નમસ્તે મિત્રો આજે આપણે આમળાનું અથાણું બનાવવાની રીત – amla nu athanu banavani rit શીખીશું. If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ગણાય છે અને શિયાળા માં સારી માત્રા આમળા બજારમાં મળતા હોય છે અને આમળા માંથી અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવવામાં આવે છે તેમજ જ્યુસ, અથાણાં બનાવવામાં આવે છે તો આજ આપણે આમળા નું અથાણું બનાવવાની રીત – amla nu athanu recipe in gujarati શીખીએ.
આમળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | amla nu athanu Ingredients
- આમળા 10-12
- રાઈ 2 ચમચી
- મેથી દાણા 1 ચમચી
- કાચી વરિયાળી 1 ચમચી
- તેલ ¼ ચમચી
- રાઈ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
આમળાનું અથાણું બનાવવાની રીત
આમળાનું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં ગ્લાસ એક પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી દસ બાર મિનિટ ચડાવી લ્યો
દસ મિનિટ માં આમળા ચડી જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એની ચીરી કાઢી લઈ એક બાજુ મૂકો હવે ગેસ પર કડાઈ માં રાઈ, મેથી દાણા અને વરિયાળી નાખી ધીમા તાપે બે ત્રણ ચાર મિનિટ શેકી લ્યો.
ત્યારે બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી મિક્સર જારમાં પીસી લ્યો અને એક બાજુ મૂકો
હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં બાફી રાખેલ આમળા ની ચિર નાખી પાંચ સાત મિનિટ શેકી લ્યો
આમળા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જાર માં કાઢી મજા લ્યો આમળા નું અથાણું
amla nu athanu recipe in gujarati notes
- અહી તમે અથાણાં ને ખાટું મીઠું બનાવવા માંગતા હો તો છીણેલો ગોળ પણ નાખી શકો છો.
આમળા નું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
amla nu athanu recipe in gujarati
આમળાનું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit | amla nu athanu recipe in gujarati | આમળા નું અથાણું બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
આમળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | amla nu athanu Ingredients
- 10-12 આમળા
- 2 ચમચી રાઈ
- 1 ચમચી મેથી દાણા
- 1 ચમચી કાચી વરિયાળી
- ¼ ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
Instructions
આમળા નું અથાણું | આમળાનું અથાણું | amla nu athanu | amla nu athanu recipe
- આમળાનું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં ગ્લાસ એક પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી દસ બાર મિનિટ ચડાવી લ્યો
- દસ મિનિટમાં આમળા ચડી જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એની ચીરી કાઢી લઈ એક બાજુ મૂકો હવે ગેસ પર કડાઈ માં રાઈ, મેથી દાણા અને વરિયાળી નાખી ધીમા તાપે બે ત્રણ ચાર મિનિટ શેકી લ્યો.
- ત્યારબાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી મિક્સર જારમાં પીસી લ્યો અને એક બાજુ મૂકો
- હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં બાફી રાખેલ આમળા ની ચિર નાખી પાંચ સાત મિનિટ શેકી લ્યો
- આમળા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જાર માં કાઢી મજા લ્યો આમળાનું અથાણું
amla nu athanu recipe in gujarati notes
- અહી તમે અથાણાં ને ખાટું મીઠું બનાવવા માંગતા હો તો છીણેલો ગોળ પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati
પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.