આજે આપણે ઘરે બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત – Bafela batata ni puri banavani rit શીખીશું. ખૂબ જ ફૂલી ફૂલી અને ખસ્તા બને છે, If you like the recipe do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube , આ પૂરી ને તમે ચાય, ચટણી કે અથાણાં સાથે ખાઈ શકો છો. આ પૂરી માં તમને સમોસા અને કચોરી જેવો ટેસ્ટ આવે છે. સાથે એક વાર બનાવ્યા પછી તેને એક વીક સુધી સ્ટોર કરીને રાખી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Bafela batata ni puri recipe in gujarati શીખીએ.
બાફેલા બટેટા ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- બાફેલા બટેટા 3
- જીરું 1 ચમચી
- વરિયાળી 1 ½ ચમચી
- આખા ધાણા 1 ½ ચમચી
- લીલાં મરચાં 3
- આદુ 1 ઇંચ
- લસણ 4-5
- લીલાં ધાણા 1 કપ
- અજમો ½ ચમચી
- કલોંજી ½ ચમચી
- હળદર ¼ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ચાટ મસાલો ½ ચમચી
- તેલ 1 ચમચી
- તળવા માટે તેલ
બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત
બાફેલા બટેટા ની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો . હવે તેમાં જીરું, વરિયાળી, આખા ધાણા, લીલા મરચાં, આદુ, લસણ અને લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
એક કથરોટમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ મસાલો નાખો. હવે તેમાં હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં કલોંજિ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો અને તેલ નાખો. હવે તેમાં ગ્રેટ કરીને બાફેલા બટેટા નાખો.
બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે જરૂર મુજબ તેમાં પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો.
તેના નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને વેલણ ની મદદ થી સરસ થી વણી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધી પૂરી વણી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પૂરી નાખો. હવે તેને સરસ થી બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને ખસ્તા બાફેલા બટેટા ની પૂરી. હવે તેને ચાય, ચટણી કે અથાણાં સાથે સર્વ કરો અને ગરમા ગરમ બાફેલા બટેટા ની પૂરી ખાવાનો આનંદ માણો.
Bafela batata puri recipe notes
- લસણ વગર પણ તમે પૂરી બનાવી શકો છો.
Bafela batata ni puri banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bafela batata ni puri recipe in gujarati
બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત | Bafela batata ni puri banavani rit | Bafela batata ni puri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
બાફેલા બટેટા ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 3 બાફેલા બટેટા
- 1 ચમચી જીરું
- 1½ ચમચી વરિયાળી
- 1½ ચમચી આખા ધાણા
- 3 લીલાં મરચાં
- 1 ઇંચ આદુ
- 4-5 લસણ
- 1 કપ લીલાં ધાણા
- ½ ચમચી અજમો
- ½ ચમચી કલોંજી
- ¼ ચમચી હળદર
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી ચાટમસાલો
- 1 ચમચી તેલ
- તળવા માટે તેલ
Instructions
બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત| Bafela batata ni puri banavani rit | Bafela batata ni puri recipe in gujarati
- બાફેલા બટેટા ની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો . હવે તેમાં જીરું, વરિયાળી, આખા ધાણા, લીલા મરચાં,આદુ, લસણ અને લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
- એક કથરોટમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ મસાલો નાખો. હવે તેમાં હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં કલોંજિ, હળદર,સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો અને તેલ નાખો. હવે તેમાં ગ્રેટ કરીને બાફેલા બટેટા નાખો.
- બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે જરૂર મુજબ તેમાં પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો.
- તેના નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને વેલણ ની મદદ થી સરસથી વણી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધી પૂરી વણી ને તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેપૂરી નાખો. હવે તેને સરસ થી બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને ખસ્તા બાફેલા બટેટા ની પૂરી. હવે તેને ચાય, ચટણીકે અથાણાં સાથે સર્વ કરો અને ગરમા ગરમ બાફેલા બટેટા ની પૂરી ખાવાનો આનંદ માણો.
Bafela batata puri recipe notes
- લસણ વગર પણ તમે પૂરી બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત | Methi na Sharley banavani rit
લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | Lila vatana na dhokla banavani rit