ઘરે આલુ દમ બિરયાની બનાવવાની રીત – Aloo dum biryani banavani rit શીખીશું. આજે આપણે એકદમ નવી રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ડુંગળી અને લસણ નો ઉપયોગ કર્યા વગર આલુ દમ બિરયાની બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Sattvik Kitchen YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે અને હસતા હસતા પેટ ભરીને ખાઈ લે છે. આ રીતે એકવાર આલુ દમ બિરયાની જરૂર બનાવો જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Aloo dum biryani recipe in gujarati શીખીએ.
આલુ દમ બિરયાની બનાવવાની સામગ્રી
- બાસમતી ચોખા 500 ગ્રામ
- પાણી 2 કપ
- પાણી 1.5 લીટર
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેજ પત્તા 1
- લવિંગ 2
- મરી 4
- ચકરી ફૂલ 1
- જીરું ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- તેલ 1 ચમચી
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- લીલાં ધાણા 10 ગ્રામ
- ફુદીનો 10 ગ્રામ
- લીલાં મરચાં 2
- આદુ 1 ઇંચ
- બિરયાની મસાલા 2 ચમચી
- દાડમ નો પાવડર 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- દહી ½ કપ
- પાણી 2 ચમચી
- કેસર 1 ચપટી
- રેડ ફુડ કલર 1 બુંદ
- બટેટા 350 ગ્રામ
- કેબીજ ની સ્લાઈસ ⅓ કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઘી 3 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા
આલુ દમ બિરયાની બનાવવાની રીત
આલુ દમ બિરયાની બનાવવા માટે સૌથી પહેલાં બાસમતી ચોખા ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખી પલાળવા માટે રાખી દયો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દોઢ લીટર પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, તેજ પત્તા, લવિંગ, મરી, ચક્રી ફૂલ, જીરું, લીંબુ નો રસ અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે પાણી સરસ થી ઉકળે ત્યારે તેમાં પલાળી ને રાખેલા ચોખા પાણી સાથે જ તેમાં નાખી દયો. હવે તેને 70% સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
ત્યાર બાદ ભાત માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને ભાત ને એક પ્લેટ માં રાખી લ્યો.
એક મિક્સર જારમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં ફુદીનો, લીલા મરચાં, આદુ, બિરયાની મસાલા, દાડમ નો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તૈયાર છે આપણી બિરયાની માટેની ગ્રેવી.
એક કટોરી માં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેમાં કેસર અને રેડ ફુડ કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ નાની સાઇઝ ના બટેટા ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને છીલી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કેબિજ ની સ્લાઈસ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તેમાં બટેટા ને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને તૈયાર કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.
ત્યાર બાદ તેમાં બનાવી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી બટેટા ને ચડવા દયો.
ત્યાર બાદ તેમાંથી ચમચા ની મદદ થી એક પ્લેટ માં અડધા આલું ના મસાલા ને કાઢી લ્યો. હવે તેમાં બનાવી ને રાખેલ ભાત ને અડધા તેમાં એક લેયર બને તે રીતે નાખો. હવે તેમાં બિરયાની મસાલા ને થોડો છાંટો.
તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં કોબીજ ની સ્લાઈસ નાખો. હવે તેમાં એક ચમચી જેટલું તૈયાર કરેલ ફુડ કલર નાખો.
હવે ફરી થી તેની ઉપર બટેટા ના મસાલા ને ગોઠવી ને નાખો. હવે તેમાં ફરી થી ભાત ની એક લેયર બને તે રીતે ગોઠવી ને રાખો. હવે તેમાં બિરયાની મસાલા ને છાંટો. હવે તેમાં કોબીજ ની સ્લાઈસ નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ફરી થી એક ચમચી જેટલું ફુડ કલર નાખો.
કઢાઇ ને અલૂમીનિયમ ફોઇલ થી કવર કરી લ્યો. હવે તેને ઢાંકી ને એક તવી ઉપર કઢાઇ ને મૂકી ને દસ થી પંદર મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણી ટેસ્ટી આલું દમ બિરયાની. હવે તેને ચમચા ની મદદ થી થોડું હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી ને સર્વ કરો. અને ગરમા ગરમ ટેસ્ટી આલું દમ બિરયાની ખાવાનો આનંદ માણો.
