેલ જીરું પાઉડર
- ઝીણી સુધારેલ ડુંગળી
- ઝીણા સમારેલા લીલાં ધાણા
- સેવ
- ખાંડ નું પાણી
બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત
બનારસી ટમાટર ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ખસખસ, કાજુ ની કતરણ, અડધી ચમચ હળદર, બે ચમચી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે શેકી લ્યો.
ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યર બાદ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી ને નરમ કરી લ્યો. પાંચ મિનિટ પછી ટમેટા ચડી ને બરોબર ગણી જસે.
બાફેલા બટાકા ને એક વાસણમાં હાથ વડે બરોબર મેસ કરી લ્યો અને ચડી ગયેલા ટમેટા સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં આંબલીનો પલ્પ, લીલા ધાણા સુધારેલા નાખી ને ફરી બરોબર મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
બીજી કડાઈ માં એક કપ પાણી ગરમ કરવા મૂકો એમાં એક ચમચી શેકેલ જીરું પાઉડર, ચાર ચમચી ખાંડ, અડધી ચમચી સંચળ અને હિંગ ચપટી નાખી મિક્સ કરી લ્યો અને પાણી થોડું ચાસાની જેવું ચિકાસ પડતું થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. પાણી ચાસણી જેમ ચિકાસ પકડે એટલે ગેસ બંધ કરી કડાઈ ને એક બાજુ મૂકો.
તૈયાર ટમેટા બટાકા વાળા ચાર્ટ ને સર્વિંગ પ્લેટ માં નાખી ઉપર થી જરૂર મુજબ ઘી, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, તૈયાર કરેલ ખાંડ ની ચાસણી, શેકેલ જીરું પાઉડર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા, અને સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો બનારસી ટમાટર ચાર્ટ
Banarasi tamatar chat recipe notes
- સેવ ની જગ્યાએ તમે મિક્સ ફરસાણ પણ નાખી શકો છો.
Banarasi tamatar chat banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો
Banarasi tamatar chat recipe
બનારસી ટમાટર ચાટ | Banarasi tamatar chat
Equipment
- 1 કડાઈ
Ingredients
બનારસી ટમાટર ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- 5-6 ઝીણા સુધારેલ ટમેટા
- 4-5 બાફેલા બટાકા
- 2-3 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- 1 ચમચી આદુ પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી ખસખસ
- 2-3 ચમચી કાજુની કતરણ
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1½ ચમચી સંચળ
- 1½ પાણી
- 4 ચમચી ખાંડ 4
- 1½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ⅛ ચમચી હિંગ
- 2 ચમચી આંબલીનો પલ્પ
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 5-6 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- 1 ચમચી લીંબુનો રસ
- મીઠુંસ્વાદ મુજબ
ગાર્નિશ માટેની સામગ્રી
- ઘી
- લાલ મરચાનો પાઉડર
- ચાર્ટ મસાલો
- શેકેલ જીરું પાઉડર
- ઝીણી સુધારેલ ડુંગળી
- ઝીણા સમારેલા લીલાં ધાણા
- સેવ
- ખાંડ નું પાણી
Instructions
બનારસી ટમાટર ચાટ | Banarasi tamatar chat
- બનારસી ટમાટર ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ખસખસ, કાજુ ની કતરણ, અડધી ચમચ હળદર, બે ચમચી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે શેકી લ્યો.
- ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરુંપાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યર બાદ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી ને નરમ કરીલ્યો. પાંચ મિનિટ પછી ટમેટા ચડી ને બરોબર ગણી જસે.
- બાફેલા બટાકા ને એક વાસણમાં હાથ વડે બરોબર મેસ કરી લ્યો અને ચડી ગયેલા ટમેટા સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં આંબલીનો પલ્પ, લીલા ધાણા સુધારેલા નાખી ને ફરી બરોબર મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
- બીજી કડાઈ માં એક કપ પાણી ગરમ કરવા મૂકો એમાં એક ચમચી શેકેલ જીરું પાઉડર, ચાર ચમચી ખાંડ, અડધી ચમચી સંચળ અને હિંગ ચપટી નાખી મિક્સ કરી લ્યો અને પાણી થોડું ચાસાની જેવું ચિકાસ પડતું થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.પાણી ચાસણી જેમ ચિકાસ પકડે એટલે ગેસ બંધ કરી કડાઈ ને એક બાજુ મૂકો.
- તૈયાર ટમેટા બટાકા વાળા ચાર્ટ ને સર્વિંગ પ્લેટ માં નાખી ઉપર થી જરૂર મુજબ ઘી, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, તૈયાર કરેલ ખાંડ ની ચાસણી, શેકેલ જીરું પાઉડર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા, અને સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો બનારસી ટમાટર ચાર્ટ
Banarasi tamatar chat recipe notes
- સેવની જગ્યાએ તમે મિક્સ ફરસાણ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
જુવાર ઉપમા બનાવવાની રીત | Juvar upma banavani rit
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત | Tender Coconut Ice Cream banavani rit
પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati
રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit | ras muthiya recipe in gujarati