નમસ્તે મિત્રો આજે આપણે બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત – bafela bataka no nasto banavani rit શીખીશું. If you like the recipe do subscribe N’Oven Foods YouTube channel on YouTube આ નાસ્તો તમે સવાર સાંજ ની હલકી ફુલકી ભૂખમાં તૈયાર કરી ને ખાઈ શકો છો જ્યારે કઈક ચતપતી ને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ નાસ્તો બનાવી ખાસો તો ખૂબ પસંદ આવશે બધા ને તો ચાલો Bafela bataka no nasato recipe in gujarati શીખીએ.
બાફેલ બટાકા નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા 2-3
- કોર્ન ફ્લોર ¾ કપ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- માખણ / ઘી 2 ચમચી
- લસણની કળી ના કટકા 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- સોયા સોસ ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત
બાફેલા બટાકા નો નાસ્તો બનાવવા સૌપ્રથમ મીઠું નાંખી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો બાફેલા બટાકા ને છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યોત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર નો લોટ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડું થોડું જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ના એક સરખા નાની સાઇઝ ના બોલ બનાવી લ્યો અને એક એક બોલ ને હથેળી વચ્ચે ચપટા કરી એમાં બોટલ ના આગળ ના ભાગ થી દબાવી આકાર આપી દયો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ બોલ નાખીને ત્રણ ચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ બાફી લીધા બાદ ઝારા થી કાઢી અને એક વાસણમાં મૂકો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી અડધી મિનિટ શેકી ગેસ બંધ કરી નાખો
ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સોયા સોસ નાખી મિક્સ કરો અને એમાં બાફેલા બોલ નાખી મિક્સ કરી લ્યો તો અતિયાર છે બાફેલા બટાકા નો નાસ્તો
Bafela bataka no nasato recipe in gujarati notes
- અહી અમે બોલ માં બોટલ વડે આકાર આપેલ છે તમે એને તમારી પસંદ કે બાળકો ની પસંદ ના આકાર આપી ને પણ તૈયાર કરી શકો છો
- અહી નાખેલ મસાલા સિવાય ના તમારી પસંદ ના મસાલા નાખી અથવા વધુ ઓછી માત્રા કરી શકો છો
bafela bataka no nasto banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven Foods ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bafela bataka no nasato recipe in gujarati
બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત | bafela bataka no nasto banavani rit | Bafela bataka no nasato recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
બાફેલ બટાકા નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 બાફેલા બટાકા
- ¾ કપ કોર્નફ્લોર
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- 1-2 ચમચી તેલ
- 2 ચમચી માખણ / ઘી
- 1 ચમચી લસણની કળી ના કટકા
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી સોયા સોસ
- 2 -3 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
Instructions
બાફેલ બટાકા નો નાસ્તો | bafela bataka no nasto
- બાફેલા બટાકા નો નાસ્તો બનાવવા સૌપ્રથમ મીઠું નાંખી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા નેછોલી ને સાફ કરી લ્યો બાફેલા બટાકા ને છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યો ત્યારબાદ એમાં કોર્ન ફ્લોર નો લોટ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં થોડું થોડું જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ના એક સરખા નાની સાઇઝ ના બોલ બનાવી લ્યો અને એક એક બોલ ને હથેળી વચ્ચે ચપટા કરી એમાં બોટલ ના આગળ નાભાગ થી દબાવી આકાર આપી દયો
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ બોલ નાખીને ત્રણ ચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ બાફી લીધા બાદ ઝારા થી કાઢી અને એક વાસણમાં મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી અડધી મિનિટ શેકી ગેસ બંધ કરી નાખો
- ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સોયા સોસ નાખીમિક્સ કરો અને એમાં બાફેલા બોલ નાખી મિક્સ કરી લ્યો તો અતિયાર છે બાફેલા બટાકા નો નાસ્તો
Bafela bataka no nasato recipe in gujarati notes
- અહી અમે બોલ માં બોટલ વડે આકાર આપેલ છે તમે એને તમારી પસંદ કે બાળકો ની પસંદ ના આકાર આપીને પણ તૈયાર કરી શકો છો
- અહી નાખેલ મસાલા સિવાય ના તમારી પસંદ ના મસાલા નાખી અથવા વધુ ઓછી માત્રા કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati
ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati
થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit | thalipeeth recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.