નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube આજે આપણે આલુ પુરી બનાવવાની રીત – આલુ પુરી બનાવવાની રેસીપી શીખીશું. આલું પુરી નું નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી ગયું હસે ને આ આલું પુરી સવારના નાસ્તામાં , બપોરના જમણમાં કે રાતના જમણમાં ખાઈ શકીએ છીએ પરંતુ આજ આપણે રેગ્યુલર કરતા થોડા અલગ રીતે આલુ પૂરી રેસીપી aloo puri banavani rit,aloo puri recipe in gujarati, puri batata nu shaak banavani rit શીખીએ.
આલું પૂરી બનાવા જરૂરી સામગ્રી | aloo puri recipe ingredients
પુરી બનાવવાની સામગ્રી | puri banava ingredients
- ઘઉંનો લોટ 2 કપ
- સોજી 2 ચમચી
- ઘી 2 ચમચી
- અજમો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
ટમેટા પ્યુરી બનાવવા માટેની સામગ્રી
- ટમેટા 4-5
- લીલા મરચા 1-2
- આદુનો ટુકડો 1
આલું નું શાક બનાવવા માટેની સામગ્રી
- ટમેટાની પ્યૂરી
- બટેકા 5-6 મિડીયમ સુધારેલ
- ઘી 2-3 ચમચી
- રાઈ જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- આદું છીણેલું 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- બેસન 2-3 ચમચી
- મીઠો લીમડા ના પાન 8-10
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ગોળ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- સંચળ ½ ચમચી
ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
- આદુની કતરણ
- લીલા મરચા સુધારેલા
- લીલા ધાણા સુધારેલા
આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit | aloo puri recipe in gujarati
પુરીનો લોટ બાંધવાની રીત | puri no lot bandhvani rit
સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં સોજી , સ્વાદ મુજબ મીઠું ને બે ચમચી ઘી નાખી મિક્સ કરો
ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુધી મસળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી ફરી મસળી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
ટમેટાની પ્યુરી બનાવવાની રીત | tameta ni puri banavani rit
ટમેટાની પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ને ચાકુથી મોટા મોટા ટુકડા કરી લ્યો હવે મિક્સર જારમાં ટમેટાના ટુકડા , આદુનો ટુકડો ને લીલા મરચા નાખી પીસીને પ્યુરી તૈયાર કરો ને તૈયાર પ્યુરી એક બાજુ મૂકો
આલું નું શાક બનાવવાની રીત | બટાટા નું શાક બનાવવાની રીત | bataka nu shaak banavani rit
સૌ પ્રથમ આલુને ધોઇ સાફ કરો ને ત્યાર બાદ છોલી લેવા ને ચાકુથી મિડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યો ને ટુકડાને પાણી ભરેલી તપેલીમાં નાખી દયો જેથી બટાકા કાળા ના પડે
હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો એમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને મિક્સ કરો હવે આદુની પેસ્ટ ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો
હવે એમાં બેસન નાખી ધીમા તાપે એક થી બે મિનિટ શેકી લ્યો બેસન શેકાવાની સુગંધ આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
પછી હવે એમાં તૈયાર કરેલ ટમેટાની પ્યૂરી નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર, ગોળ ને એક થી દોઢ કપ ગરમ પાણી નાખી બધું બરોબર મિક્સ કરી હલાવી લ્યો ને કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ ચાર સીટી સુંધી મિડીયમ તાપે ચડવા દયો
ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકરમાંથી જાતે હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખો ને ફરી ગેસ ચાલુ કરો હવે મેસર વડે થોડા બટેકા મેસ કરી લ્યો જેથી રસો ઘાટો થાય
ત્યાર બાદ એમાં ગરમ મસાલો, કસુરી મેથી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ને ત્રણ ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે આલું નું શાક
તૈયાર શાક ને સર્વિગ પ્લેટ માં લઇ ઉપર આદુની કતરણ,લીલા ધાણા સુધારેલા ને લીલા મરચા થી ગાર્નિશ કરો
પુરી બનાવવાની રીત | puri banavani rit | puri recipe in gujarati
બાંધેલા લોટ ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં એક લુવો લઈ પાટલા ને વેલણ પર થોડું તેલ લગાવી મીડીયમ જાડી પુરી વણી લ્યો આમ એક એક કરી ને પુરી વણી અલગ અલગ મૂકી તૈયાર કરો
તેલ ગરમ થાય એટલે તેમાં વણેલી એક એક પુરી નાખતા જઈ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને તરેલી પુરી તેલ માંથી કાઢી બીજા વાસણમાં મૂકો ને બીજી પુરી તરવા મૂકો આમ બધી પુરી તરી ને તૈયાર કરો
તૈયાર આલું પુરી ને ગરમ ગરમ સર્વ કરો
aloo puri recipe notes
- બેસન નાખવો ઓપ્શનલ છે જો બેસન ના નાખો તો થોડા વધુ બટેકા ને મેસ કરવા જેથી રસો ઘટ્ટ થાય
- પુરીમાં અજમો નાખવો પણ ઓપ્શનલ છે પણ નાખશો તો પુરી ની સ્વાદ ખૂબ સારો લાગશે
- આમચૂર ની જગ્યાએ લીંબુ નો રસ પણ નાખી શકો છો
આલુ પૂરી રેસીપી | આલુ પુરી બનાવવાની રીત | puri batata nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આલુ પુરી બનાવવાની રેસીપી | puri batata nu shaak banavani rit | aloo puri recipe in gujarati
આલુ પૂરી રેસીપી | આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit | aloo puri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
પુરી બનાવવાની સામગ્રી | puri banava ingredients
- 2 કપ ઘઉં નો લોટ
- 2 ચમચી સોજી
- 2 ચમચી ઘી
- ½ ચમચી અજમો
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
ટમેટા પ્યુરી બનાવવા માટેની સામગ્રી
- 4-5 ટમેટા
- 1-2 લીલા મરચા
- 1 ટુકડો આદુનો
આલુંનું શાક બનાવવા માટેની સામગ્રી
- ટમેટા ની પ્યૂરી
- 5-6 મિડીયમ સુધારેલ બટેકા
- 2-3 ચમચી ઘી
- 1 ચમચી રાઈજીરું
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી આદું છીણેલું
- 1-2 સુધારેલા લીલા મરચા
- 2-3 ચમચી બેસન
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસુરી મેથી
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી ગોળ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી સંચળ
- 8-10 મીઠો લીમડા ના પાન
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
ગાર્નિશ માટે
- આદુ ની કતરણ
- લીલા મરચા સુધારેલા
- લીલા ધાણા સુધારેલા
Instructions
આલુ પુરી બનાવવાની રીત -puri batata nu shaak banavani rit – aloo puri recipe in gujarati
- તો ચાલો શીખીએ સ્વાદિષ્ટ આલું પૂરી બનાવા ની રીત જેની શરૂઆત પૂરી નો લોટ બાંધવાથી કરીએ
પુરીનો લોટ બાંધવાની રીત |puri no lot bandhvani rit
- સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં સોજી , સ્વાદ મુજબ મીઠું ને બે ચમચી ઘી નાખી મિક્સ કરો
- ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુધી મસળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલનાખી ફરી મસળી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
ટમેટાની પ્યુરી બનાવવાની રીત
- ટમેટા પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ને ચાકુથી મોટા મોટા ટુકડા કરી લ્યો હવે મિક્સર જારમાં ટમેટાના ટુકડા , આદુનો ટુકડો ને લીલા મરચા નાખી પીસીને પ્યુરી તૈયાર કરો ને તૈયાર પ્યુરી એક બાજુ મૂકો
આલુંનું શાક બનાવવાની રીત – બટાટા નું શાક બનાવવાની રીત – bataka nu shaak banavani rit
- સૌ પ્રથમ આલુને ધોઇ સાફ કરો ને ત્યાર બાદ છોલી લેવા ને ચાકુથી મિડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યોને ટુકડાને પાણી ભરેલી તપેલીમાં નાખી દયો જેથી બટાકા કાળા ના પડે
- હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો એમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને મિક્સ કરો હવે આદુની પેસ્ટ ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો
- હવે એમાં બેસન નાખી ધીમા તાપે એક થી બે મિનિટ શેકી લ્યો બેસન શેકાવાની સુગંધ આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
- હવે એમાં તૈયાર કરેલ ટમેટાની પ્યૂરી નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર, ગોળ ને એક થી દોઢ કપ ગરમ પાણી નાખી બધું બરોબર મિક્સ કરી હલાવી લ્યો ને કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ ચાર સીટી સુંધી મિડીયમ તાપે ચડવા દયો
- ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકરમાંથી જાતે હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખો ને ફરી ગેસ ચાલુ કરો હવે મેસર વડે થોડા બટેકા મેસ કરી લ્યો જેથી રસો ઘાટો થાય
- ત્યાર બાદ એમાં ગરમ મસાલો,કસુરી મેથી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ને ત્રણ ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે આલું નું શાક
- તૈયાર શાક ને સર્વિગ પ્લેટ માં લઇ ઉપર આદુની કતરણ,લીલા ધાણા સુધારેલા ને લીલા મરચા થી ગાર્નિશ કરો
પુરી બનાવવાની રીત | puri banavani rit | puri recipe in gujarati
- બાંધેલા લોટ ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવીલ્યો
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં એક લુવો લઈ પાટલા ને વેલણ પર થોડું તેલ લગાવી મીડીયમ જાડી પુરી વણી લ્યો આમ એક એક કરી ને પુરી વણી અલગ અલગ મૂકી તૈયાર કરો
- તેલ ગરમ થાય એટલે તેમાં વણેલી એક એક પુરી નાખતા જઈ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને તરેલી પુરી તેલ માંથી કાઢી બીજા વાસણમાં મૂકો ને બીજી પુરી તરવા મૂકો આમ બધી પુરી તરી ને તૈયારકરો
- તૈયાર આલું પુરી ને ગરમ ગરમ સર્વ કરો
aloo puri recipe notes
- બેસન નાખવો ઓપ્શનલ છે જો બેસન ના નાખો તો થોડા વધુ બટેકા ને મેસ કરવા જેથી રસો ઘટ્ટ થાય
- પુરીમાં અજમો નાખવો પણ ઓપ્શનલ છે પણ નાખશો તો પુરી ની સ્વાદ ખૂબ સારો લાગશે
- આમચૂરની જગ્યાએ લીંબુ નો રસ પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.