નમસ્તે મિત્રો આજે આપણે અંજીર હલવો બનાવવાની રીત – anjeer halvo banavani rit શીખીશું, If you like the recipe do subscribe FUSION KITCHEN YouTube channel on YouTube , શિયાળા માં આપણે લગ્ન પ્રસંગ માં જઈએ ત્યાં અલગ અલગ હલવા ને મિક્સ કરી મિક્સ ડ્રાય ફ્રુટ હલવો ખાતા હોઈએ છીએ જે આપણે ખૂબ પસંદ આવતા હોય છે તો એ મિક્સ ડ્રાય ફ્રુટ હલવા માં એક હલવો અંજીર નો પણ હોય છે તો આજ આપણે ઘરે anjeer halvo recipe in gujarati – anjeer halwa recipe in gujarati શીખીએ.
અંજીર હલવો બનાવવા જરૂરી સામગ્રી
- સોજી ½ કપ
- અંજીર 200 ગ્રામ
- ઘી ½ કપ
- ખાંડ ½ કપ
- મિલ્ક પાઉડર ¾ કપ / મોરો માવો છીણેલો ½ કપ
- પાણી જરૂર મુજબ
અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo recipe in gujarati
અંજીર હલવો બનાવવા માટે અંજીર ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે વખત પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકીને બે ત્રણ કલાક પલાળી મૂકો અને બે કલાક પછી પલાળેલા અંજીર માંથી બે ચાર અંજીર એક બાજુ કાઢી લ્યો
બાકી રહેલ બીજા અંજીર ને પીસી લ્યો પીસવા માટે જે પાણી માં અંજીર પલાળેલા હતા એજ નાખી ને બરોબર પીસી ને પેસ્ટ કરી લ્યો અને એક બાજુ મુકેલ અંજીર ના ચાકુથી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં સોજી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો સોજી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી એક બે મિનિટ ઘી માં શેકી લ્યો ત્યાર બાદ અંજીર ના કટકા અને અંજીર ની પેસ્ટ નાખી મિક્સ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને શેકતા રહો આઠ દસ મિનિટ માં અંજીર શેકાઈ જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
ખાંડ નાખ્યા બાદ હલવો નરમ થઇ જસે પણ બીજા આઠ દસ મિનિટ માં હલવો પાછો ઘટ્ટ થઈ જશે હલવો પાછો ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ( ખાંડ ની માત્ર તમારો પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો ),
ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ( જો માવો નાખો તો એને બીજી કડાઈમાં શેકી લીધા બાદ નાખી ને મિક્સ કરવો )છેલ્લે કાજુ બદામ ને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ગરમ કે ઠંડો સર્વ કરો અંજીર નો હલવો
anjeer halvo recipe in gujarati notes
- અહી જે સોજી શેકી નાખેલ છે એની જગ્યાએ ઘઉનો કરકરો લોટ પણ શેકી ને લઈ શકો છો
- જો મોરો માવો નાખો તો એને અલગ થી શેકી ને છેલ્લે નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લેવો
- ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો
- ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો
anjeer halvo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FUSION KITCHEN ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
anjeer halwa recipe in gujarati | anjeer halwa banavani rit
અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati | anjeer halwa recipe in gujarati | anjeer halwa banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
અંજીર હલવો બનાવવા જરૂરી સામગ્રી
- 200 ગ્રામ અંજીર
- ½ કપ સોજી
- ½ કપ ઘી
- ½ કપ ખાંડ
- ¾ કપ મિલ્ક પાઉડર / મોરો માવો છીણેલો ½ કપ
- પાણી જરૂર મુજબ
Instructions
અંજીર હલવો | anjeer halvo | anjeer halvo recipe | anjeer halwa recipe
- અંજીર હલવો બનાવવા માટે અંજીર ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે વખત પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકીને બે ત્રણ કલાક પલાળી મૂકો અને બે કલાક પછી પલાળેલા અંજીર માંથી બે ચાર અંજીર એક બાજુ કાઢી લ્યો
- બાકી રહેલ બીજા અંજીર ને પીસી લ્યો પીસવા માટે જે પાણી માં અંજીર પલાળેલા હતા એજ નાખી ને બરોબર પીસી ને પેસ્ટ કરી લ્યો અને એક બાજુ મુકેલ અંજીર ના ચાકુથી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં સોજી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો સોજી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી એક બે મિનિટ ઘી માં શેકી લ્યો ત્યાર બાદ અંજીર ના કટકા અને અંજીર ની પેસ્ટ નાખી મિક્સ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને શેકતા રહો આઠ દસ મિનિટ માં અંજીર શેકાઈ જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
- ખાંડ નાખ્યા બાદ હલવો નરમ થઇ જસે પણ બીજા આઠ દસ મિનિટ માં હલવો પાછો ઘટ્ટ થઈ જશે હલવો પાછો ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ( ખાંડ ની માત્ર તમારો પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો )
- ત્યારબાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ( જો માવો નાખો તો એને બીજી કડાઈમાં શેકી લીધા બાદ નાખી ને મિક્સ કરવો) છેલ્લે કાજુ બદામ ને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ગરમ કે ઠંડો સર્વ કરો અંજીર નો હલવો
anjeer halvo recipe in gujarati notes
- અહી જે સોજી શેકી નાખેલ છે એની જગ્યાએ ઘઉનો ક રકરો લોટ પણ શેકી ને લઈ શકો છો
- જો મોરો માવો નાખો તો એને અલગ થી શેકી ને છેલ્લે નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લેવો
- ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો
- ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati
કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit
મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit | moraiya ni kheer recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Testy sweet Anjeer Halva
Thank you so much..:)