મિત્રો આ ઈડલી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે સાથે ખૂબ હેલ્થી પણ બની ને તૈયાર થાય છે જેને. સવાર સાંજ ના નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો એક વખત બનાવશો તી વારંવાર બનાવશો તો ચાલો બાજરા ના લોટ અને પાલક ની ઈડલી બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- બાજરા નો લોટ 1 કપ
- દહી ½ કપ
- પાલક ના પાંદ 1 જૂડી
- જીરું ½ ચમચી
- તેલ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- અડદ દાળ 1 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 4-5
- ઈનો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Bajra palak ni idli banavani rit
બાજરા પાલક ની ઈડલી બનાવવા સૌપ્રથમ બાજરા માં લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે પાલક ને સાફ કરી ધોઈ લ્યો,
ત્યારબાદ ગેસ પર કડાઈમાં બે કપ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં સાફ કરેલ પાલક નાખો અને ગેસ બંધ કરી પાંચ મિનિટ એમજ રહેવા દયો. પાંચ મિનિટ પછી પાલક ને ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખી ઠંડી કરી લ્યો.
ઠંડી થયેલ પાલક ને મિક્સર જાર માં નાખી ને પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરી લ્યોબ. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ, અડદ દાળ અને ચણા દાળ નખીનમિક્સ કરી ગોલ્ડન શેકી લ્યો અને તૈયાર વઘાર ને બાજરા માં નાખો સાથે પીસેલી પાલક નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને જીરું નાખી મિક્સ કરી ઈડલી ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર ઢોકરિયા માં પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ઉકાળી લ્યો. પાણી ઉકળે ત્યાં સુંધી ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી લ્યો અને બાજરા માં મિશ્રણ માં ઇનોનનાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ ને ઈડલી સ્ટેન્ડ માં નાખી સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી પંદર મિનિટ ચડાવી લ્યો.
પંદર મિનિટ પછી સ્ટેન્ડ બહાર કાઢી થોડી વાર ઠંડુ થવા દયો. ત્યાર બાદ ઈડલી ને ડી મોલ્ડ કરી ગરમ ગરમ ચટણી, સંભાર સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ના લોટ અને પાલક ની ઈડલી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બાજરા પાલક ની ઈડલી બનાવવાની રીત

Bajra palak ni idli banavani rit
Equipment
- 1 તપેલી
- 1 ઈડલી સ્ટેન્ડ
- 1 વઘારિયું
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1 કપ બાજરા નો લોટ
- ½ કપ દહી
- 1 જૂડી પાલક ના પાંદ
- ½ ચમચી જીરું
- 2 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી અડદ દાળ
- 1 ચમચી ચણા દાળ
- 4-5 મીઠા લીમડા ના પાંદ
- 1 ચમચી ઈનો
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Bajra palak ni idli banavani rit
- બાજરા પાલક ની ઈડલી બનાવવા સૌપ્રથમ બાજરા માં લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે પાલક ને સાફ કરી ધોઈ લ્યો,
- ત્યારબાદ ગેસ પર કડાઈમાં બે કપ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં સાફ કરેલ પાલક નાખો અને ગેસ બંધ કરી પાંચ મિનિટ એમજ રહેવા દયો. પાંચ મિનિટ પછી પાલક ને ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખી ઠંડી કરી લ્યો.
- ઠંડી થયેલ પાલક ને મિક્સર જાર માં નાખી ને પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરી લ્યોબ. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ, અડદ દાળ અને ચણા દાળ નખીનમિક્સ કરી ગોલ્ડન શેકી લ્યો અને તૈયાર વઘાર ને બાજરા માં નાખો સાથે પીસેલી પાલક નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને જીરું નાખી મિક્સ કરી ઈડલી ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર ઢોકરિયા માં પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ઉકાળી લ્યો. પાણી ઉકળે ત્યાં સુંધી ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી લ્યો અને બાજરા માં મિશ્રણ માં ઇનોનનાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ ને ઈડલી સ્ટેન્ડ માં નાખી સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી પંદર મિનિટ ચડાવી લ્યો.
- પંદર મિનિટ પછી સ્ટેન્ડ બહાર કાઢી થોડી વાર ઠંડુ થવા દયો. ત્યાર બાદ ઈડલી ને ડી મોલ્ડ કરી ગરમ ગરમ ચટણી, સંભાર સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ના લોટ અને પાલક ની ઈડલી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Green Manchurian banavani recipe | ગ્રીન મંચુરિયન બનાવવાની રેસીપી
White Sauce Macaroni Pasta | વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત
Kabuli chana no salad | કાબુલી ચણા નો સલાડ
Magdal na vada banavani rit | મગદાળ ના વડા બનાવવાની રીત
tameto nachos banavani rit | ટમેટા નાચોસ બનાવવાની રીત
Ahmedabad na famous sandwich dhokla banavani rit | અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત