લચ્છા કટોરી આપણા માંથી ઘણા લોકો ને પસંદ તો હોય છે પણ બનાવવાની ઝંઝટ લાગતી હોવાથી ઘરે બનાવવાની કોશિશ નથી કરતા પણ આજ આપણે ઘરે ખૂબ સરળ રીતે આલું માંથી લચ્છા કટોરી બનાવતા શીખીશું અને ત્યાર બાદ ચાર્ટ બનાવશું. તો ચાલો Aloo lachcha katori chat – આલું લચ્છા કટોરી ચાટ બનાવવાની રીત શીખીએ.
લચ્છા કટોરી બનાવવા માટેની સામગ્રી
- આલું 5- 7
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
ચાટ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા ચણા જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- લાલ ચટણી જરૂર મુજબ
- ખાટી મીઠી આંબલી ખજૂર ની ચટણી જરૂર મુજબ
- ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
- ઝીણા સમારેલા ટામેટા જરૂર મુજબ
- આલું સેવ જરૂર મુજબ
- પાપડી જરૂર મુજબ
- સંચળ જરૂર મુજબ આલું ટિક્કી
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
- મીઠું દહીં જરૂર મુજબ
Aloo lachcha katori chat banavani recipe
આલું લચ્છા કટોરી ચાટ બનાવવા સૌપ્રથમ આલું ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો અને છીણી વડે પાણી માં છીણી લ્યો. છીણેલા આલું ના છીણ ને ત્રણ ચાર પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાફ પાણીમાં નાખી એક ચમચી હળદર મિક્સ કરી ઢાંકી અડધા થી એક કલાક એક બાજુ મૂકો.
કલાક પછી આલું ન છીણ ને હાથ વડે અથવા કપડામાં નાખી નીચોવી વધારા નું પાણી નીચોવી લ્યો. અને એમાં કોર્ન ફ્લોર અથવા આરા લોટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મોટી ગરણી નાખી અડધી મિનિટ રહેવા દઈ તેલ નું કોટીંગ કરી લ્યો.
હવે તેલથી કોટીંગ કરેલ ગરણી માં છીણેલા આલું નું મીડીયમ પળ બનાવી લ્યો અને અને ગેસ મીડીયમ કરી એમાં વાટકો મૂકી ગરણી ને તેલ માં મૂકો. અને વાટકી ને થોડી વાર વજન આપી દબાવી લ્યો જ્યાં સુંધી લચ્છા ના ગોલ્ડન થઈ આકાર પકડી લે ત્યાં સુંધી. લચ્છા તરી ને ગોલ્ડન થાય એટલે સાણસી થી વાટકી અલગ કરી લ્યો. અને એકાદ મિનિટ ક્યાંક ચડવા ની બાકી હોય ત્યાં ચડાવી લ્યો.
હવે ગરણી ને બીજા વાસણમાં ઉથલાવી થોડું થપ થપાવી લઈ કટોરી અલગ કરી લ્યો. આમ બધા જ છીણેલા આલું માંથી કટોરી બનાવી તૈયાર કરી લ્યો.
કટોરી ચાટ બનાવવાની રીત
તરી ને રાખેલ આલું લચ્છા કટોરી લ્યો એમાં બાફેલા ચણા ઉપર આલું ટિક્કી ન કટકા કરી નાખો એના પર મીઠું દહીં એક બે ચમચી, લીલી ચટણી, લાલ ચટણી, ખાટી મીઠી ચટણી, સંચળ છાંટો અને એના પર પાપડી તોડી નાખો સાથે ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને લીલા ધાણા નાખી મજા લ્યો ચાર્ટ. તો તૈયાર છે આલું લચ્છા કટોરી ચાર્ટ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આલું લચ્છા કટોરી ચાટ બનાવવાની રેસીપી

Aloo lachcha katori chat banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 વાટકો
- 1 મોટી ગરણી
Ingredients
લચ્છા કટોરી બનાવવા માટેની સામગ્રી
- 5- 7 આલું
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
ચાટ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા ચણા જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- લાલ ચટણી જરૂર મુજબ
- ખાટી મીઠી આંબલી ખજૂર ની ચટણી જરૂર મુજબ
- ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
- ઝીણા સમારેલા ટામેટા જરૂર મુજબ
- આલું સેવ જરૂર મુજબ
- પાપડી જરૂર મુજબ
- સંચળ જરૂર મુજબ આલું ટિક્કી
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
- મીઠું દહીં જરૂર મુજબ
Instructions
Aloo lachcha katori chat banavani recipe
- આલું લચ્છા કટોરી ચાટ બનાવવા સૌપ્રથમ આલું ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો અને છીણી વડે પાણી માં છીણી લ્યો. છીણેલા આલું ના છીણ ને ત્રણ ચાર પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાફ પાણીમાં નાખી એક ચમચી હળદર મિક્સ કરી ઢાંકી અડધા થી એક કલાક એક બાજુ મૂકો.
- કલાક પછી આલું ન છીણ ને હાથ વડે અથવા કપડામાં નાખી નીચોવી વધારા નું પાણી નીચોવી લ્યો. અને એમાં કોર્ન ફ્લોર અથવા આરા લોટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મોટી ગરણી નાખી અડધી મિનિટ રહેવા દઈ તેલ નું કોટીંગ કરી લ્યો.
- હવે તેલથી કોટીંગ કરેલ ગરણી માં છીણેલા આલું નું મીડીયમ પળ બનાવી લ્યો અને અને ગેસ મીડીયમ કરી એમાં વાટકો મૂકી ગરણી ને તેલ માં મૂકો. અને વાટકી ને થોડી વાર વજન આપી દબાવી લ્યો જ્યાં સુંધી લચ્છા ના ગોલ્ડન થઈ આકાર પકડી લે ત્યાં સુંધી. લચ્છા તરી ને ગોલ્ડન થાય એટલે સાણસી થી વાટકી અલગ કરી લ્યો. અને એકાદ મિનિટ ક્યાંક ચડવા ની બાકી હોય ત્યાં ચડાવી લ્યો.
- હવે ગરણી ને બીજા વાસણમાં ઉથલાવી થોડું થપ થપાવી લઈ કટોરી અલગ કરી લ્યો. આમ બધા જ છીણેલા આલું માંથી કટોરી બનાવી તૈયાર કરી લ્યો.
કટોરી ચાટ બનાવવાની રીત
- તરી ને રાખેલ આલું લચ્છા કટોરી લ્યો એમાં બાફેલા ચણા ઉપર આલું ટિક્કી ન કટકા કરી નાખો એના પર મીઠું દહીં એક બે ચમચી, લીલી ચટણી, લાલ ચટણી, ખાટી મીઠી ચટણી, સંચળ છાંટો અને એના પર પાપડી તોડી નાખો સાથે ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને લીલા ધાણા નાખી મજા લ્યો ચાર્ટ. તો તૈયાર છે આલું લચ્છા કટોરી ચાર્ટ.
Notes
- અહીં તમે ચાર્ટ માં જે પસંદ હોય અને જેટલી માત્ર માં પસંદ હોય એટલું નાખી શકો છો.
- આલું લચ્છા કટોરી તમે એકાદ દિવસ પહેલા બનાવી ને રાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
cheese garlic bread banavani recipe | ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસીપી
Soji besan no nasto banavani rit | સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત
Bafela batata ane ghau na lot na namk para | બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા
Idli burger banavani rit | ઈડલી બર્ગર બનાવવાની રીત
aloo bhujia sev recipe in gujarati | આલુ ભુજીયા સેવ બનાવવાની રીત