મિત્રો આજે આપણે બક્લાવા બનાવવાની રીત – baklava banavani rit શીખીશું. બક્લાવા એક તુર્કી સ્વીટ ડેઝર્ટ છે, If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube , જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અત્યાર સુંધી તમે બજાર માંથી તૈયાર લઈ આવી ને મજા લીધી હસે પણ ઘરે થોડી વધારે મહેનત કરી તમારી પસંદ મુજબના ડ્રાય ફ્રુટ સાથે તૈયાર કરી શકો છો. આમ તો આ સ્વીટ બનાવવાની ખૂબ સરળ છે પણ એમાં મહેનત થોડી વધારે છે તો ચાલો આજે થોડી વધારે મહેનત કરી ઘરે baklava recipe in gujarati શીખીએ.
બક્લાવા માટેની સીટ બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 3 કપ
- બેકિંગ પાઉડર 2 ½ ચમચી
- દૂધ ½ કપ
- તેલ ¼ કપ
- પાણી ½ કપ
- મીઠું 3-4 ચપટી
- મેંદાનો લોટ ½ કપ
- કોર્ન ફ્લોર ½ કપ
ખાંડ ની ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 1 કપ
- પાણી ¾ કપ
- લીંબુનો રસ
- ઓરેન્જ કેન્ડી
સ્ટફિંગ માટેની સામગ્રી
- કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ને અધ કચરા પીસેલા ડ્રાય ફ્રુટ 1 કપ
- માખણ ½ કપ
બક્લાવા બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં તેલ, બેકિંગ પાઉડર, મીઠું, દૂધ અને પાણી નાખી ને નરમ લોટ બાંધો. બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યો ત્યાર બાદ એક વાસણમાં મૂકી ઢાંકી અડધા થી એક કલાક માટે એક બાજુ મૂકો.
બીજા વાસણમાં મેંદા નો લોટ અડધો કપ અને કોર્ન ફ્લોર અડધો કપ ચાળી મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ને ઝીણા ઝીણા સુધારી લ્યો અથવા મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે બાંધેલા લોટને અડધો કલાક પછી ફરી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી એક સરખા બાર થી પંદર લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોર્ન ફ્લોર અને મેંદા વાળો કોરો લોટ લઈ એક એક લુવા ને મોટી મોટી પૂરી જેમ વણી વણી એક બાજુ મૂકો આમ છા સાત પૂરી વણાઈ જાય એટલે એક પૂરી લ્યો એના પર તેલ લગાવી લ્યો એના પર કોરો લોટ છાંટો અને બીજી પૂરી એના પર મૂકો.
આમ એક ઉપર એક પૂરી પર તેલ અને કોરા લોટ છાંટો અને એક સાથે કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી બધી પૂરીને એક સાથે સાવ પાતળી વણી લ્યો આમ બને બાજુ થી હલકા હાથે પૂરી ને એક બીજા થી અલગ કરી લ્યો અને વચ્ચે કોરો લોટ છાંટો આમ એક સાથે કરેલ પૂરીને અલગ કરી વચ્ચે કોરો લોટ છાંટી ને પાતળી વણી લ્યો. અને સીટ બનાવી લ્યોજેમાં બનાવવાના હો એ આકાર ની કાપી લ્યો. આમ બધા લોટ ને કોરા લોટ વડે વણી પાતળી સાઈટ બનાવી લ્યો.
હવે જેમાં બનાવવાની હોય એને તેલ થી ગ્રીસ કરી કોરો લોટ છાંટી લ્યો અને એમાં હવે તૈયાર કરેલ સીટ મૂકો અને એના પર તેલ વાળો બ્રસ લગાવી કોરો લોટ છાંટી લ્યો એના પર બીજી સીટ મૂકો એના પર ડ્રાય ફ્રુટ પાઉડર છાંટો એના પર ફરી તૈયાર કરેલ સીટ મૂકો આમ એક ઉપર તેલ કોરો લોટ છાંટો એક ઉપર ડ્રાય ફ્રુટ પાઉડર છાંટો અને છેલ્લે સીટ મૂકો અને ત્યાર બાદ ધાર વાળા ચાકુ કે ક્ટર થી ચોરસ કે ડાઈમન્ડ આકાર માં નીચે સુધી કટ થાય એમ કાપા પાડી લ્યો.
હવે એના પર પિગડાવેલ ઘી કે માખણ આખા પર એક સરખું ચમચા થી નાખો અને 180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં 30 મિનિટ અથવા કુકર માં મિડીયમ તાપે 30-40 મિનિટ બેક કરવા મૂકો. બક્લાવા બેક થાય ત્યાં સુંધી એની ચાસણી બનાવી લઈએ.
હવે ગેસ પર એક તપેલી માં ખાંડ લ્યો એમાં પાણી અને લીંબુનો રસ અને ઓરેન્જ કેન્ડી / ઓરેન્જ એસેન્સ નાખી મિક્સ કરી ગેસ પર મૂકો અને ચાસણી ને હલાવતા રહો અને ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો
હવે બક્લાવા બરોબર બેક થઈ જાય એટલે વાસણને બહાર કાઢી એના પર પિગડેલું માખણ કે ઘી લગાવી લ્યો અને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ ચાસણી નાખો અને ઉપર થી પિસ્તા ની કતરણ અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી દયો. દસ મિનિટ પછી કાપા માં ફરીથી કાપા કરી ને સર્વ કરો બક્લાવા.
baklava recipe notes
- અહી તમે બજાર માંથી તૈયાર સીટ લઈ ને પણ વાપરી શકો છો.
