નમસ્તે મિત્રો ઘણી વખત રોટલી ઘણી બચી જાય છે અને એમાંથી શું બનાવવું એ નથી સૂઝતું તો આજ આપણે બચેલી રોટલી માંથી સૌને પસંદ આવતા સમોસા બનાવશું , If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , જે નાના મોટા દરેક ને પસંદ આવશે અને બીજી વખત જાણી જોઈ ને રોટલી બનાચવશે જેથી બીજી વાર સમોસા બનાવી શકાય . તો ચાલો Bacheli rotli na samosa banavani rit – બચેલી રોટલી ના સમોસા બનાવવાની રીત શીખીએ.
બચેલી રોટલી ના સમોસા બનાવવા જરૂરી સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- બચેલી રોટલી 4-5
- બાફેલા બટાકા 2-3
- બાફેલા વટાણા ¼ કપ
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- મેંદા નો લોટ 3 ચમચી
- પાણી જરૂર મુજબ
Bacheli rotli na samosa banavani rit
બચેલી રોટલી માંથી સમોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા, બાફેલા વટાણા, આદુ મરચાની પેસ્ટ, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ માટેનો બટાકા વટાણા નો મસાલો તૈયાર છે.
હવે એક વાટકા માં મેંદા નો લોટ લ્યો અને પાંચ સાત ચમચી પાણી નાખી ઘટ્ટ સ્લરી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ બચેલી રોટલી ના બે ભાગ માં કાપી ને તૈયાર કરી લ્યો.
એક અડધી રોટલી લ્યો અને એની વચ્ચે મેંદાની તૈયાર કરેલ સલરી લગાવી ત્રિકોણ બનાવો અને રોટલી ની બને કિનારી પર પણ મેંદાની સ્લરી લાગવો અને સમોસા માટેનો ત્રિકોણ આકાર આપી દયો. આમ બધી રોટલી માંથી ત્રિકોણ આકાર આપી ને સમોસા માટેના ત્રિકોણ બનાવી લ્યો.
તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ફરી મેંદા નો સ્લરી લગાવી પેક કરી લ્યો આમ બધા ત્રિકોણ માં સ્ટફિંગ ભરી સ્લરી લગાવી પેક કરી લ્યો હવે તૈયાર સમોસા જે સાઈડ થી પેક કરેલ હતા ત્યાં તૈયાર સ્લરી લગાવી દેવું જેથી સમોસા તરતી વખતે ખુલી ના જાય અને સ્લરી થોડી સુકાવા દેવા જેથી ખૂલે નહિ.
ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ને ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા સમોસા તરી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચારણી સાથે મજા લ્યો બચેલી રોટલી માંથી સમોસા.
Bacheli rotli na samosa recipe notes
- સમોસા ને સ્લરી થી પેક કરી થોડી વાર એમજ રહેવા દેવા જેથી સ્લરી થી સમોસા બરોબર પેક થઈ જાય અને તરતી વખતે ખૂલે નહિ.
બચેલી રોટલી ના સમોસા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bacheli rotli na samosa recipe
બચેલી રોટલી ના સમોસા | Bacheli rotli na samosa
Equipment
- 1 કડાઈ
Ingredients
બચેલી રોટલી ના સમોસા બનાવવા જરૂરી સામગ્રી
- 4-5 બચેલી રોટલી
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 બાફેલા બટાકા
- ¼ કપ બાફેલા વટાણા
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- 3 ચમચી મેંદાનો લોટ
- પાણી જરૂર મુજબ
Instructions
Bacheli rotli na samosa banavani rit
- બચેલી રોટલી માંથી સમોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા, બાફેલા વટાણા, આદુ મરચાની પેસ્ટ, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ માટેનો બટાકા વટાણા નો મસાલો તૈયાર છે.
- હવે એક વાટકા માં મેંદા નો લોટ લ્યો અને પાંચ સાત ચમચી પાણીનાખી ઘટ્ટ સ્લરી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ બચેલી રોટલી ના બેભાગ માં કાપી ને તૈયાર કરી લ્યો.
- એક અડધી રોટલી લ્યો અને એની વચ્ચે મેંદાની તૈયાર કરેલ સલરી લગાવી ત્રિકોણ બનાવો અને રોટલી નીબને કિનારી પર પણ મેંદાની સ્લરી લાગવો અને સમોસા માટેનો ત્રિકોણ આકાર આપી દયો. આમ બધી રોટલી માંથી ત્રિકોણ આકાર આપી ને સમોસા માટેના ત્રિકોણ બનાવી લ્યો.
- તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ફરી મેંદા નો સ્લરી લગાવી પેક કરી લ્યો આમ બધા ત્રિકોણ માં સ્ટફિંગ ભરી સ્લરી લગાવી પેક કરી લ્યો હવે તૈયાર સમોસા જે સાઈડ થી પેક કરેલ હતા ત્યાં તૈયાર સ્લરી લગાવી દેવું જેથી સમોસા તરતી વખતે ખુલી ના જાય અને સ્લરી થોડી સુકાવા દેવા જેથી ખૂલે નહિ.
- ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખીને ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા સમોસા તરી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચારણી સાથે મજા લ્યો બચેલી રોટલી માંથી સમોસા.
Bacheli rotli na samosa recipe notes
- સમોસા ને સ્લરી થી પેક કરી થોડી વાર એમજ રહેવા દેવા જેથી સ્લરી થી સમોસા બરોબર પેક થઈ જાય અને તરતી વખતે ખૂલે નહિ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરા રોટી બનાવવાની રીત | Fara roti banavani rit
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati
ડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori banavani rit | dry kachori recipe in gujarati
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati