નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sweet And Spicy Kitchen YouTube channel on YouTube આજે આપણે અંગુરી રબડી બનાવવાની રીત – અંગુર રબડી બનાવવાની રીત – angoor rabdi banavani rit – angoori rabdi banavani rit શીખીશું. ઉનાળામાં ઠંડી ઠંડી વાનગી ખાવાની ખૂબ જ ગમતી હોય છે એટલે જ ઉનાળામાં કોઈ પણ પ્રસંગ હોય તમને અંગુરી રબડી જરૂર ખાવા મળસે તો આજ આપણે બહાર કરતા પણ સોફ્ટ ને ટેસ્ટી angoor rabdi recipe in gujarati , angoori rabdi recipe in gujarati શીખીએ.
અંગુરી રબડી બનાવવા જરૂરી સામગ્રી | angoori rabdi recipe ingredients
- ગાય નું દૂધ 1 ½ કિલો
- ખાંડ 1 કપ + ¼ કપ
- વિનેગર 1 ½ ચમચી
- પાણી 3 કપ + જરૂર મુજબ
- એલચી પાઉડર ¼ ચમચી
- જાયફળ પાવડર 1 ચપટી (ઓપ્શનલ)
- કાજુ, બદામ, પિસ્તાની કતરણ ¼ કપ
- કેસરના તાંતણા 10-15
- કોર્ન ફ્લોર/ મેંદો 1 ચમચી (ઓપ્શનલ છે ના નાખો તો પણ અંગુર સોફ્ટ બનશે)
અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi banavani rit | angoor rabdi recipe in gujarati
સૌ પ્રથમ આપને તેની રબડી બનાવતા શીખીશું ત્યાર પછી અંગુર બનાવતા શીખીશું
અંગુરી રબડી ની રબડી બનાવવાની રીત
સૌ પ્રથમ એક નોન સ્ટીક કડાઈમાં એક કિલો દૂધ ને સાવ ધીમા તાપે ગરમ કરવા મૂકો ( જો તમારા પાસે સમય હોય તો ફૂલ તાપે હલાવતા રહો ને પણ દૂધ ઉકળી શકો છો) દૂધ ધીમા તાપે ઉકળે એમાં થોડી થોડી વારે હલાવતા રહો જેથી દૂધ નીચે તરિયમાં ચોંટે નહિ
દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં પા કપ ખાંડ ને જાયફળ પાવડર ને એલચી પાઉડર નાખી મિક્સ કરો ને ફરી ઉકાળો ખાંડ નું પાણી થવાથી દૂધ થોડું પાતળું થશે તો હવે પોણા ભાગ નું દૂધ રહે ત્યાં સુંધી ઉકાળવું
દૂધ બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી રબડી ને પહેલા બહાર ઠંડી થવા દયો ને રબડી થોડી ઠંડી થાય પછી ફ્રીઝ માં મૂકી ઠડી કરવા મૂકો
અહી દૂધ થોડું ગરમ થાય એટલે એમાંથી બે ત્રણ ચમચી દૂધ એક વાટકામાં લઈ એમ કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકી રાખો
અંગુર બનાવવા માટેની રીત
અંગુરી રબડી બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં અડધો કિલો દૂધ લ્યો ને દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુધી એક વાટકામાં દોઢ ચમચી વિનેગર લ્યો એમાં દોઢ ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો
દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ ને બંધ કરી નાખો ને દૂધ ને એક બે મિનિટ ઠંડુ થવા દયો ત્યાર બાદ એમાં વિનેગર વાળુ મિશ્રણ થોડુ થોડુ ઉમેરી હલાવતા રહો ને દૂધ ને ફાડી લ્યો ( અહી જો દૂધ બરોબર ના ફાટે તો જરૂર લાગે બીજી અડધી ચમચી વિનેગર ને અડધો ચમચી પાણી મિક્સ કરી ને નાખી શકો છો)
દૂધ ફાટી જાય એટલે એક ચારણી ને તપેલી પ્ર મૂકી એના પર ઝીણું કોટન કપડું મૂકી એમાં ફાટેલા દૂધ નું મિશ્રણ નાખી એના પર બે ત્રણ ગ્લાસ સાદું પાણી નાખતા જઈ ચમચા થી હલાવતા રહો જેથી વિનેગર સ્વાદ પાણી માંથી નીકળી જાય
હવે કા તો તૈયાર પનીર ને પંદર વીસ મિનિટ ટીંગાડી મૂકો અથવા ચારણી માં પોટલી વારી એના પર વજન મૂકી પંદર મિનિટ એક બાજુ મૂકો
પંદર મિનિટ પછી પનીર થાળીમાં લઈ પાંચ છ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ મેંદો કે કોર્ન ફ્લોર નાખી બીજી ને ત્રણ મિનિટ મસળી લ્યો ને જ્યારે બરોબર મસળી લીધા બાદ એના નાના નાના ગોળા બનાવી તૈયાર કરી લ્યો ગોળ હલકા હાથે બનાવવા ને એમાં તિરાડ ના રહે એનું ધ્યાન રાખવું
હવે ગેસ પર એક તપેલીમાં એક કપ ખાંડ ને ત્રણ ચાર કપ પાણી નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ કરો જેવું પાણી ઉકળે એટલે એમાં એક એક કરી બધી ગોળી નાખતા જાઓ ને ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દો
પાંચ મિનિટ પછી હલકા હાથે ચમચા થી બધી ગોળી ને ઉથલાવી નાખો ને ફરી પાંચ મિનિટ ચડવા દયો આમ દસ મિનિટમાં અંગુર તૈયાર થઈ જસે( અંગુર બરોબર ચડી ગઈ ચેક કરવા એક વાટકામાં થડી પાણી લ્યો એમાં એક અગુર નાખો જો અંગુર ઉપર ના આવે તો અંગુર બરોબર ચડી ગઈ અને જો અંગુર ઉપર આવી જાય તો બીજી પાંચ મિનિટ ચડવા દયો)
આમ અંગુર બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી દયો ને અંગુર ને એક બાજુ મૂકી ઠંડા થવા દયો
અંગુરી રબડી બનાવવાની રીત | angoori rabdi banavani rit | angoori rabdi recipe in gujarati
સૌ પ્રથમ અંગુર ને ચાસણી માંથી કાઢી ને આંગળી થી થોડી દબાવી નિતારી લ્યો ને એક વાસણમાં મૂકતા જાઓ બધી અંગુર નીચોવી લઈ વાસણમાં કાઢી લ્યો ને એના પર ફ્રીઝ માં મુકેલી ઠંડી થયેલ રબડી નાખો ને ઉપર થી બદામ, પિસ્તા ને કાજુ ની કતરણ છાંટો ને કેસર વાળુ દૂધ નાખો ને ઠંડી ઠંડી સર્વ કરો અંગુરી રબડી
angoor rabdi banavani rit notes
- અહી તમે એક ચૂલા પર રબડી નું દૂધ ધીમા તાપે ગરમ કરવા એક નોન સ્ટીક કડાઈમાં મૂકી દેવો તો દૂધ તરિયમા ચોટસે નહિ ને ઉકડસે બરોબર ને બીજા ચૂલા પર અંગુર માટે નું દૂધ ગરમ કરવા મૂકી શકો છો
- દૂધ ફડવામાં તમે વિનેગર, લીંબુનો રસ (જો લીંબુ ના રસ થી ફાળો તો એક વખત રસ ને ગારી લ્યો ને ત્યાર બાદ પાણી સાથે મિક્સ કરી લેવું)કે દહી નો ઉપયોગ કરી શકો છો ને દૂધ ફાટી જાય એટલે એને એક બે ગ્લાસ પાણી થી ધોઈ લેવું જેથી વિનેગર કે લીંબુ નો સ્વાદ ના રહે
- બચેલા પાણી થી તમે લોટ બાંધી સકો કે કોઈ ગ્રેવી માટે ઉપયોગમાં લઇ શકો
- રબડી જો થોડી જડાપથી ઘટ્ટ કરવી હોય તો એમાં બે ત્રણ ચમચી દૂધ પાઉડર કે પછી મોરો માવો નાખી શકાય
- અંગુર માટે પનીર ના સાવ ડ્રાય કે ના સાવ ભીનું રાખવું જો ડ્રાય થઇ ગયું હોય તો એકાદ ચમચી પાણી નાખી મસળવું ને જો પાણી રહી ગયું હોય તો કોરા કપડા થી દબાવી લેવું
- જો તમે ચાહો તો અંગુર બનાવતી વખતે એમાં એક ચમચી મેંદો, કોર્ન ફ્લોર કે ઝીણી સોજી નાખી શકો છો
- અહી તમે તૈયાર પનીર ને મિક્સર જાર માં ઉંધી બાજુ ત્રણ ચાર વખત ચન કરશો તો પણ મસ્ત સોફ્ટ બની જશે ને ગોળી તૂટે નહિ
અંગુરી રબડી બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sweet And Spicy Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
angoori rabdi banavani rit | angoori rabdi recipe in gujarati
અંગુર રબડી બનાવવાની રીત | અંગુરી રબડી બનાવવાની રીત | angoori rabdi banavani rit | angoori rabdi recipe in gujarati
Equipment
- 1 તપેલી
- 1 નોન સ્ટીક કડાઈ
Ingredients
અંગુરી રબડી બનાવવા જરૂરી સામગ્રી | angoori rabdi recipe ingredients
- 1 ½ કિલો ગાયનું દૂધ
- 1 ¼ કપ ખાંડ
- 1 ½ ચમચી વિનેગર
- 3 કપ પાણી+ જરૂર મુજબ
- ¼ ચમચી એલચીપાઉડર
- 1 ચપટી જાયફળ પાવડર (ઓપ્શનલ)
- ¼ કપ કાજુ, બદામ, પિસ્તાની કતરણ
- 1 ચમચી કોર્ન ફ્લોર/ મેંદો
- 10-15 કેસરના તાંતણા (ઓપ્શનલ છે ના નાખો તો પણ અંગુર સોફ્ટ બનશે)
Instructions
અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi recipe in gujarati
- સૌ પ્રથમ એક નોન સ્ટીક કડાઈમાં એક કિલો દૂધ ને સાવ ધીમા તાપે ગરમ કરવા મૂકો ( જો તમારા પાસે સમય હોય તોફૂલ તાપે હલાવતા રહો ને પણ દૂધ ઉકળી શકો છો) દૂધ ધીમા તાપે ઉકળેએમાં થોડી થોડી વારે હલાવતા રહો જેથી દૂધ નીચે તરિયમાં ચોંટે નહિ
- દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં પા કપ ખાંડ ને જાયફળ પાવડર ને એલચી પાઉડર નાખી મિક્સ કરોને ફરી ઉકાળો ખાંડ નું પાણી થવાથી દૂધ થોડું પાતળું થશે તો હવે પોણા ભાગ નું દૂધ રહે ત્યાં સુંધી ઉકાળવું
- દૂધ બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરીરબડી ને પહેલા બહાર ઠંડી થવા દયો ને રબડી થોડી ઠંડી થાય પછી ફ્રીઝ માં મૂકી ઠડી કરવા મૂકો
- અહી દૂધ થોડું ગરમ થાય એટલે એમાંથી બે ત્રણ ચમચી દૂધ એક વાટકામાં લઈ એમ કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકી રાખો
અંગુર બનાવવા માટેની રીત
- અંગુરી રબડી બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં અડધો કિલો દૂધ લ્યો ને દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુધી એક વાટકામાં દોઢ ચમચી વિનેગર લ્યો એમાં દોઢ ચમચી પાણી નાખીમિક્સ કરી લ્યો
- દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ ને બંધ કરી નાખો ને દૂધ ને એક બે મિનિટ ઠંડુ થવા દયો ત્યારબાદ એમાં વિનેગર વાળુ મિશ્રણ થોડુ થોડુ ઉમેરી હલાવતા રહો ને દૂધ ને ફાડી લ્યો ( અહી જો દૂધ બરોબર ના ફાટેતો જરૂર લાગે બીજી અડધી ચમચી વિનેગર ને અડધો ચમચી પાણી મિક્સ કરી ને નાખી શકો છો)
- દૂધ ફાટી જાય એટલે એક ચારણી ને તપેલી પ્ર મૂકી એના પર ઝીણું કોટન કપડું મૂકી એમાં ફાટેલા દૂધ નું મિશ્રણ નાખી એના પર બે ત્રણ ગ્લાસ સાદું પાણી નાખતા જઈ ચમચા થી હલાવતા રહો જેથી વિનેગર સ્વાદ પાણી માંથી નીકળી જાય
- હવે કા તો તૈયાર પનીર ને પંદર વીસ મિનિટ ટીંગાડી મૂકો અથવા ચારણી માં પોટલી વારી એના પર વજન મૂકી પંદર મિનિટ એક બાજુ મૂકો
