નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Spicy Bites YouTube channel on YouTube આજે આપણે બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત – બાજરીના વડા બનાવવાની રીત – bajri na lot na vada banavani rit શીખીશું. આ વડા બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રીથી તૈયાર થઈ જાય છે ને એક બે દિવસ સાચવી શકાય છે જે ગરમ અને ઠંડા બને સારા લાગે છે તો ચાલો bajri na lot na vada recipe in gujarati શીખીએ.
બાજરી ના લોટ ના વડા બનાવવા જરૂરી સામગ્રી | bajri na vada ingredients
- બાજરી નો લોટ 1 કપ
- ઝીણી સુધારેલ લીલા ધાણા 3-4 ચમચી
- આદુ લસણ પેસ્ટ 1 ચમચી (લસણ ના ખાતા હો તો ના નાખવું)
- લીલા મરચા ઝીણા સુધારેલા 1-2
- હળદર ½ ચમચી
- અજમો 1 ચમચી
- સફેદ તલ 1-2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ખાંડ ½ ચમચી
- દહી ¼ કપ
- જરૂર મુજબ પાણી
- તેલ 1 ચમચી + તરવા માટે તેલ
બાજરીના વડા બનાવવાની રીત | bajri na lot na vada recipe in gujarati
બાજરી ના વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરી નો લોટ ચાળી ને લ્યો એમાં આદુ લસણ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, સફેદ તલ, હળદર, લાલ મરચાનો પાઉડર, ખાંડ, ગરમ મસાલો, હાથ થી મસળી ને અજમો નાખો અને સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં દહી નાખી મિક્સ કરો ત્યાર બાદ કૃત મુજબ થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને બરોબર મસળી લ્યો ને એના નાના લુવા કરી હથેળી વચ્ચે થોડા દબાવી ચપટા કરી વડા તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં વડા નાખી ધીમા તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે તેલ માંથી ઝારા ની મદદ થી કાઢી લ્યો
ત્યારપછી બીજા વડા તરવા મૂકો આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો ને તેલ વધારે ગરમ કરી એમાં લીલા મરચા પણ તરી લ્યો અને ગરમ ગરમ વડા ને લીલા મરચા ને સોસ સાથે સર્વ કરો બાજરી ના વડા
bajri na lot na vada recipe in gujarati notes
- અહી તમે લીલી મેથી કે સૂકી મેથી પણ બે ત્રણ ચમચી નાખી શકો છો
- વડા પર તલ લગાવી શકો છો
- આ વડા ને વધુ હેલ્થી બનાવવા વડા ને તરવા ની જગ્યાએ તમે અપ્પમ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો
બાજરી ના વડા બનાવવાની રીત | બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Spicy Bites ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bajri na lot na vada ni recipe | bajri na vada banavani rit
bajri na vada banavani rit | બાજરીના વડા બનાવવાની રીત | બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na lot na vada recipe in gujarati | bajri na lot na vada ni recipe | બાજરી ના વડા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ બાજરીનો લોટ
- 3-4 ચમચી ઝીણીસુધારેલ લીલા ધાણા
- 1 ચમચી આદુલસણ પેસ્ટ (લસણ ના ખાતા હો તો ના નાખવું)
- 1-2 લીલામરચા ઝીણા સુધારેલા
- ½ ચમચી હળદર
- 1 ચમચી અજમો
- 1-2 ચમચી સફેદ તલ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી ખાંડ
- ¼ કપ દહી
- જરૂર મુજબ પાણી
- 1 ચમચી તેલ+ તરવા માટે તેલ
Instructions
બાજરી ના વડા બનાવવાની રીત| બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na vada banavani rit | bajri na lot na vada ni recipe
- બાજરીના વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરી નો લોટ ચાળી ને લ્યો એમાં આદુ લસણ ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલા, સફેદ તલ, હળદર, લાલ મરચાનો પાઉડર, ખાંડ,ગરમ મસાલો, હાથ થી મસળી ને અજમો નાખો અને સ્વાદમુજબ મીઠું અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં દહી નાખી મિક્સ કરો ત્યાર બાદ કૃત મુજબ થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધીલ્યો ને બધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને બરોબર મસળીલ્યો ને એના નાના લુવા કરી હથેળી વચ્ચે થોડા દબાવી ચપટા કરી વડા તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં વડા નાખી ધીમા તાપેબને બાજુ ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે તેલ માંથી ઝારા ની મદદ થી કાઢી લ્યો
bajri na lot na vada recipe in gujaratinotes
- અહી તમે લીલી મેથી કે સૂકી મેથી પણ બે ત્રણ ચમચી નાખી શકો છો
- વડાપર તલ લગાવી શકો છો
- આ વડાને વધુ હેલ્થી બનાવવા વડા ને તરવા ની જગ્યાએ તમે અપ્પમ માં શેકી ને પણ તૈયાર કરી શકોછો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati
વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati
મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit | mughlai paratha recipe in gujarati