નમસ્તે મિત્રો આજે આપણે આલુ ભુજીયા સેવ બનાવવાની રીત – aloo bhujia sev banavani rit શીખીશું. આલું ભુજીયા સેવ ને બિકાનેરી આલું ભુજીયા સેવ તરીકે પણ ઓળખાય છે, If you like the recipe do subscribe Cook with Manjit YouTube channel on YouTube , જે એકદમ ક્રિસ્પી અને તીખી હોય છે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને મમરા સાથે કે સાંજે ચા સાથે ખાઈ શકો છો ને એક વખત બનાવી પંદર વીસ દિવસ સુંધી મજા લઈ શકો છો તો ચાલો aloo bhujia sev recipe in gujarati શીખીએ.
આલુ ભુજીયા સેવ બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 1 ½ કપ
- બાફેલા બટાકા 4
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલા પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
આલુ ભુજીયા સેવ બનાવવાની રીત
આલુ ભુજીયા સેવ બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને બિલકુલ ઠંડા કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને સાફ કરી લ્યો અને છોલેલે બટાકા ને ઝીણી છીણી વડે છીણી લ્યો,
ત્યાર બાદ લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં એક બે ચમચી તેલ અને એક કપ બેસન ચાળી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો બીજો અડધો કપ બેસન ચાળી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો ને નરમ લોટ બને એટલો લોટ મિક્સ કરી લ્યો હવે એમાં એક બે ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન માં ઝીણી સેવ ની પ્લેટ મૂકો તેલ લગાવી લ્યો અને એમાં બાંધેલો લોટ નાખી બંધ કરી નાખો.
તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં સેવ મશીન ને હલાવતા જઈ ગરમ તેલ માં સેવ પાડો ને ત્યાર બાદ એક બાજુ એક બે મિનિટ ચડવા દયો,
ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી એક બે મિનિટ તરી લ્યો ને સેવ બરોબર તરી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો અને બીજી સેવ તેલ માં પડીર ને તરી લ્યો અને સેવ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આલું ભુજીયા સેવ.
aloo bhujia sev recipe in gujarati notes
છીણેલા બટાકા માં બેસન થોડો થોડો નાખી નરમ લોટ બાંધવો લોટ બાંધવા પાણી નો ઉપયોગ નથી કરવાનો બટાકા ના છીણ માં જ જેટલો જોઈએ એ પ્રમાણે લોટ નાખો નરમ લોટ બાંધવો.
સેવ ને મીડીયમ ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય ને ક્રિસ્પી બને.
ભુજીયા ને થોડી વધારે તીખા બનાવવા પા ચમચી મરી પાઉડર પણ નાખી શકો છો.
aloo bhujia sev banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with Manjit ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
aloo bhujia sev recipe in gujarati
આલુ ભુજીયા સેવ | aloo bhujia sev | આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati | aloo bhujia sev banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 સેવ મશીન
Ingredients
આલુ ભુજીયા સેવ બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ બેસન
- 4 બાફેલા બટાકા
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલા પાઉડર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati | aloo bhujia sev banavani rit
- આલુ ભુજીયા સેવ બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને બિલકુલ ઠંડા કરી લ્યોત્યાર બાદ એને છોલી ને સાફ કરી લ્યો અને છોલેલે બટાકા ને ઝીણી છીણી વડે છીણી લ્યો,
- ત્યારબાદ લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટમસાલો, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં એક બે ચમચી તેલ અને એક કપ બેસન ચાળી ને નાખો ને બરોબરમિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો બીજો અડધો કપ બેસન ચાળી ને નાખી બરોબર મિક્સકરી લ્યો ને નરમ લોટ બને એટલો લોટ મિક્સ કરી લ્યો હવે એમાં એક બે ચમચી તેલ નાખી લોટને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન માં ઝીણી સેવ ની પ્લેટ મૂકો તેલ લગાવી લ્યો અને એમાં બાંધેલો લોટ નાખી બંધ કરી નાખો.
- તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં સેવ મશીન ને હલાવતા જઈ ગરમ તેલ માં સેવ પાડો ને ત્યાર બાદ એક બાજુ એક બે મિનિટ ચડવા દયો,
- ત્યારબાદ ઝારા થી ઉથલાવી બીજી એક બે મિનિટ તરી લ્યો ને સેવ બરોબર તરી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો અને બીજી સેવ તેલ માં પડીર ને તરી લ્યો અને સેવ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ એરટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આલું ભુજીયા સેવ.
aloo bhujia sev recipe in gujarati notes
- છીણેલા બટાકા માં બેસન થોડો થોડો નાખી નરમ લોટ બાંધવો લોટ બાંધવા પાણી નો ઉપયોગ નથી કરવાનોબટાકા ના છીણ માં જ જેટલો જોઈએ એ પ્રમાણે લોટ નાખો નરમ લોટ બાંધવો.
- સેવને મીડીયમ ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય ને ક્રિસ્પી બને.
- ભુજીયા ને થોડી વધારે તીખા બનાવવા પા ચમચી મરી પાઉડર પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત | Bataka na samosa roll
કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit | kanji vada recipe
ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati
વઘારેલા મમરા | vagharela mamra | vagharela mamra recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.