- પંદર મિનિટ પછી પનીર થાળીમાં લઈ પાંચ છ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ મેંદો કે કોર્ન ફ્લોર નાખી બીજી ને ત્રણ મિનિટ મસળી લ્યો ને જ્યારે બરોબર મસળી લીધા બાદ એના નાના નાના ગોળા બનાવી તૈયાર કરી લ્યો ગોળ હલકા હાથે બનાવવા ને એમાં તિરાડ ના રહે એનું ધ્યાન રાખવું
- હવે ગેસ પર એક તપેલીમાં એક કપ ખાંડ ને ત્રણ ચાર કપ પાણી નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ કરો જેવું પાણી ઉકળે એટલે એમાં એક એક કરી બધી ગોળી નાખતા જાઓ ને ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દો
- પાંચ મિનિટ પછી હલકા હાથે ચમચા થી બધી ગોળી ને ઉથલાવી નાખો ને ફરી પાંચ મિનિટ ચડવા દયો આમ દસ મિનિટમાં અંગુર તૈયાર થઈ જસે( અંગુર બરોબર ચડી ગઈ ચેક કરવા એક વાટકામાં થડી પાણી લ્યો એમાં એક અગુર નાખો જો અંગુર ઉપર ના આવે તો અંગુર બરોબર ચડી ગઈ અને જો અંગુર ઉપર આવી જાય તો બીજી પાંચ મિનિટ ચડવા દયો)
- આમ અંગુર બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી દયો ને અંગુર ને એક બાજુ મૂકી ઠંડા થવા દયો
અંગુરી રબડી બનાવવાની રીત | angoori rabdi banavani rit | angoori rabdi recipe in gujarati
- સૌ પ્રથમ અંગુર ને ચાસણી માંથી કાઢી ને આંગળી થી થોડી દબાવી નિતારી લ્યો ને એક વાસણમાં મૂકતા જાઓ બધી અંગુર નીચોવી લઈ વાસણમાં કાઢી લ્યો ને એના પર ફ્રીઝ માં મુકેલી ઠંડી થયેલ રબડી નાખો ને ઉપર થી બદામ, પિસ્તા ને કાજુ ની કતરણ છાંટો ને કેસર વાળુ દૂધ નાખો ને ઠંડી ઠંડી સર્વ કરોઅંગુરી રબડી
angoor rabdi banavani rit notes
- અહી તમે એક ચૂલા પર રબડી નું દૂધ ધીમા તાપે ગરમ કરવા એક નોન સ્ટીક કડાઈમાં મૂકી દેવો તોદૂધ તરિયમા ચોટસે નહિ ને ઉકડસે બરોબર ને બીજા ચૂલા પર અંગુર માટે નું દૂધ ગરમ કરવા મૂકી શકો છો
- દૂધ ફડવામાં તમે વિનેગર, લીંબુનો રસ (જો લીંબુ ના રસ થી ફાળો તો એક વખત રસ નેગારી લ્યો ને ત્યાર બાદ પાણી સાથે મિક્સ કરી લેવું)કે દહી નો ઉપયોગ કરી શકો છો ને દૂધ ફાટી જાય એટલે એને એક બે ગ્લાસ પાણી થી ધોઈ લેવું જેથી વિનેગર કે લીંબુ નો સ્વાદ ના રહે
- બચેલા પાણી થી તમે લોટ બાંધી સકો કે કોઈ ગ્રેવી માટે ઉપયોગમાં લઇ શકો
- રબડી જો થોડી જડાપથી ઘટ્ટ કરવી હોય તો એમાં બે ત્રણ ચમચી દૂધ પાઉડર કે પછી મોરો માવો નાખી શકાય
- અંગુર માટે પનીર ના સાવ ડ્રાય કે ના સાવ ભીનું રાખવું જો ડ્રાય થઇ ગયું હોય તો એકાદ ચમચી પાણી નાખી મસળવું ને જો પાણી રહી ગયું હોય તો કોરા કપડા થી દબાવી લેવું
- જો તમે ચાહો તો અંગુર બનાવતી વખતે એમાં એક ચમચી મેંદો, કોર્ન ફ્લોર કે ઝીણી સોજી નાખી શકો છો
- અહી તમે તૈયાર પનીર ને મિક્સર જાર માં ઉંધી બાજુ ત્રણ ચાર વખત ચન કરશો તો પણ મસ્ત સોફ્ટબની જશે ને ગોળી તૂટે નહિ
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati
રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit