ચોમાસા ની સીઝન ચાલુ થતાં અને રીમઝીમ વરસાદ શરૂ થતાં જ બધા ને ગરમ ગરમ ભજીયા, પકોડા, પ્રાઈમ્સ ખૂબ પસંદ આવતા હોય છે અને તમે એક ના એક ભજીયા કે પકોડા ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો આજ આપણે એક નવી રીતે પકોડા બનાવતા શીખીશું જે ખાવા માં ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે અને બનાવવા ખૂબ સરળ છે તો ચાલો Aloo pakoda banavani rit શીખીએ.
આલું પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- આલું 4-5
- કોર્ન ફ્લોર જરૂર મુજબ
- મેંદા નો લોટ 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
- પલાળી રાખેલ ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાંદ 8-10
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ટુકડો ½ ઇંચ
- જીરું પાઉડર 1 ચમચી
- લસણ ની કણી 5-7
- દહી ¼ કપ
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Aloo pakoda banavani rit
આલું પકોડા બનાવવા સૌપ્રથમ આલું ને ધોઇ સાફ કરો લ્યો ત્યાર બાદ ચાલુ થી એક એક આલું ને છોલી લ્યો અને પાણી માં નાખી દયો જેથી કાળા ના પડે. બધા આલું ને છોલી સાફ કરી લીધા બાદ મોટી સાઇઝ ની છીણી વડે પાણી માં બધા આલું ને છીણી લ્યો.
હવે છીણી વડે છીણેલા આલું ના છીણ ને એક બે પાણી થી ધોઈ લ્યો. હવે એક સાફ મોટા કપડા માં બધી છીણ ને લઈ થોડા નીચોવી લ્યો ત્યાર બાદ પંખા નીચે ફેલાવી ને પાણી ને સૂકવી લ્યો.
કપડામાં આલું નું છીણ એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, આદુ લસણની પેસ્ટ, પલાળેલી ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, કોર્ન ફ્લોર, મેંદા નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપે કરી એમાં થોડું થોડું પકોડા મિશ્રણ નાખી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા પકોડા તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પકોડા ને ચટણી સાથે મજા લ્યો આલું પકોડા.
ચટણી બનાવવાની રીત
ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુનો ટુકડો, જીરું પાઉડર, સંચળ, દહીં અને મીઠું સ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો.
pakoda recipe NOTES
- જો તમને મેંદા નો લોટ અને કોર્ન ફ્લોર ના નાખવો હોય તો બેસન પણ નાખી શકો છો.
આલું પકોડા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Aloo pakoda recipe
Aloo pakoda banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
આલું પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- 4-5 આલું
- કોર્ન ફ્લોર જરૂર મુજબ
- 2-3 ચમચી મેંદા નો લોટ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 ચમચી પલાળી રાખેલ ચીલી ફ્લેક્સ
- મીઠું સ્વાદ મુજબ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા 1
- 8-10 ફુદીના ના પાંદ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 1 ચમચી જીરું પાઉડર
- 5-7 લસણ ની કણી
- ¼ કપ દહી
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Aloo pakoda banavani rit
- આલું પકોડા બનાવવા સૌપ્રથમ આલું ને ધોઇ સાફ કરો લ્યો ત્યારબાદ ચાલુ થી એક એક આલું ને છોલી લ્યો અને પાણી માં નાખી દયો જેથી કાળા ના પડે. બધા આલું ને છોલી સાફ કરી લીધાબાદ મોટી સાઇઝ ની છીણી વડે પાણી માં બધા આલું ને છીણી લ્યો.
- હવે છીણી વડે છીણેલા આલું ના છીણ ને એક બે પાણી થી ધોઈ લ્યો. હવે એક સાફ મોટા કપડા માં બધી છીણ ને લઈ થોડા નીચોવી લ્યો ત્યાર બાદ પંખા નીચે ફેલાવી ને પાણી ને સૂકવી લ્યો.
- કપડામાં આલું નું છીણ એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, આદુ લસણની પેસ્ટ, પલાળેલી ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, કોર્ન ફ્લોર, મેંદા નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેગેસ ને મિડીયમ તાપે કરી એમાં થોડું થોડું પકોડા મિશ્રણ નાખી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાંસુંધી તરી લ્યો. આમ બધા પકોડા તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પકોડા ને ચટણી સાથે મજા લ્યોઆલું પકોડા.
ચટણી બનાવવાની રીત
- ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુનો ટુકડો, જીરું પાઉડર, સંચળ,દહીં અને મીઠું સ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો.
pakoda recipe NOTES
- જો તમને મેંદા નો લોટ અને કોર્ન ફ્લોર ના નાખવો હોય તોબેસન પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચીઝ શક્કરપારા બનાવવાની રીત | cheese shakarpara banavani rit
ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit
લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya banavani rit
લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | Lila vatana na dhokla banavani rit
જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit