નમસ્તે મિત્રો આજે આપણે આંબા ફુદીના નું રાયતું બનાવવાની રીત – Amba fudina nu raitu banavani rit શીખીશું. આજ આપણે એક અલગ પ્રકારનું રાયતું બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , આપણે બધા એ બુંદી, કાકડી, ડુંગળી, કેળા, બાફેલા બટાકા, દ્રાક્ષ નું રાયતું તો બનાવેલ હોય છે. પણ આજ આપણે બધાને પસંદ આવતા આંબા માંથી રાયતું બનાવશું જે બધા ને પસંદ આવશે તો ચાલો Mango Mint Raita recipe in gujarati શીખીએ.
આંબા ફુદીના નું રાયતું બનાવવા જરૂરી સામગ્રી
- પાકેલ આંબો 2
- ફુદીના ના પાંદડા ½ કપ
- ઠંડુ દહીં 1 ½ કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- ચીલી ફ્લેક્સ ¼ ચમચી
- સંચળ ⅛ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
આંબા ફુદીના નું રાયતું બનાવવાની રીત
આંબા ફુદીના નું રાયતું બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને એના નાના નાના કટકા કરી લ્યો ને ફુદીના ના પાંદડા ને સાફ કરી ધોઈ ને પાણી નિતારી લ્યો અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.
હવે મિક્સર જાર માં સુધારેલ મરચા, ફુદીના ના પાંદડા અને એક આંબા ના કટકા ને નાખી ને પીસી લ્યો ને જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં ઠંડુ દહી લ્યો એમાં પીસી રાખેલ મરચા ફુદીના અને આંબા નો પલ્પ નાખો, સંચળ, મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ સવિંગ બાઉલ માં તૈયાર કરેલ રાયતું નાખો એના ઉપર બચેલ આંબા ન કટકા મૂકો ને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો આંબા ફુદીના નું રાયતું.
Mango Mint Raita recipe in gujarati notes
- અહી તમેને જો તીખાશ ગમતી હોય તો લીલા મરચા વધારે કે જો પસંદ ના હોય તો ઓછા કરી શકો છો.
- દહીં મોરુ અને ઠંડુ હોવું જોઈએ.
Amba fudina nu raitu banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango Mint Raita recipe in gujarati
આંબા ફુદીના નું રાયતું | Amba fudina nu raitu | Mango Mint Raita recipe in gujarati
Equipment
- 1 મિક્સર
Ingredients
આંબા ફુદીના નું રાયતું બનાવવા જરૂરી સામગ્રી
- 2 પાકેલ આંબા
- ½ કપ ફુદીનાના પાંદડા
- 1 ½ કપ ઠંડુ દહીં
- 1-2 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી ચીલી ફ્લેક્સ
- ⅛ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
આંબા ફુદીના નું રાયતું બનાવવાની રીત | Amba fudina nu raitu banavani rit | Mango Mint Raita recipe in gujarati
- આંબા ફુદીના નું રાયતું બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને એના નાના નાના કટકા કરી લ્યો ને ફુદીના ના પાંદડા ને સાફ કરી ધોઈ ને પાણી નિતારી લ્યો અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.
- હવે મિક્સર જાર માં સુધારેલ મરચા, ફુદીના ના પાંદડા અને એક આંબા ના કટકા ને નાખી ને પીસી લ્યો ને જો જરૂર લાગેતો એક બે ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે એક વાસણમાં ઠંડુ દહી લ્યો એમાં પીસી રાખેલ મરચા ફુદીના અને આંબા નો પલ્પ નાખો, સંચળ, મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ સવિંગ બાઉલ માં તૈયાર કરેલ રાયતું નાખો એના ઉપર બચેલ આંબા ન કટકા મૂકો ને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો આંબા ફુદીના નું રાયતું.
Mango Mint Raita recipe in gujarati notes
- અહી તમેને જો તીખાશ ગમતી હોય તો લીલા મરચા વધારે કે જો પસંદ ના હોય તો ઓછા કરી શકો છો.
- દહીં મોરુ અને ઠંડુ હોવું જોઈએ.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મેંગો શ્રીખંડ | mango shrikhand gujarati recipe | mango shrikhand recipe in gujarati
સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત | strawberry jam banavani rit | strawberry jam recipe in gujarati
કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati
ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.