આજે આપણે ઘરે બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવાની રીત – Banaras special tameta ni chaat banavani rit શીખીશું, If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube , ચાટ માં નાખવા માટે સાથે ખાંડ અને સોંઠ ની ચટણી બનાવતા પણ શીખીશું. ચાટ નું નામ સાંભળતા જ દરેક ના મોઢામાં પાણી આવી જાય. ટામેટા ની ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Banaras special tameta ni chaat recipe in gujarati શીખીએ.
ખાંડ અને સોંઠ ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- પાણી 1 કપ
- ખાંડ ½ કપ
- હિંગ ½ ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- સંચળ પાવડર 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચું 1 ચમચી
- તીખું લાલ મરચું ½ ચમચી
- સોંઠ પાવડર ½ ચમચી
ટામેટા ની ચાટ બનાવવા માટેની સામગ્રી
- પલાળેલા સફેદ વટાણા 1 કપ
- ઘી 1 ચમચી
- જીરું ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2-3
- ખસ ખસ 1 ચમચી
- બદામ ની સ્લાઈસ 2 ચમચી
- હિંગ ½ ચમચી
- ધાણા પાવડર 1 ½ ચમચી
- હળદર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- તીખું લાલ મરચું ½ ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- ઝીણા સુધારેલા ટામેટા 6
- સ્વાદ પ્રમાણે મીઠું
- બાફેલા બટેટા 3
- આમચૂર પાવડર 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- નિમકી 2 ચમચી
બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવા માટેની રીત
ટામેટા ની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલા સફેદ વટાણા ને કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેને ઢાંકી ને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો. ત્યાર બાદ કુકર ઠંડું થાય ત્યારે બાફેલા વટાણા ને એક બાઉલ માં કાઢી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં જીરું અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ખસ ખસ અને બદામ ની કતરણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં હિંગ, ધાણા પાવડર, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર અને જીરું પાઉડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ટામેટા ને ચડાવી લ્યો.
તેમાં બાફેલા બટેટા ને હાથ થી મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફેલા વટાણા નાખો. વટાણા બફતા જે પાણી કુકર મા હતું તે પણ નાખી દયો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો.
ત્યાર બાદ તેમાં આમચૂર પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી ટામેટા ની ચાટ.
હવે એક સર્વિંગ્ બાઉલ માં ટામેટા ની ચાટ નાખો. હવે તેની ઉપર બે થી ત્રણ ચમચી ખાંડ અને સોંઠ ની ચટણી નાખો. હવે તેની ઉપર એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેની ઉપર ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેની ઉપર બે ચમચી જેટલી નીમકી નાખો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ. હવે તેને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.
ખાંડ અને સોંઠ ની ચટણી બનાવવા માટેની રીત
ચટણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં હિંગ, જીરું પાવડર, સંચર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર અને સોંઠ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને ચટણી ને એક કટોરી માં કાઢી લ્યો.
હવે તૈયાર છે આપણી ખાંડ અને સોંઠ ની ચટણી.
Banaras special tameta ni chaat banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Banaras special tameta ni chaat recipe in gujarati
બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ | Banaras special tameta ni chaat banavani rit | Banaras special tameta ni chaat recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ખાંડ અને સોંઠ ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ પાણી
- ½ કપ ખાંડ
- ½ ચમચી હિંગ
- 1 ચમચી જીરું પાવડર
- 1 ચમચી સંચળ પાવડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
- ½ ચમચી તીખું લાલ મરચું
- ½ ચમચી સોંઠ પાવડર
ટામેટા ની ચાટ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ પલાળેલા સફેદ વટાણા
- 1 ચમચી ઘી
- ½ ચમચી જીરું
- 2-3 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 1 ચમચી ખસ ખસ
- 2 ચમચી બદામની સ્લાઈસ
- ½ ચમચી હિંગ
- 1½ ચમચી ધાણા પાવડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી કાશ્મીરીલાલ મરચું પાવડર
- ½ ચમચી તીખું લાલ મરચું
- 1 ચમચી જીરું પાવડર
- 6 ઝીણા સુધારેલા ટામેટા
- સ્વાદ પ્રમાણે મીઠું
- 3 બાફેલા બટેટા
- 1 ચમચી આમચૂર પાવડર
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ચમચી નિમકી
Instructions
ખાંડ અને સોંઠ ની ચટણી બનાવવા માટેની રીત
- ચટણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
- ત્યારબાદ તેમાં હિંગ, જીરું પાવડર, સંચર પાવડર, કાશ્મીરીલાલ મરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર અને સોંઠ પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો. અને ચટણી ને એક કટોરી માં કાઢી લ્યો.
- હવે તૈયાર છે આપણી ખાંડ અને સોંઠ ની ચટણી.
બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવા માટેની રીત
- ટામેટાની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલા સફેદ વટાણા ને કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલુંપાણી નાખો. હવે તેને ઢાંકી ને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો. ત્યાર બાદ કુકર ઠંડુંથાય ત્યારે બાફેલા વટાણા ને એક બાઉલ માં કાઢી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં જીરું અને ઝીણા સુધારેલાલીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં ખસ ખસ અને બદામ ની કતરણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં હિંગ, ધાણા પાવડર, હળદર, કાશ્મીરી લાલમરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર અને જીરું પાઉડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ટામેટા ને ચડાવી લ્યો.
- તેમાં બાફેલા બટેટા ને હાથ થી મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં બાફેલા વટાણા નાખો. વટાણા બફતા જે પાણી કુકર મા હતું તે પણ નાખી દયો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ચાર થી પાંચમિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો.
- ત્યારબાદ તેમાં આમચૂર પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવેતૈયાર છે આપણી ટામેટા ની ચાટ.
- હવે એક સર્વિંગ્ બાઉલ માં ટામેટા ની ચાટ નાખો. હવે તેની ઉપર બે થી ત્રણ ચમચી ખાંડ અને સોંઠ ની ચટણી નાખો. હવે તેની ઉપર એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેની ઉપર ઝીણીસુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેનીઉપર બે ચમચી જેટલી નીમકી નાખો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ. હવે તેને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મેથી જુવાર બાજરી વાળા ઢેબરા | Methi juwar bajri vala dhebra banavani rit
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati
ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit | gab gota recipe in gujarati