- ડ્રાય ફ્રુટ તમને જે પસંદ હોય એ નાખી શકો છો
- તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો.
baklava banavani rit | recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
baklava recipe in gujarati
બક્લાવા | બક્લાવા બનાવવાની રીત | baklava banavani rit | baklava recipe in gujarati
Equipment
- 1 બેકિંગ ટ્રે
- 1 કુકર / ઓવેન
- 1 મિક્સર
Ingredients
બક્લાવા માટેની સીટ બનાવવા માટેની સામગ્રી
- 3 કપ મેંદાનો લોટ
- 2 ½ ચમચી બેકિંગ પાઉડર
- ½ કપ દૂધ
- ¼ કપ તેલ
- ½ કપ પાણી
- 3-4 ચપટી મીઠું
- ½ કપ મેંદાનોલોટ
- ½ કપ કોર્નફ્લોર
ખાંડની ચાસણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ખાંડ
- ¾ કપ પાણી
- લીંબુનો રસ
- ઓરેન્જ કેન્ડી
સ્ટફિંગ માટેની સામગ્રી
- 1 કપ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ને અધ કચરા પીસેલા ડ્રાય ફ્રુટ
- ½ કપ માખણ
Instructions
બક્લાવા બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં તેલ, બેકિંગ પાઉડર, મીઠું, દૂધ અને પાણી નાખી ને નરમ લોટ બાંધો. બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યો ત્યાર બાદ એક વાસણમાં મૂકી ઢાંકી અડધા થીએક કલાક માટે એક બાજુ મૂકો.
- બીજા વાસણમાં મેંદા નો લોટ અડધો કપ અને કોર્ન ફ્લોર અડધો કપ ચાળી મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ને ઝીણા ઝીણા સુધારી લ્યો અથવા મિક્સરજાર માં નાખી પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો
- હવે બાંધેલા લોટને અડધો કલાક પછી ફરી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી એક સરખા બાર થીપંદર લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોર્ન ફ્લોર અને મેંદા વાળો કોરો લોટ લઈ એક એક લુવાને મોટી મોટી પૂરી જેમ વણી વણી એક બાજુ મૂકો આમ છા સાત પૂરી વણાઈ જાય એટલે એક પૂરીલ્યો એના પર તેલ લગાવી લ્યો એના પર કોરો લોટ છાંટો અને બીજી પૂરી એના પર મૂકો.
- આમ એકઉપર એક પૂરી પર તેલ અને કોરા લોટ છાંટો અને એક સાથે કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ નીમદદ થી બધી પૂરીને એક સાથે સાવ પાતળી વણી લ્યો આમ બને બાજુ થી હલકા હાથે પૂરી ને એકબીજા થી અલગ કરી લ્યો અને વચ્ચે કોરો લોટ છાંટો આમ એક સાથે કરેલ પૂરીને અલગ કરી વચ્ચેકોરો લોટ છાંટી ને પાતળી વણી લ્યો. અને સીટ બનાવી લ્યોજેમાં બનાવવાના હો એ આકાર ની કાપી લ્યો. આમ બધા લોટ ને કોરા લોટ વડે વણી પાતળી સાઈટ બનાવી લ્યો.
- હવે જેમાં બનાવવાની હોય એને તેલ થી ગ્રીસ કરી કોરો લોટ છાંટી લ્યો અને એમાં હવે તૈયાર કરેલસીટ મૂકો અને એના પર તેલ વાળો બ્રસ લગાવી કોરો લોટ છાંટી લ્યો એના પર બીજી સીટ મૂકોએના પર ડ્રાય ફ્રુટ પાઉડર છાંટો એના પર ફરી તૈયાર કરેલ સીટ મૂકો આમ એક ઉપર તેલ કોરોલોટ છાંટો એક ઉપર ડ્રાય ફ્રુટ પાઉડર છાંટો અને છેલ્લે સીટ મૂકો અને ત્યાર બાદ ધાર વાળાચાકુ કે ક્ટર થી ચોરસ કે ડાઈમન્ડ આકાર માં નીચે સુધી કટ થાય એમ કાપા પાડી લ્યો.
- હવે એના પર પિગડાવેલ ઘી કે માખણ આખા પર એક સરખું ચમચા થી નાખો અને 180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં 30 મિનિટ અથવા કુકર માં મિડીયમ તાપે 30-40 મિનિટબેક કરવા મૂકો. બક્લાવા બેક થાય ત્યાં સુંધી એની ચાસણી બનાવી લઈએ.
- હવે ગેસ પર એક તપેલી માં ખાંડ લ્યો એમાં પાણી અને લીંબુનો રસ અને ઓરેન્જ કેન્ડી / ઓરેન્જ એસેન્સ નાખી મિક્સકરી ગેસ પર મૂકો અને ચાસણી ને હલાવતા રહો અને ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી એક બાજુમૂકો
- હવે બક્લાવા બરોબર બેક થઈ જાય એટલે વાસણને બહાર કાઢી એના પર પિગડેલું માખણ કે ઘી લગાવીલ્યો અને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ ચાસણી નાખો અને ઉપર થી પિસ્તાની કતરણ અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી દયો. દસ મિનિટ પછી કાપા માં ફરીથી કાપા કરી ને સર્વ કરો બક્લાવા.
baklava recipe notes
- અહી તમે બજાર માંથી તૈયાર સીટ લઈ ને પણ વાપરી શકો છો.
- ડ્રાયફ્રુટ તમને જે પસંદ હોય એ નાખી શકો છો
- તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
આંબા નો આઈસ્ક્રીમ | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit