નમસ્તે મિત્રો આજે આપણે બાલુશાહી બનાવવાની રીત – balushahi banavani rit શીખીશું. If you like the recipe do subscribe MasterChef Pankaj Bhadouria YouTube channel on YouTube આ એક સ્વીટ વાનગી છે અને નાના મોટા પ્રસંગ હોય કે તહેવાર હોય બનાવી ને સર્વ કરી શકો છો અને એક વખત બનાવી ને આઠ દસ દિવસ સુંધી ખાઈ શકાય છે ને તમે એને ખાસ કરી દિવાળી પર પહેલેથી બનાવી ને તૈયાર કરી રાખી દયો ને દિવાળી પર ઘરના સભ્યો ને કે મહેમાન ને સર્વ કરી શકો છો તો ચાલો balushahi recipe in gujarati ,balushahi in gujarati શીખીએ.
balushahi recipe ingredients
- મેંદા નો લોટ 2 કપ
- ખાંડ 500 ગ્રામ
- ઘી 6-7 ચમચી
- બેકિંગ સોડા 2 ચપટી
- ઘી / તેલ તરવા માટે
- દહી 6-7 ચમચી
- દૂધ 1-2 ચમચી
- પાણી જરૂર મુજબ
- ડ્રાય ફ્રુટ ની કતરણ 1-2 ચમચી
balushahi banavani rit | balushahi in gujarati
બાલુશાહી બનાવવાની રીત મા આપણે સૌપ્રથમ ચાસણી તૈયાર કરી રાખીશું ત્યાર બાદ મેંદા નો લોટ બાંધી એના ગોલા બનાવી તરી ને ચાસણી માં નાખતા જઈ થોડી વાર પછી કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ઠંડી કરવા મૂકીએ
બાલૂશાહી ની ચાસણી બનાવવાની રીત | balushahi ni chasni banavani rit
ગેસ પર એક કડાઈમાં ખાંડ લ્યો એમાં સવા કપ પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે ચાસણી ઉકળવા લાગે એટલે બે ચમચી દૂધ નાખી એમાં રહેલ કચરો કાઢી લ્યો અને એક તાર ની ચાસણી તૈયાર કરો
બાલૂશાહી નો લોટ બાંધવાની રીત
એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં બે ચપટી બેકિંગ સોડા નાખો ને મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ને હાથથી મિક્સ કરી લ્યો લોટ ને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં દહી નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો
હવે થોડું થોડુ પાણી નાખી રોટલી ના લોટ જેટલો નરમ લોટ બાંધી લ્યો ને લોટ ને બાંધતી વખતે ઘણો મસળી મસળી ને નથી બાંધવા નો બસ લોટ ભેગો થઈ જાય એમ લોટ બાંધી લ્યો ને અડધા કલાક માટે ઢાંકી ને મૂકી દયો
બાલૂશાહી બનાવવાની રીત | balushahi recipe in gujarati
બાંધેલા લોટ ને અડધા કલાક રાખ્યા પછી એને મસળવા ની જરૂર નથી બસ એના જે સાઇઝ ની બાલૂશાહી બનાવી હોય એ સાઇઝ માં ગોલા બનાવો અને વચ્ચે આંગળીથી હોલ કરી લ્યો આમ બધા ગોલા બનાવી ને વચ્ચે હોલ કરી તૈયાર કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ને ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે અને તૈયાર કરેલ ગોલા નાખી મિડીયમ તાપે નાખો ને બે મિનિટ પછી એને ઉથલાવી નાખો અને થોડો રંગ આવવા લાગે એટલે ગેસ ધીમો કરી તરો ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી લ્યો અને તરેલ ગોલા ને તૈયાર નવશેકી ચાસણીમાં નાખી દયો અને બાલૂશાહી ચાસણી માં ડૂબે એટલે એને ચાસણી માંથી કાઢી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દેવી તો તૈયાર છે બાલૂશાહી
balushahi recipe in gujarati notes
- ચાસણી હમેશા એક તાર ની બનાવી જેથી બાલૂશાહી ની અંદર સુધી ચાસણી જાય
- બેકિંગ સોડા ઓપ્શનલ છે એ ઘી નું મોણ વધારે નાખી ને નરમ હાથે લોટ બાંધશો તો પણ બાલૂશાહી ની અંદર સારી જારી બનશે
બાલુશાહી બનાવવાની રીત | balushahi recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
balushahi recipe in gujarati | બાલુશાહી
બાલુશાહી બનાવવાની રીત | balushahi banavani rit | balushahi recipe in gujarati | balushahi in gujarati | બાલુશાહી
Equipment
- 1 કડાઈ
Ingredients
balushahi recipe ingredients
- 2 કપ મેંદાનો લોટ
- 500 ગ્રામ ખાંડ
- 6-7 ચમચી ઘી
- 2 ચપટી બેકિંગ સોડા
- 6-7 ચમચી દહી
- 1-2 ચમચી દૂધ
- 1-2 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ
- પાણી જરૂર મુજબ
- ઘી / તેલ તરવા માટે
Instructions
balushahi banavani rit | balushahi in gujarati | બાલુશાહી
- બાલૂશાહી બનાવવા માટે આપણે સૌપ્રથમ ચાસણી તૈયાર કરી રાખીશું ત્યાર બાદ મેંદા નો લોટ બાંધી એના ગોલા બનાવી તરી ને ચાસણી માં નાખતા જઈ થોડી વાર પછી કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ઠંડી કરવા મૂકીએ
બાલૂશાહી ની ચાસણી બનાવવાની રીત | balushahi ni chasni banavani rit
- ગેસ પર એક કડાઈમાં ખાંડ લ્યો એમાં સવા કપ પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે ચાસણી ઉકળવા લાગે એટલે બે ચમચી દૂધનાખી એમાં રહેલ કચરો કાઢી લ્યો અને એક તાર ની ચાસણી તૈયાર કરો
બાલૂશાહી નો લોટ બાંધવાની રીત
- એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં બે ચપટી બેકિંગ સોડા નાખો ને મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ને હાથથી મિક્સ કરી લ્યો લોટ ને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં દહી નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો
- હવે થોડું થોડુ પાણી નાખી રોટલી ના લોટ જેટલો નરમ લોટ બાંધી લ્યો ને લોટ ને બાંધતી વખતે ઘણો મસળી મસળી ને નથી બાંધવા નો બસ લોટ ભેગો થઈ જાય એમ લોટ બાંધી લ્યો ને અડધા કલાક માટે ઢાંકી ને મૂકી દયો
બાલૂશાહી બનાવવાની રીત
- બાંધેલા લોટ ને અડધા કલાક રાખ્યા પછી એને મસળવા ની જરૂર નથી બસ એના જે સાઇઝ ની બાલૂશાહી બનાવી હોય એ સાઇઝ માં ગોલા બનાવો અને વચ્ચે આંગળીથી હોલ કરી લ્યો આમ બધા ગોલા બનાવી ને વચ્ચે હોલ કરી તૈયાર કરી એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ને ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે અને તૈયાર કરેલ ગોલા નાખી મિડીયમ તાપે નાખો ને બે મિનિટ પછી એને ઉથલાવી નાખો અને થોડો રંગ આવવા લાગે એટલે ગેસ ધીમો કરી તરો ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
- ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી લ્યો અને તરેલ ગોલા ને તૈયાર નવશેકી ચાસણીમાં નાખી દયો અને બાલૂશાહી ચાસણી માં ડૂબે એટલે એને ચાસણી માંથી કાઢી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દેવી તો તૈયાર છે બાલૂશાહી
balushahi recipe in gujarati notes
- ચાસણી હમેશા એક તાર ની બનાવી જેથી બાલૂશાહી ની અંદર સુધી ચાસણી જાય
- બેકિંગ સોડા ઓપ્શનલ છે એ ઘી નું મોણ વધારે નાખી ને નરમ હાથે લોટ બાંધશો તો પણ બાલૂશાહી નીઅંદર સારી જારી બનશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ચમ ચમ બનાવવાની રીત | cham cham banavani rit | cham cham recipe in gujarati
દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | dudh pauva recipe in gujarati
ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.