HomeNastaઆલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત | Aloo kachori appam patra...

આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત | Aloo kachori appam patra ma banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત – Aloo kachori appam patra ma banavani rit શીખીશું, If you like the recipe do subscribe Neetu’s Cooking Recipes YouTube channel on YouTube , કચોરીઓ તો આપણે અલગ અલગ પ્રકારની સ્ટફિંગ વાળી અને તેલ માં તરેલી તો આપણે અવાર નવાર બહાર મજા લીધી હસે અથવા ઘરે બનાવી ને મજા લીધી હસે પણ આજ આપણે કચોરી ની એક હેલ્થી રીતે બનાવવાની રીત શીખીશું. તો ચાલો Aloo kachori appam patra recipe in gujarati શીખીએ.

આલુ કચોરી અપ્પમ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • અજમો ¼  ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 4-5
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મીઠા લીમડાના પાન 8-10
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત

આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવા માટે સૌ પ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ બટાકા નું સ્ટફિંગ બનાવી લેશું ત્યાર બાદ લોટ માં સ્ટફિંગ ભરી ને બોલ તૈયાર કરી લેશું અને શેકી લેશું ને બટાકા ના રસા વાળા શાક સાથે સર્વ કરીશું આલુ કચોરી ઈન અપ્પમ પાત્ર.

લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં કસુરી મેથી અને અજમા ને મસળી ની નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, તેલ બે ચમચી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ લોટ બાંધી ને એક ચમચી તેલ નાખી લોટ ને મસળી ને ઢાંકી ને એક બાજુ મૂકી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બાફી ને મેસ કરેલા બટાકા નાખો

બાફેલા બટાકા સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો.

આલુ કચોરી ઈન અપ્પમ પાત્ર બનાવવાની રીત

બાંધેલા લોટ ને ફરી મસળી ને અપ્પમ પાત્ર માં  સમાય એ પ્રમાણે ના લુવા બનાવી લ્યો હવે એક લુવો લ્યો ને એને હથેળી વડે વાટકા નો આકાર આપી ને વચ્ચે બટાકા નું સ્ટફિંગ ભરી બરોબર પેક કરી ને ફરી ગોળ ગોલો બનાવી તૈયાર કરી લ્યો. આમ બીજા લુવા માં પણ સ્ટફિંગ ભરી ગોલા બનાવી લ્યો.

હવે ગેસ પર અપ્પમ પાત્ર માં થોડુ થોડુ તેલ નાખી ગરમ કરવા મૂકો એમાં તૈયાર કરેલ ગોલા નાખી ને ગેસ સાવ ધીમો કરી ને ઉપર તેલ લગાવી ને ધીમા તાપે ચડવા દયો ,

એક બાજુ થોડા શેકાઈ જાય એટલે ઉથલાવી નાખો આમ બધી બાજુ ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને બચેલ બટાકા ના મસાલા માં અડધા થી એક કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાંખી ઉકાળી લ્યો ને એને સર્વ કરો આલુ કચોરી ઈન અપ્પમ પાત્ર

Aloo kachori appam patra recipe in gujarati notes

  • લોટ ના ઘણો કઠણ ના ઘણો નરમ રાખવો જેથી કચોરી નું ઉપર નું પડ બરોબર ક્રિસ્પી બનશે.
  • સ્ટફિંગ માં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
  • કચોરી ને સાવ ધીમા તાપે શેકવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.

Aloo kachori appam patra ma banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Neetu’s Cooking Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Aloo kachori appam patra recipe in gujarati

આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત - Aloo kachori appam patra ma banavani rit - Aloo kachori appam patra recipe in gujarati

આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત | Aloo kachori appam patra ma banavani rit | Aloo kachori appam patra recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આલુ કચોરી અપ્પમ પાત્ર માબનાવવાની રીત – Aloo kachori appam patra ma banavani rit શીખીશું, કચોરીઓ તો આપણે અલગ અલગ પ્રકારની સ્ટફિંગ વાળી અને તેલ માં તરેલી તો આપણે અવારનવાર બહાર મજા લીધી હસે અથવા ઘરે બનાવી ને મજા લીધી હસે પણ આજ આપણે કચોરી ની એક હેલ્થીરીતે બનાવવાની રીત શીખીશું. તો ચાલો Aloo kachori appam patra recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર
  • 1 કડાઈ

Ingredients

આલુ કચોરી અપ્પમ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • ¼  ચમચી અજમો
  • 1 ચમચી કસુરી મેથી
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 4-5 બાફેલા બટાકા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

આલુ કચોરી અપ્પમ પાત્ર મા | Aloo kachori appam patra ma | Aloo kachori appam patra recipe in gujarati

  • આલુક ચોરી અપ્પમ પાત્ર મા બનાવવા માટે સૌ પ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ બટાકા નું સ્ટફિંગ બનાવી લેશું ત્યાર બાદ લોટ માં સ્ટફિંગ ભરી ને બોલ તૈયાર કરી લેશું અને શેકીલેશું ને બટાકા ના રસા વાળા શાક સાથે સર્વ કરીશું આલુ કચોરી ઈન અપ્પમ પાત્ર.

લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં કસુરી મેથી અને અજમા ને મસળી ની નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, તેલ બે ચમચી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખીમિડીયમ લોટ બાંધી ને એક ચમચી તેલ નાખી લોટ ને મસળી ને ઢાંકી ને એક બાજુ મૂકી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ બાફી ને મેસ કરેલા બટાકા નાખો
  • બાફેલા બટાકા સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, ગરમ મસાલો અને આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો.

આલુ કચોરી ઈન અપ્પમ પાત્ર બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને ફરી મસળી ને અપ્પમ પાત્ર માં  સમાય એ પ્રમાણે ના લુવા બનાવી લ્યોહવે એક લુવો લ્યો ને એને હથેળી વડે વાટકા નો આકાર આપી ને વચ્ચે બટાકા નું સ્ટફિંગ ભરીબરોબર પેક કરી ને ફરી ગોળ ગોલો બનાવી તૈયાર કરી લ્યો. આમ બીજાલુવા માં પણ સ્ટફિંગ ભરી ગોલા બનાવી લ્યો.
  • હવે ગેસ પર અપ્પમ પાત્ર માં થોડુ થોડુ તેલ નાખી ગરમ કરવા મૂકો એમાં તૈયાર કરેલ ગોલા નાખીને ગેસ સાવ ધીમો કરી ને ઉપર તેલ લગાવી ને ધીમા તાપે ચડવા દયો ,
  • એક બાજુ થોડા શેકાઈ જાય એટલે ઉથલાવી નાખો આમ બધી બાજુ ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને બચેલ બટાકા ના મસાલા માં અડધા થી એક કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાંખી ઉકાળી લ્યો ને એને સર્વ કરો આલુ કચોરી ઈન અપ્પમ પાત્ર

Aloo kachori appam patra recipe in gujarati notes

  • લોટના ઘણો કઠણ ના ઘણો નરમ રાખવો જેથી કચોરી નું ઉપર નું પડ બરોબર ક્રિસ્પી બનશે.
  • સ્ટફિંગમાં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
  • કચોરી ને સાવ ધીમા તાપે શેકવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit | Bhakosa recipe in gujarati

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

મન્ચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit | manchurian recipe in gujarati

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular