નાના હોય કે મોટા કેક , પેસ્ટ્રી, મફિન્સ પસંદ આવતા હોય છે તમે આ મફિન્સ ને તૈયાર કરી બાળકો ને ટિફિન માં કે પ્રવાસમાં તૈયાર કરી ને લઈ જઈ શકો છો અથવા બાળકો ની નાની મોટી પાર્ટી માં પણ સર્વ કરી શકો છો તો ચલો Banana Oats Muffins banavani rit શીખીએ.
Banana Oats Muffins banavani rit
બનાના ઓટ્સ મફીન્સ બનાવવા સૌપ્રથમ ઓટ્સ ને ગેસ પર ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. શેકેલ ઓટ્સ ને શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ઓટ્સ ઠંડા થાય એટલે મિક્સર જારમાં પીસી પાઉડર બનાવી લ્યો.
હવે મિક્સર જારમાં પાકેલા કેળા ના કટકા, તેલ, ખાંડ, દહી અને વેનીલા એસેન્સ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. પીસેલી સામગ્રી ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ ઓટ્સ અને ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર, મીઠું અને ચોકો ચિપ્સ અખરોટ ના કટકા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
હવે તૈયાર મિશ્રણ ને મફિન્સ મોલ્ડ માં નાખી ઉપર ચોકો ચિપ્સ નાખી થપ થપાવી લ્યો ત્યાર બાદ 180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ કે કુકર માં મોલ્ડ મૂકી ઢાંકી ને વીસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢી થોડા ઠંડા કરી ડી મોલ્ડ કરી મજા લ્યો બનાના ઓટ્સ મફીન્સ.
બનાના ઓટ્સ મફીન્સ બનાવવાની રીત
Youtube પર Sweet & Spicy ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Banana Oats Muffins recipe in gujarti
Banana Oats Muffins banavani rit
Equipment
- 1 તપેલી
- 2 મફીન્સ મોલ્ડ/ વાટકા
Ingredients
બનાના ઓટ્સ મફીન્સ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ ઓટ્સ
- ½ કપ ઘઉંનો લોટ
- 2-3 પાકેલા કેળા
- ¼ કપ તેલ
- ½ કપ ખાંડ
- ½ કપ દહી
- 1 ચમચી વેનીલા એસેન્સ
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- 1-2 ચપટી મીઠું
- પાણી / દૂધ જરૂર મુજબ
Instructions
Banana Oats Muffins banavani rit
- બનાના ઓટ્સ મફીન્સ બનાવવા સૌપ્રથમ ઓટ્સ ને ગેસ પર ધીમાતાપે બે ચાર મિનિટ શેકી લ્યો. શેકેલ ઓટ્સ ને શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ઓટ્સ ઠંડા થાયએટલે મિક્સર જારમાં પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે મિક્સર જારમાં પાકેલા કેળા ના કટકા, તેલ, ખાંડ, દહી અને વેનીલા એસેન્સ નાખી ઢાંકણ બંધ કરી પીસીલ્યો. પીસેલી સામગ્રી ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાંપીસી રાખેલ ઓટ્સ અને ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડાઅને બેકિંગ પાઉડર, મીઠું અને ચોકો ચિપ્સ અખરોટ ના કટકા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર મિશ્રણ ને મફિન્સ મોલ્ડ માં નાખી ઉપર ચોકો ચિપ્સનાખી થપ થપાવી લ્યો ત્યાર બાદ180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ કેકુકર માં મોલ્ડ મૂકી ઢાંકી ને વીસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢીથોડા ઠંડા કરી ડી મોલ્ડ કરી મજા લ્યો બનાના ઓટ્સ મફીન્સ.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મેંગો યોગર્ટ પુડિંગ બનાવવાની રીત | Mango Yogurt Pudding banavani rit
ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit
gajar no halvo banavani rit | ગાજર નો હલવો બનાવવાની રીત