નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Cooking Fellows YouTube channel on YouTube આજે તમારા દ્વારા વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન આખી ડુંગળી નુ શાક કેવી રીતે બને ?- આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત બતાવો તો આજ આપણે શીખીશું. ઉનાળામાં જ્યારે કોઈ શાક ના સુજે ત્યારે આ રીતે બનાવો ભરેલ ડુંગળી નું શાક ઘરના દરેક જણ બીજી વખત બનાવવા નું કહેશે તો ચાલો akhi dungri nu shaak banavani recipe rit, akhi dungri nu shaak gujarati recipe, akhi dungri nu shaak recipe in gujarati શીખીએ.
આખી ડુંગળી નુ શાક ના સ્ટફિંગ માટેની સામગ્રી
- બેસન 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- અજમો ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- તેલ 1-2 ચમચી
આખી ડુંગળી નુ શાક બનાવવાની સામગ્રી
- ડુંગરી નાની સાઇઝ ની 10-15
- ટમેટા પ્યુરી ½ કપ
- દહી 1 કપ
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- વરિયાળી ½ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- લસણ ની કણીઓ 4-5
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak gujarati recipe
સૌ પ્રથમ આપને તેનું સ્ટફિંગ બનાવતા શીખીશું ત્યારબાદ તેનું શાક બનવાની રીત
આખી ડુંગળી નુ શાક સ્ટફિંગ બનાવવાની રીત
એક મોટા બાઉલમાં બેસન, ધાણા જીરું પાઉડર, અજમો, લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, આમચૂર પાઉડર ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે સ્ટફિંગ મસાલો
શાક બનાવવાની રીત
સૌ પ્રથમ ડુંગરી ના ફોતરા ઉતારી સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી માં ધોઇ લઈ કપડા થી કોરી કરી લેવી હવે એમાં નીચે ના ભાગ માં ચાકુથી બે ત્રણ અડધે સુધી ના કાપા પાડી લ્યો અને દરેક કાપા માં તૈયાર કરેલ સ્ટફિંગ મસાલો ભરી લ્યો આમ બધી ડુંગરી ને ભરી ને તૈયાર કરી લ્યો ને બચેલ મસાલો એક બાજુ મૂકો
હવે મિક્સર જારમાં ટમેટા લસણ ની કણી ને આદુનો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લેવી
ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ ભરેલ ડુંગળી નાખી ધીમા તાપે શેકી ને બે ત્રણ મિનિટ એ ફેરવી ફેરવી ને ચડાવી લ્યો ડુંગરી ચડી જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ને એજ તેલ માં જીરું, વરિયાળી, અજમ નાંખી તતડાવો જીરું તતડે એટલે એમાં ટમેટા પેસ્ટ નાખી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુધી શેકો
ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં બચેલ સ્ટફિંગ મસાલો નાખી બે ત્રણ મિનિટ શેકી તેલ અલગ થાય ત્યાં સુધી ચડવી લ્યો
ત્યાર બાદ એમાં મોરું દહી નાખી મિક્સ કરી લેવું ને ફરી થી બરોબર ચડવો ને પાંચ મિનિટ પછી એમાં શેકેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ચડવી લ્યો વચ્ચે વચ્ચે હલાવી લેવી નહિતર ગ્રેવી નીચે તરીયમાં ચોંટી જસે છેલ્લે એમાં કસૂરી મેથી હાથ થી મસળીને નાખો ને લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે આખી ડુંગળી નુ શાક
akhi dungri nu shaak recipe in gujarati notes
- અહી તમે ડુંગરી ને ભરી ને ચારણીમાં મૂકી કડાઈમાં કાંઠો મૂકી પાણી પર મૂકી બાફી ને પણ તૈયાર કરી શકો છો
- ડુંગરી માં ઘણા ઊંડા કાપા ના કરવા નહિતર ડુંગળી તૂટી જસે
- મસાલા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત બતાવો | akhi dungri nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
akhi dungri nu shaak banavani recipe
આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત બતાવો | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak banavani recipe | akhi dungri nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
આખી ડુંગળી નુ શાક ના સ્ટફિંગ માટેની સામગ્રી
- 2 ચમચી બેસન
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી અજમો
- ¼ ચમચી હિંગ
- 1-2 ચમચી તેલ
આખી ડુંગળી નુ શાક બનાવવાની સામગ્રી | akhidungri nu shaak recipe ingredients
- 10-15 ડુંગરી નાની સાઇઝ ની
- ½ કપ ટમેટા પ્યુરી
- 1 કપ દહી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી વરિયાળી
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી કસુરી મેથી
- ¼ ચમચી હિંગ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 4-5 લસણ ની કણીઓ
- ½ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
Instructions
આખી ડુંગળીનુ શાક બનાવવાની રીત બતાવો | akhi dungri nu shaak banavani recipe | akhi dungri nu shaak recipe in gujarati
- સૌ પ્રથમ આપને તેનું સ્ટફિંગ બનાવતા શીખીશું ત્યારબાદ તેનું શાક બનવાની રીત
આખી ડુંગળી નુ શાક સ્ટફિંગ બનાવવાની રીત
- એક મોટા બાઉલમાં બેસન, ધાણાજીરું પાઉડર, અજમો, લાલ મરચાનો પાઉડર,હળદર, હિંગ, આમચૂર પાઉડર ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે સ્ટફિંગ મસાલો
શાક બનાવવાની રીત
- સૌ પ્રથમ ડુંગરી ના ફોતરા ઉતારી સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી માં ધોઇ લઈ કપડા થી કોરી કરી લેવી હવે એમાં નીચે ના ભાગ માં ચાકુથી બે ત્રણ અડધે સુધી ના કાપાપાડી લ્યો અને દરેક કાપામાં તૈયાર કરેલ સ્ટફિંગ મસાલો ભરી લ્યો આમ બધી ડુંગરી ને ભરી ને તૈયાર કરી લ્યો ને બચેલ મસાલો એક બાજુ મૂકો
- હવે મિક્સર જારમાં ટમેટા લસણ ની કણી ને આદુનો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લેવી
- ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ ભરેલ ડુંગળી નાખી ધીમા તાપે શેકી ને બે ત્રણ મિનિટ એ ફેરવી ફેરવી ને ચડાવી લ્યો ડુંગરી ચડી જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ને એજ તેલ માં જીરું, વરિયાળી, અજમ નાંખી તતડાવો જીરું તતડે એટલે એમાં ટમેટા પેસ્ટ નાખી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુધી શેકો
- ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં બચેલ સ્ટફિંગ મસાલો નાખી બે ત્રણ મિનિટ શેકી તેલ અલગ થાય ત્યાં સુધી ચડવી લ્યો
- ત્યારબાદ એમાં મોરું દહી નાખી મિક્સ કરી લેવું ને ફરી થી બરોબર ચડવો ને પાંચ મિનિટ પછી એમાં શેકેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ચડવી લ્યો વચ્ચે વચ્ચે હલાવી લેવી નહિતર ગ્રેવી નીચે તરીયમાં ચોંટી જસે છેલ્લે એમાં કસૂરી મેથી હાથ થી મસળીને નાખો ને લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે આખી ડુંગળીનુ શાક
akhi dungri nu shaak recipe in gujarati notes
- અહી તમે ડુંગરી ને ભરી ને ચારણીમાં મૂકી કડાઈમાં કાંઠો મૂકી પાણી પર મૂકી બાફી ને પણ તૈયાર કરી શકો છો
- ડુંગરીમાં ઘણા ઊંડા કાપા ના કરવા નહિતર ડુંગળી તૂટી જસે
- મસાલા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.