હેલ્લો ફ્રેન્ડ કેમ છો ? ઘણી વખત આપણે બધા માટે જમવાનું બનાવીએ પણ અમુક ને ખાવું ના હોય એટલે ના પાડી દે અને જમવાનું બચી જાય , If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube , એમાં પણ ભાત તો અવાર નવાર બચે છે ત્યારે બચેલા ભાત માંથી હર વખતે શું બનવું એ દરેક ને સમસ્યા હોય છે તો આજ આપણે એમની એ સમસ્યા ને થોડી દૂર કરીએ અને બધા ને પસંદ આવે એવા સ્વાદિષ્ટ બચેલા ભાત ના પકોડા બનાવવાની રીત – Bachela bhat na pakoda banavani rit sશીખીએ.
ભાત ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- બચેલા ભાત 2 કપ
- ઝીણી સુધારેલ ડુંગળી 1
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ લસણની પેસ્ટ 1-2 ચમચી
- મીઠા લીમડા ના પાન સુધારેલ 8-10
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- હળદર ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- બેસન ½ કપ
- ચોખા નો લોટ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Bachela bhat na pakoda banavani rit
બચેલા ભાત ના પકોડા બનાવવા સૌપ્રથમ બચેલા ભાત ને એક વાસણમાં લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાન સુધારેલ, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો, જીરું પાઉડર, હિંગ, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ચાળી ને બેસન, ચોખાનો લોટ અને એક બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ માં તેલ લગાવી એમાંથી મનગમતા આકાર ના પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પકોડા નાખી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. પકોડા ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને ત્યાર બાદ બીજા પકોડા ને નાખી ને તરી લ્યો આમ બધા પકોડા તરી તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો બચેલા ભાત ના પકોડા.
bhaat pakoda recipe notes
- ચોખા નો લોટ ના હોય તો ના નાખો તો ચાલે.
- અહી મસાલા માં ચાર્ટ મસાલો પણ નાખી શકો છો.
બચેલા ભાત ના પકોડા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bachela bhat pakoda recipe
બચેલા ભાત ના પકોડા | Bachela bhat na pakoda
Equipment
- 1 કડાઈ
Ingredients
ભાતના પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ બચેલા ભાત
- 1 ઝીણી સુધારેલ ડુંગળી
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી આદુ લસણની પેસ્ટ
- 8-10 મીઠા લીમડા ના પાન સુધારેલ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ ચમચી હળદર
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી હિંગ
- ½ કપ બેસન
- 2 ચમચી ચોખાનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
બચેલા ભાત ના પકોડા | Bachela bhat na pakoda
- બચેલા ભાત ના પકોડા બનાવવા સૌપ્રથમ બચેલા ભાત ને એક વાસણમાં લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાન સુધારેલ,લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો, જીરું પાઉડર, હિંગ, ગરમ મસાલો,મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં ચાળી ને બેસન, ચોખાનો લોટ અને એક બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદહાથ માં તેલ લગાવી એમાંથી મનગમતા આકાર ના પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
- તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પકોડા નાખી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. પકોડા ગોલ્ડન થાય એટલે કાઢીલ્યો અને ત્યાર બાદ બીજા પકોડા ને નાખી ને તરી લ્યો આમ બધા પકોડા તરી તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો બચેલા ભાત ના પકોડા.
bhaat pakoda recipe notes
- ચોખાનો લોટ ના હોય તો ના નાખો તો ચાલે.
- અહી મસાલા માં ચાર્ટ મસાલો પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બચેલી રોટલી ના સમોસા | Bacheli rotli na samosa
લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit
લસણ નો ચેવડો બનાવવાની રીત | lasan chevdo banavani rit | lasan no chevdo banavani rit
મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati