જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે અંજીર ના લાડુ બનાવવાની રીત – Anjeer na ladoo banavani rit શીખીશું , If you like the recipe do subscribe Sangeeta’s World YouTube channel on YouTube , શિયાળા ની ઋતુ માં આપણા શરીર માટે અંજીર ના લાડુ ખૂબ જ ફાયદાકારક છે. સાથે સુગર ફ્રી પણ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકવાર આ લાડુ બનાવ્યા પછી તેને મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Anjeer ladoo recipe gujarati શીખીએ.
અંજીર ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- કાજુ ½ કપ
- અંજીર ના ટુકડા 2 કપ
- બદામ ½ કપ
- અખરોટ ½ કપ
- પિસ્તા ½ કપ
- એલચી પાવડર ½ ચમચી
- ઘી 2 ચમચી
અંજીર ના લાડુ બનાવવાની રીત
અંજીર ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા ને દર દરૂ પીસી લ્યો.
ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં અંજીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી મેસર ની મદદ થી મેસ કરતા જાવ અને હલાવતા જાવ. અંજીર ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં કાજુ, બદામ અને અખરોટ ને પીસી ને રાખ્યા હતા તે નાખો. ત્યાર બાદ એક ચમચી જેટલો પિસ્તા ના પાવડર ને સાઇડ માં રાખી ને બાકી નો પાવડર તેમાં નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે લાડુ નું મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેના મિડીયમ બોલ બનાવી લ્યો. હવે તેને પિસ્તા ના પાવડર માં ડીપ કરી ને કોટ કરી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી અંજીર ના લાડુ.
Anjeer ladoo recipe notes
- અંજીર ની જગ્યાએ ખજૂર નો ઉપયોગ કરી ને ખજૂર ના લાડુ બનાવી શકાય છે.
Anjeer na ladoo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Anjeer ladoo recipe gujarati
અંજીર ના લાડુ | Anjeer na ladoo | અંજીર ના લાડુ બનાવવાની રીત | Anjeer na ladoo banavani rit | Anjeer ladoo recipe gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
અંજીર ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ અંજીર ના ટુકડા
- ½ કપ કાજુ
- ½ કપ બદામ
- ½ કપ અખરોટ
- ½ કપ પિસ્તા
- ½ ચમચી એલચી પાવડર
- 2 ચમચી ઘી
Instructions
અંજીર ના લાડુ બનાવવાની રીત | Anjeer na ladoo banavani rit | Anjeer ladoo recipe gujarati
- અંજીર ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા ને દર દરૂ પીસી લ્યો.
- ત્યારબાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં અંજીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી મેસર ની મદદ થી મેસકરતા જાવ અને હલાવતા જાવ. અંજીર ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમાતાપે સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં કાજુ, બદામ અને અખરોટ ને પીસી ને રાખ્યા હતા તે નાખો. ત્યારબાદ એક ચમચી જેટલો પિસ્તા ના પાવડર ને સાઇડ માં રાખી ને બાકી નો પાવડર તેમાં નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીદયો.
- હવે લાડુ નું મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેના મિડીયમ બોલ બનાવી લ્યો. હવે તેને પિસ્તા ના પાવડર માં ડીપ કરી ને કોટ કરી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી અંજીર ના લાડુ.
Anjeer ladoo recipe notes
- અંજીર ની જગ્યાએ ખજૂર નો ઉપયોગ કરી ને ખજૂર ના લાડુ બનાવી શકાય છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત | Tal ane gol ni barfi banavani rit
કચ્છી સાટા બનાવવાની રીત | kutchi sata banavani rit | kutchi sata recipe in gujarati
તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit | tal ni gajak recipe gujarati
તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake