આજે આપણે ઘરે અખરોટ નો હલવો બનાવવાની રીત – Akhrot no halvo banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , If you like the recipe do subscribe Rajshri Food YouTube channel on YouTube અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. પ્રસાદ ધરાવવામાં કે કોઈ સ્પેશિયલ દિવસ પર એકવાર જરૂર બનાવો. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ટેસ્ટી Akhrot halvo recipe in gujarati શીખીએ.
અખરોટ હલવો બનાવવા જરૂરી સામગ્રી
- ઘી ¼ કપ
- અખરોટ 200 ગ્રામ
- મિલ્ક પાવડર 1 ચમચી
- માવો ½ કપ
- દૂધ 1 ½ કપ
- ખાંડ ½ કપ
- એલચી પાવડર ½ ચમચી
- પિસ્તા ની કતરણ
અખરોટ નો હલવો બનાવવાની રીત
અખરોટ નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં અખરોટ ને સરસ થી પીસી ને તેનો પાવડર બનાવી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલ અખરોટ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ગ્રેટ કરેલ માવો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. હવે હલવામાંથી ઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ નાખો.
હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી અખરોટ નો હલવો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ અખરોટ નો હલવો ખાવાનો આનંદ માણો.
Akhrot no halvo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Akhrot halvo recipe in gujarati
અખરોટ નો હલવો બનાવવાની રીત | Akhrot no halvo banavani rit
Equipment
- 1 કઢાઇ
Ingredients
અખરોટ હલવો બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ ઘી
- 200 ગ્રામ અખરોટ
- 1 ચમચી મિલ્ક પાવડર
- ½ કપ માવો
- 1½ કપ દૂધ
- ½ કપ ખાંડ
- ½ ચમચી એલચી પાવડર
- પિસ્તા ની કતરણ
Instructions
અખરોટ નો હલવો બનાવવાની રીત | Akhrot no halvo banavani rit
- અખરોટ નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં અખરોટ ને સરસ થી પીસી ને તેનો પાવડર બનાવી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢીલ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલ અખરોટ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
- તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંગ્રેટ કરેલ માવો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
- ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ નુંપાણી બળી જાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. હવે હલવામાંથીઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ નાખો.
- હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી અખરોટ નો હલવો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ અખરોટ નો હલવો ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સંતરા ની બરફી બનાવવાની રીત | Santra ni barfi banavani rit
બાલુશાહી બનાવવાની રીત | balushahi banavani rit | balushahi recipe in gujarati
બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati