નમસ્તે મિત્રો આજે આપણે બદામ પુરી બનાવવાની રીત – Badam puri banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sattvik Kitchen YouTube channel on YouTube , આ પુરી તૈયાર કરી તમે ભગવાન ને ભોગમાં ધરાવી ને પ્રસાદ તરીકે અથવા વ્રત ઉપવાસમાં નાસ્તા માં બનાવી શકો છો જેને બનાવવા માટે ખૂબ ઓછી સામગ્રી લાગે છે અને ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો Badam puri recipe in gujarati શીખીએ.
બદામ પુરી બનાવવા જરૂરી સામગ્રી
- બદામ નો લોટ 2 કપ
- પીસેલી ખાંડ ½ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- કેસર વાળુ દૂધ 3-4 ચમચી
બદામ પુરી બનાવવાની રીત
બદામ પુરી બનાવવા સૌ પ્રથમ સાફ ને ચોખા વાસણમાં બદામ નો લોટ ચાળી ને લ્યો એમાં પીસેલી ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ નાખી ફરી થી બરોબર મિક્સ કરી લ્યો ને કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો.
બાંધેલા લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ બે ત્રણ સરખા ભાગ કરી લુવા બનાવી લ્યો ને પાટલા પર બટર પેપર કે પ્લાસ્ટિક પર એક લુવો લ્યો ને વેલણ વડે વણી ને મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો. વણેલી રોટલી પર મનગમતા આકાર ની કુકી કટર થી કટ કરી પુરી તૈયાર કરી લ્યો ને બચેલ મિશ્રણ ને બીજા લુવા સાથે મિક્સ કરી લ્યો.
બીજા લુવાને પણ વણી ને કુકી કટર થી કટ કરી લ્યો આમ બધા મિશ્રણ ને વણી ને કુકી કટર થી કટ કરી પુરી તૈયાર કરી લ્યો. આમ બધી પુરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર નોન સ્ટીક તવી ને ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એના પર તૈયાર કરેલ પુરી મૂકી ને ધીમા તાપે શેકો.
એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તવી પર થી ઉતારી લ્યો ને બીજી પુરી ને શેકી લ્યો આમ બધી પુરી ને ગોલ્ડન શેકી લઈ ઠંડી કરી લ્યો ને ભગવાન ને ભોગ માં અથવા વ્રત ઉપવાસમાં ફરાળ માં મજા લ્યો અથવા એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે મજા લ્યો બદામ પુરી.
Badam puri recipe in gujarati notes
- અહી પુરી નો લોટ કઠણ બાંધવો.
- પૂરી ને તમે ચડાવી લીધા બાદ થોડું ઘી લગાવી ને શેકી ને પણ તૈયાર કરી શકો છો.
- પીસેલી ખાંડ ની જગ્યાએ ગોળ ના પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો.
- બદામ નો લોટ ખરીદવા અમે નીચે લીંક આપેલી છે એના પર ક્લિક કરી લોટ મંગાવી શકો છો.
Badam puri banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Badam puri recipe in gujarati
બદામ પુરી બનાવવાની રીત | Badam puri banavani rit | Badam puri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
બદામ પુરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ બદામનો લોટ
- ½ કપ પીસેલી ખાંડ
- ¼ ચમચી એલચી પાઉડર
- 3-4 ચમચી કેસર વાળુ દૂધ
Instructions
બદામ પુરી બનાવવાની રીત | Badam puri banavani rit | Badam puri recipe in gujarati
- બદામ પુરી બનાવવા સૌ પ્રથમ સાફ ને ચોખા વાસણમાં બદામ નો લોટ ચાળી ને લ્યો એમાં પીસેલી ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ નાખી ફરી થી બરોબર મિક્સ કરી લ્યો ને કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો.
- બાંધેલા લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ બે ત્રણ સરખા ભાગ કરી લુવા બનાવી લ્યો ને પાટલા પર બટર પેપર કે પ્લાસ્ટિક પર એક લુવો લ્યો ને વેલણ વડે વણી ને મીડીયમ જાડી રોટલી બનાવીલ્યો. વણેલી રોટલીપર મનગમતા આકાર ની કુકી કટર થી કટ કરી પુરી તૈયાર કરી લ્યો ને બચેલ મિશ્રણ ને બીજા લુવા સાથે મિક્સ કરી લ્યો.
- બીજા લુવાને પણ વણી ને કુકી કટર થી કટ કરી લ્યો આમ બધા મિશ્રણ ને વણી ને કુકી કટર થી કટ કરી પુરી તૈયાર કરી લ્યો. આમ બધી પુરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર નોન સ્ટીક તવીને ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એના પર તૈયાર કરેલ પુરી મૂકી ને ધીમા તાપેશેકો.
- એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તવી પર થી ઉતારી લ્યો ને બીજી પુરી ને શેકી લ્યો આમ બધી પુરી ને ગોલ્ડન શેકી લઈ ઠંડી કરી લ્યો ને ભગવાન ને ભોગ માં અથવા વ્રત ઉપવાસમાં ફરાળ માં મજા લ્યો અથવા એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે મજા લ્યો બદામપુરી.
Badam puri recipe in gujarati notes
- અહી પુરી નો લોટ કઠણ બાંધવો.
- પૂરીને તમે ચડાવી લીધા બાદ થોડું ઘી લગાવી ને શેકી ને પણ તૈયાર કરી શકો છો.
- પીસેલી ખાંડ ની જગ્યાએ ગોળ ના પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો.
- બદામ નો લોટ ખરીદવા અમે નીચે લીંક આપેલી છે એના પર ક્લિક કરી લોટ મંગાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati
અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati
ખુબ જ સરસ અને સરળ ભાષા મોં આવે એટલે ખુબજ પસંદ પડે છે, હું ગણી બધી રસેપી નો ઉપીયોગ કરું છું, મને ખુબજ ગમી, હું 5*રેટીંગ આપું છું 🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર બસ આ રીતે જ કોમેટ મા જણાવતા રહેજો.અમને ખુબ આનંદ થયો.