Aloo dum biryani banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Aloo dum biryani recipe in gujarati
આલુ દમ બિરયાની | Aloo dum biryani | આલુ દમ બિરયાની બનાવવાની રીત | Aloo dum biryani banavani rit | Aloo dum biryani recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
આલુ દમ બિરયાની બનાવવાની સામગ્રી
- બાસમતી ચોખા 500 ગ્રામ
- પાણી 2 કપ
- પાણી 1.5 લીટર
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેજ પત્તા 1
- લવિંગ 2
- મરી 4
- ચકરી ફૂલ 1
- જીરું ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- તેલ 1 ચમચી
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- લીલાં ધાણા 10 ગ્રામ
- ફુદીનો 10 ગ્રામ
- લીલાં મરચાં 2
- આદુ 1 ઇંચ
- બિરયાની મસાલા 2 ચમચી
- દાડમનો પાવડર 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- દહી ½ કપ
- પાણી 2 ચમચી
- કેસર 1 ચપટી
- રેડફુડ કલર 1 બુંદ
- બટેટા 350 ગ્રામ
- કેબીજ ની સ્લાઈસ ⅓ કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઘી 3 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
આલુ દમ બિરયાની બનાવવાની રીત | Aloo dum biryani banavani rit | Aloo dum biryani recipe in gujarati
- આલુ દમ બિરયાની બનાવવા માટે સૌથી પહેલાં બાસમતી ચોખા ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખી પલાળવા માટે રાખી દયો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દોઢ લીટર પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણેમીઠું, તેજ પત્તા, લવિંગ, મરી, ચક્રી ફૂલ, જીરું,લીંબુ નો રસ અને એક ચમચી જેટલું તેલ નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે પાણી સરસ થી ઉકળે ત્યારે તેમાં પલાળી ને રાખેલા ચોખા પાણી સાથે જ તેમાં નાખી દયો. હવે તેને 70% સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- ત્યારબાદ ભાત માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને ભાત ને એક પ્લેટ માં રાખી લ્યો.
- એક મિક્સર જારમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં ફુદીનો, લીલા મરચાં, આદુ, બિરયાની મસાલા, દાડમ નો પાવડર,સ્વાદ પ્રમાણે મીઠું અને દહી નાખો. હવે તેને સરસથી પીસી લ્યો. હવે તૈયાર છે આપણી બિરયાની માટેની ગ્રેવી.
- એક કટોરીમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેમાં કેસર અને રેડ ફુડ કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ નાની સાઇઝ ના બટેટા ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને છીલી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કેબિજ નીસ્લાઈસ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળીલ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તેમાં બટેટા ને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થીહલાવી ને તૈયાર કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટસુધી ચડવા દયો.
- ત્યારબાદ તેમાં બનાવી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી બટેટા ને ચડવા દયો.
- ત્યારબાદ તેમાંથી ચમચા ની મદદ થી એક પ્લેટ માં અડધા આલું ના મસાલા ને કાઢી લ્યો. હવે તેમાં બનાવી ને રાખેલ ભાતને અડધા તેમાં એક લેયર બને તે રીતે નાખો. હવે તેમાં બિરયાની મસાલાને થોડો છાંટો.
- તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં કોબીજ ની સ્લાઈસ નાખો. હવે તેમાં એક ચમચી જેટલું તૈયાર કરેલ ફુડ કલર નાખો.
- હવે ફરી થી તેની ઉપર બટેટા ના મસાલા ને ગોઠવી ને નાખો. હવે તેમાં ફરી થી ભાત ની એક લેયર બને તે રીતે ગોઠવી ને રાખો. હવે તેમાં બિરયાની મસાલા ને છાંટો.હવે તેમાં કોબીજ ની સ્લાઈસ નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ફરી થી એક ચમચી જેટલું ફુડકલર નાખો.
- કઢાઇ ને અલૂમીનિયમ ફોઇલ થી કવર કરી લ્યો. હવે તેને ઢાંકી ને એક તવી ઉપર કઢાઇ ને મૂકી ને દસ થી પંદર મિનિટ સુધી ધીમાતાપે ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણી ટેસ્ટી આલું દમ બિરયાની. હવે તેને ચમચા ની મદદ થી થોડું હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી ને સર્વ કરો. અને ગરમાગરમ ટેસ્ટી આલું દમ બિરયાની ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાલક ના મુઠીયા બનાવવાની રીત | Palak na muthiya banavani rit
ઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati