ઘણી વાનગીઓ એવી હોય જે ખાટી બનાવવા ટમેટા, લીંબુ, લીંબુના ફૂલ વિનેગર, આંબલી અને આમચૂર પાવડર – amchur powder banavani rit જેવા ખાટી સામગ્રી નો ઉપયોગ કરી બનાવતા હોઈએ છીએ એમાંથી અમુક ની ખટાસ શરીર માટે સારી માનવા આવે તો અમુક ખટાસ ને લેવાથી નુકશાન થાય એવું ઘણા માનતા હોય છે ત્યારે આમચૂર નો ઉપયોગ કરી તૈયાર કરેલ વાનગી સ્વાથ્ય ને નુકશાન નથી કરતી એટલે ઘણી વાનગીમાં નાખતા હોય છે બજાર માં તૈયાર આમચૂર પાઉડર ઘણી બ્રાન્ડ ના મળતા હોય છે પણ જો તમે સસ્તો અને શદ્ધ આમચૂર ઉપયોગમાં લેવા માંગતા હો તો તમે ખૂબ સરળ રીતે ઘરે તૈયાર કરી શકો છો. હાલ માં બજાર માં કાચી કેરી આવવા લાગી છે તો ચાલો ઘરે આમચૂર પાઉડર બનાવવાની રીત – amchur powder recipe in gujarati શીખીએ.
આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી
- કાચી ગોટલી વાળી કેરી 1 ½ કિલો
આમચૂર પાવડર બનાવવાની રીત
આમચૂર પાઉડર બનાવવા સૌપ્રથમ જે કેરી માં ગોટલી બંધાઈ ગઈ હોય એવી થોડી મોટી સાઇઝ ની કેરી લ્યો અને ત્યાર બાદ એને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી લ્યો અને ત્યાર બાદ ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો.
સાફ કરેલ કેરી ને બટાકા ની પત્રી બનાવવા ના મશીન માંથી કેરી ની સ્લાઈસ કરી લ્યો અથવા તો ચાકુથી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો મોટી સાઇઝ ના છીણી વડે છીણી ને પણ તૈયાર કરી શકો છો.
કેરી ની સ્લાઈસ ને બે ત્રણ થાળી માં અથવા મોટા વાસણમાં ફેલાવી લ્યો ત્યાર બાદ તડકા માં મૂકો. ઉપર સાવ પાતળું કપડું ઢાંકી દયો અને સાંજે ઘર માં લઇ લ્યો આમ ત્રણ ચાર દિવસ સુંધી તડકા માં મૂકો અને ચાર દિવસ પછી ચિપ્સ બિલકુલ સુકાઈ જાય એટલે તડકા માંથી લઈ તરત જ મિક્સર જાર માં થોડા થોડા નાખી પીસી લ્યો.
મિક્સર જાર માં બરોબર પીસી લીધા બાદ ઝીણી ચારણી થી ચાળી લ્યો બાકી રહેલ મિશ્રણ ને ફરીથી પીસી લ્યો અને ચાળી લ્યો. ચાળી રાખેલ આમચૂર પાઉડર ને કોરા અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર મહિના સુંધી સંચવી ઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.
amchur powder recipe notes
- કેરી તાજી ને કડક હોય એવી લેવી.
amchur powder banavani rit | આમચૂર પાઉડર બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
amchur powder recipe in gujarati
આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit | amchur powder recipe in gujarati
Equipment
- 1 મિક્સર
Ingredients
આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કિલો કાચી ગોટલી વાળી કેરી
Instructions
આમચૂર પાવડર| આમચૂર પાઉડર | amchur powder banavani rit
- આમચૂર પાઉડર બનાવવા સૌ પ્રથમ જે કેરી માં ગોટલી બંધાઈ ગઈ હોય એવી થોડીમોટી સાઇઝ ની કેરી લ્યો અને ત્યાર બાદ એને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી લુછી લ્યો અને ત્યાર બાદ ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો.
- સાફ કરેલ કેરી ને બટાકા ની પત્રી બનાવવા ના મશીન માંથી કેરી ની સ્લાઈસ કરી લ્યો અથવા તોચાકુથી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો મોટી સાઇઝ ના છીણી વડે છીણી ને પણ તૈયાર કરી શકો છો.
- કેરી ની સ્લાઈસ ને બે ત્રણ થાળી માં અથવા મોટા વાસણમાં ફેલાવી લ્યો ત્યાર બાદ તડકા માં મૂકો. ઉપર સાવ પાતળું કપડું ઢાંકીદયો અને સાંજે ઘર માં લઇ લ્યો આમ ત્રણ ચાર દિવસ સુંધી તડકા માં મૂકો અને ચાર દિવસ પછી ચિપ્સ બિલકુલ સુકાઈ જાય એટલે તડકા માંથી લઈ તરત જ મિક્સર જાર માં થોડા થોડા નાખી પીસી લ્યો.
- મિક્સર જાર માં બરોબર પીસી લીધા બાદ ઝીણી ચારણી થી ચાળી લ્યો બાકી રહેલ મિશ્રણ ને ફરીથી પીસી લ્યો અને ચાળી લ્યો. ચાળી રાખેલ આમચૂર પાઉડર ને કોરા અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર મહિના સુંધી સંચવી ઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.
amchur powder recipe notes
- કેરી તાજી ને કડક હોય એવી લેવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
અથાણાં નો મસાલો | athana no masalo