નમસ્તે મિત્રો આજે આપણે બાજરી મેથી ની પુરી બનાવવાની રીત – bajra methi ni puri banavani rit શીખીશું. If you like the recipe do subscribe Magic of Indian Rasoi YouTube channel on YouTube આ પુરી ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ને હેલ્થી પણ હોય છે જે તમે સવાર ના નાસ્તા માં બનાવી શકો છો ને સાથે જો ઇચ્છતા હો તો આવેલ મહેમાન ને ચા સાથે સર્વ કરી શકો છો તો ચાલો બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત – bajra methi puri recipe in gujarati શીખીએ.
બાજરી મેથી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | bajra methi puri ingredients in gujarati
- ઘઉંનો લોટ ½ કપ
- બાજરા નો લોટ 1 કપ
- ઝીણી સુધારેલી મેથી ½ કપ
- અજમો ½ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
બાજરી મેથી ની પુરી બનાવવાની રીત
બાજરા મેથી ની પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સાફ કરી ધોઈ નીતારેલ મેથી ઝીણી સુધારી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો, આદુ મરચા નો પેસ્ટ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી પછી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના જે સાઇઝ ની પુરી કરવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી પુરી ને પાટલા પ્ર ને વેલણ પર તેલ લગાવી અથવા કોરા લોટ ની મદદ થી વણી લ્યો બધી પુરી વણી ને તૈયર કરી થાળી માં મૂકી દયો હવે તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી એમાં એક એક પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો
બધી પુરી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ને ચા , દાળ, દહી, અથાણાં, ચટણી કે શાક સાથે મજા લ્યો બાજરા મેથી પુરી
bajra methi puri recipe in gujarati notes
- અહી તમે ઘઉંનો લોટ ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો અને ખાલી બાજરા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
- અહી જો તમે લસણ ખાતા હો તો એકાદ ચમચી લીલું લસણ ઝીણું સુધારી નાખશો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે
- પૂરી એક એક બનાવી ને પણ તરી શકો છો
- જો તમારે વધારે તેલ વાળુ ના ખાવું હોય તો તવી પર શેકી ને પણ બનાવી શકો છો
bajra methi ni puri banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Magic of Indian Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત | bajra methi puri recipe in gujarati
બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit | bajra methi puri recipe in gujarati | બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
બાજરી મેથી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | bajra methi puri ingredients in gujarati
- ½ કપ ઘઉંનો લોટ
- 1 કપ બાજરા નો લોટ
- ½ કપ ઝીણી સુધારેલી મેથી
- ½ ચમચી અજમો
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 1 ચમચી સફેદ તલ
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
Instructions
બાજરી મેથી ની પુરી | bajra methi ni puri | bajra methi puri recipe | બાજરી મેથી ની પૂરી | બાજરા મેથી ની પૂરી
- બાજરા મેથી ની પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યારબાદ એમાં સાફ કરી ધોઈ નીતારેલ મેથી ઝીણી સુધારી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો, આદુ મરચા નો પેસ્ટ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ નેએક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી પછી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના જે સાઇઝ ની પુરી કરવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી પુરી ને પાટલા પ્ર ને વેલણ પર તેલ લગાવી અથવા કોરા લોટ ની મદદ થી વણી લ્યો બધી પુરી વણી ને તૈયર કરી થાળીમાં મૂકી દયો હવે તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી એમાં એક એક પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો
- બધી પુરી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ને ચા , દાળ, દહી, અથાણાં, ચટણી કે શાક સાથે મજા લ્યો બાજરા મેથી પુરી
bajra methi puri recipe in gujarati notes
- અહી તમે ઘઉંનો લોટ ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો અને ખાલી બાજરા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
- અહી જો તમે લસણ ખાતા હો તો એકાદ ચમચી લીલું લસણ ઝીણું સુધારી નાખશો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે
- પૂરી એક એક બનાવી ને પણ તરી શકો છો
- જો તમારે વધારે તેલ વાળુ ના ખાવું હોય તો તવી પર શેકી ને પણ બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit | sindhi koki recipe in gujarati
વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati
મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit | mughlai paratha recipe in gujarati
ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.