નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit શીખીશું. આ પરોઠા ને ઘણા બાજરી ના ઢેબરા પણ કહે છે ને શિયાળા માં આ પરોઠા સવાર સાંજ બનાવી ને શાક અથવા અથાણાં અથવા દહી કે રાયતા સાથે સર્વ કરી શકો છો. If you like the recipe do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો બાજરા મેથી ના પરોઠા બનાવવાની રીત – bajri na lot na dhebra recipe in gujarati – bajri na dhebra recipe in gujarati શીખીએ.
બાજરી ના લોટ ના ઢેબરા બનાવવા જરૂરી સામગ્રી | bajri na lot na dhebra ingredients
- બાજરા નો લોટ 2 કપ
- ઘઉં નો લોટ ½ કપ
- ઝીણી સુધારેલી મેથી 1 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ½ ચમચી
- અજમો 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
- દહી 2-3 ચમચી
- તેલ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ / ઘી / માખણ જરૂર મુજબ
રાયતા માટેની સામગ્રી
- દહી 1 ½ કપ
- ઝીણા સુધારેલી કાકડી ½ કપ
- ઝીણું સમારેલું ટમેટું 1
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લીલા મરચા સુધારેલા 1-2
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit
બાજરા મેથી ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી પાણીથી ધોઈ ઝીણા સુધારી લ્યો
હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો સાથે ઘઉં નો લોટ પણ ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી ને અજમો, સફેદ તલ, આદુ પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ, દહી, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો
ત્યારબાદ એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ નરમ લોટ રોટલી જેવો લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી ને એના જે સાઇઝ ના પરોઠા બનવવા છે એ સાઇઝ ના ગોળ લુવા બનાવી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં એક લુવો લઈ કોરો લોટ સાથે મિડીયમ જાડી રોટલી વણી લ્યો ને જો તમારે એક જ સાઇઝ કરવી હોય તો થાળી મૂકી કટ કરી લ્યો હવે તૈયાર પરોઠા ને તવી પર મૂકો ગેસ મિડીયમ કરો અને બને બાજુ થોડી થોડી શેકી લ્યો ત્યાર બાદ તેલ / ઘી કે માખણ લાગવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો
આમ બધા પરોઠા ને એક એક ને વણનતા જાઓ ને તવીથા થી દબાવી દબાવી ને શેકતા જાઓ ને બધા પરોઠા તૈયાર કરી લ્યો અને રાયતા, દહી, અથાણાં કે શાક સાથે સર્વ કરો બાજરા મેથી ના પરોઠા
રાયતું બનાવવાની રીત
એક વાસણમાં દહી, ઝીણા સુધારેલી કાકડી, ઝીણું સમારેલું ટમેટુ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, શેકેલ જીરું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી તૈયાર કરો રાયતું જેને ગરમ ગરમ બાજરા મેથીના પરોઠા સાથે સર્વ કરો
bajri na lot na dhebra recipe in gujarati notes | bajri na dhebra recipe in gujarati notes
- આ પરોઠા ને તમે બરોબર શેકી ને તૈયાર કરો છો તો પ્રવાસમાં બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકો છો
- અહી તમે જો લસણ ખાતા હો તો લીલું લસણ ઝીણું સમારેલું નાખી શકો છો
bajra methi dhebra recipe | બાજરી ના ઢેબરા
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bajri na lot na dhebra recipe in gujarati | bajri na dhebra recipe in gujarati
બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit | bajri na lot na dhebra recipe in gujarati | bajri na dhebra recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
બાજરી ના લોટ ના ઢેબરા બનાવવા જરૂરીસામગ્રી | bajri na lot na dhebra ingredients
- 2 કપ બાજરા નો લોટ
- ½ કપ ઘઉં નો લોટ
- 1 કપ ઝીણી સુધારેલી મેથી
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1½ ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી અજમો
- 2 ચમચી સફેદ તલ
- 1 ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- 2-3 ચમચી દહી
- 1-2 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ / ઘી / માખણ જરૂર મુજબ
રાયતા માટેની સામગ્રી
- 1½ કપ દહી
- ½ કપ ઝીણા સુધારેલી કાકડી
- 1 ઝીણું સમારેલું ટમેટું
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
બાજરી ના લોટ ના ઢેબરા | bajri na lot na dhebra | bajra methi dhebra recipe | bajri na dhebra recipe | bajri na dhebra | બાજરી ના ઢેબરા
- બાજરા મેથી ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી પાણીથી ધોઈ ઝીણા સુધારી લ્યો
- હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો સાથે ઘઉં નો લોટ પણ ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થીમસળી ને અજમો, સફેદ તલ, આદુ પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ, દહી, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો
- હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ નરમ લોટ રોટલી જેવો લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી ને એના જે સાઇઝ ના પરોઠા બનવવા છે એ સાઇઝ ના ગોળ લુવા બનાવી લ્યો
- હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં એક લુવો લઈ કોરો લોટ સાથે મિડીયમ જાડી રોટલી વણી લ્યો ને જો તમારે એક જ સાઇઝ કરવી હોય તો થાળી મૂકી કટ કરી લ્યો હવે તૈયાર પરોઠા ને તવી પર મૂકો ગેસ મિડીયમ કરો અને બને બાજુ થોડી થોડી શેકી લ્યો ત્યાર બાદ તેલ / ઘી કે માખણ લાગવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો
- આમ બધા પરોઠા ને એક એક ને વણનતા જાઓ ને તવીથા થી દબાવી દબાવી ને શેકતા જાઓ ને બધા પરોઠા તૈયાર કરી લ્યો અને રાયતા, દહી,અથાણાં કે શાક સાથે સર્વ કરો બાજરા મેથી ના પરોઠા
રાયતું બનાવવાની રીત
- એક વાસણમાં દહી, ઝીણા સુધારેલીકાકડી, ઝીણું સમારેલું ટમેટુ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચાસુધારેલા, શેકેલ જીરું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સકરી તૈયાર કરો રાયતું જેને ગરમ ગરમ બાજરા મેથીના પરોઠા સાથે સર્વ કરો
bajri na lot na dhebra recipe in gujarati notes | bajri na dhebra recipe in gujarati notes
- આ પરોઠાને તમે બરોબર શેકી ને તૈયાર કરો છો તો પ્રવાસમાં બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકો છો
- અહી તમે જો લસણ ખાતા હો તો લીલું લસણ ઝીણું સમારેલું નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati
સિંગ ભુજીયા બનાવવાની રીત | sing bhujia banavani rit | sing bhujia recipe in gujarati
મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati
ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Superb..
Thank you for wonderful recipe..
Thank you
Thank you so much..:)