આજની આપણી વાનગી છે એ બાર મહિના સુંધી જમવાના સ્વાદ માં વધારો કરતા અથાણાં માટે વપરાતા મસાલા ની છે આજ આપણે અથાણાં નો મસાલો બનાવવાની રીત – athana no masalo banavani rit શીખીશું , If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , આમ તો બજાર માં તૈયાર અથાણાં મસાલો મળે જ છે પણ એના કરતાં પણ સારો મસાલો આપણે ઘરે ઓછા ખર્ચ માં તૈયાર કરી શકીએ છીએ. હાલમાં અથાણાં ની સિજઝ ચાલુ થઈ ગઈ છે બજાર માં ખાટી ખાટી કેરી આવવા લાગી છે ત્યારે અથાણાં માટેની મસાલો એક વખત તૈયાર કરી એમાંથી અલગ અલગ સ્વાદ ના અથાણાં ખૂબ ઝડપથી તૈયાર કરવા આજ આપણે એનો મસાલો બનાવતા શીખીશું. તો ચાલો athana no masalo recipe in gujarati શીખીએ.
અથાણાં નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી
- રાઈ ના કુરિયા ½ કપ
- મેથી ના કુરિયા ¼ કપ
- કાચી વરિયાળી 2 ચમચી
- હિંગ ½ ચમચી
- હળદર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ ¼ કપ
અથાણાં નો મસાલો બનાવવાની રીત
અથાણાં નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં મીઠા ને ધીમા તાપે હલાવતા રહી એક થી બે મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો અને એજ કડાઈમાં તેલ નાખી તેલ ને ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો.
મિક્સર જાર માં રાઈ ના કુરિયા ને અધ્ધ કચરા પીસી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ મેથી ના કુરિયા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી લ્યો અને મેથી ના કુરિયા ને રાઈ ના કુરિયા વચ્ચે જગ્યા બનાવી ને મૂકો ત્યાર બાદ એમાં કાચી વરિયાળી ને અધ્ધ કચરી પીસી એને મેથી ના કુરિયા વચ્ચે મૂકો.
વરિયાળી ને વચ્ચે થોડી જગ્યા બનાવી એમાં હિંગ મૂકો અને એના પર ગરમ કરી નવશેકું થયેલ તેલ નાખી ઢાંકણ ઢાંકી દસ મિનિટ રહેવા દયો.
દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધા મસાલા બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બધા મસાલા બિલકુલ ઠંડા થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર મસાલા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ અથાણાં બનાવવા હોય ત્યારે વાપરી શકો છો. તો તૈયાર છે અથાણાં નો મસાલો.
athana no masalo recipe notes
- અહી તમે ધાણા ના કુરિયા ચાર ચમચી અઘ્ધ કચરા પીસી ને પણ નાખી શકો છો. પણ ધાણા ના કુરિયા નાખશો તો અથાણાં નો રંગ થોડો ઘટ્ટ લાગશે. પણ અથાણાં નો રસો મસ્ત ઘાટો થશે.

athana no masalo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
athana no masalo recipe in gujarati
થાણાં નો મસાલો | athana no masalo | athana no masalo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
અથાણાં નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ રાઈ ના કુરિયા
- ¼ કપ મેથી ના કુરિયા
- 2 ચમચી કાચી વરિયાળી
- ½ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- ¼ કપ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- ¼ કપ તેલ
Instructions
અથાણાં નો મસાલો | athana no masalo
- અથાણાં નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં મીઠા ને ધીમા તાપે હલાવતારહી એક થી બે મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો અને એજ કડાઈમાં તેલ નાખી તેલ ને ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો.
- મિક્સર જાર માં રાઈ ના કુરિયા ને અધ્ધ કચરા પીસી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ મેથી ના કુરિયા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી લ્યો અને મેથી ના કુરિયાને રાઈ ના કુરિયા વચ્ચે જગ્યા બનાવી ને મૂકો ત્યાર બાદ એમાં કાચી વરિયાળી ને અધ્ધ કચરી પીસી એને મેથી ના કુરિયા વચ્ચે મૂકો.
- વરિયાળી ને વચ્ચે થોડી જગ્યા બનાવી એમાં હિંગ મૂકો અને એના પર ગરમ કરી નવશેકું થયેલ તેલ નાખી ઢાંકણ ઢાંકી દસ મિનિટ રહેવા દયો.
- દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધા મસાલા બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બધા મસાલા બિલકુલ ઠંડા થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર મસાલા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ અથાણાં બનાવવા હોય ત્યારે વાપરી શકો છો. તો તૈયાર છે અથાણાં નો મસાલો.
athana no masalo recipe notes
- અહી તમે ધાણા ના કુરિયા ચાર ચમચી અઘ્ધ કચરા પીસી ને પણ નાખી શકો છો. પણ ધાણા ના કુરિયા નાખશો તો અથાણાં નો રંગ થોડો ઘટ્ટ લાગશે. પણ અથાણાં નો રસો મસ્ત ઘાટો થશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
વરાળીયા પાપડ બનાવવાની રીત | varadiya papad banavani reet