નમસ્તે મિત્રો આજે આપણે અજમા મીઠા વાળા પરોઠા બનાવવાની રીત – Ajma mitha vala parotha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Happily Veg YouTube channel on YouTube , આ પરોઠા સવારના ચા દૂધ સાથે તેમજ બપોર કે રાત્રિ ના જમવા માં શાક સાથે કે પ્રવાસમાં અથાણાં, ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે તો ચાલો Ajma mitha vala paratha recipe in gujarati શીખીએ.
અજમા મીઠા વાળા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- અજમો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
અજમા મીઠા વાળા પરોઠા બનાવવાની રીત
અજમા મીઠા વાળા પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને અજમા ને હથેળી માં મસળી ને નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી ઘી અથવા તેલ નાખો અને એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
હવે લોટ માં થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને એક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી કે તેલ લગાવી મસળી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવા કાપી લ્યો.
ત્યારબાદ એક લુવો લ્યો એને કોરા લોટ લઈ વેલણ વડે પુરી જેટલો વણી લ્યો ત્યાર બાદ એના પર બે ત્રણ ટીપાં ઘી કે તેલ લગાવી એના પર કોરો લોટ લાગવી ત્રિકોણ આકાર બનાવી લ્યો અથવા મનગમતા આકાર આપી દયો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી ત્રીઓક કરેલ લુવા ને પાછો કોરા લોટ સાથે પરોઠા ને વણી લ્યો ત્યાર બાદ ગરમ તવી પર નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તવિથા થી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો ને ત્યાર બાદ તવી પર થી ઉતરી લ્યો.
આમ બધા પરોઠા વણી તેલ કે ઘી લગાવી ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ ફરી કોરા લોટ થી વણી લ્યો ને તવી પર તેલ કે ઘી લગાવી શેકી લ્યો ને બધા પરોઠા તૈયાર કરી લ્યો તો તૈયાર છે અજમા મીઠા વાળા પરોઠા.
Ajma mitha paratha recipe notes
- પરોઠા નો લોટ મીડીયમ નરમ રાખવો તો પરોઠા સારા બનશે.
- પરોઠા જો તમને સોફ્ટ જોઈએ તો પરોઠા શેકતી વખતે ગેસ ફૂલ રાખવો અને જો પરોઠા ક્રિસ્પી જોઈએ તો પરોઠા શેકતી વખતે ગેસ મિડીયમ રાખવો.
- આ પરોઠા ઘી માં શેકેલ ખૂબ ટેસ્ટી લાગે છે.
Ajma mitha vala parotha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Happily Veg ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Ajma mitha vala paratha recipe in gujarati
અજમા મીઠા વાળા પરોઠા બનાવવાની રીત | Ajma mitha vala parotha banavani rit | Ajma mitha vala paratha recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 પાટલો વેલણ
Ingredients
અજમા મીઠા વાળા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 1 ચમચી અજમો
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
Instructions
અજમા મીઠા વાળા પરોઠા | Ajma mitha vala parotha | Ajma mitha paratha
- અજમા મીઠા વાળા પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને અજમા ને હથેળી માં મસળી ને નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી ઘી અથવા તેલ નાખો અને એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
- હવે લોટ માં થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને એક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી કે તેલ લગાવી મસળી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટએક બાજુ મૂકો વીસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવા કાપી લ્યો.
- હવે એક લુવો લ્યો એને કોરા લોટ લઈ વેલણ વડે પુરી જેટલો વણી લ્યો ત્યાર બાદ એના પર બે ત્રણ ટીપાં ઘી કે તેલ લગાવી એના પર કોરો લોટ લાગવી ત્રિકોણ આકાર બનાવી લ્યો અથવા મનગમતા આકાર આપી દયો.
- હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી ત્રીઓક કરેલ લુવા ને પાછો કોરા લોટ સાથે પરોઠા ને વણી લ્યો ત્યાર બાદ ગરમ તવી પર નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તવિથા થી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો ને ત્યાર બાદ તવી પર થી ઉતરી લ્યો.
- આમ બધા પરોઠા વણી તેલ કે ઘી લગાવી ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ ફરી કોરા લોટ થી વણી લ્યો ને તવીપર તેલ કે ઘી લગાવી શેકી લ્યો ને બધા પરોઠા તૈયાર કરી લ્યો તો તૈયાર છે અજમા મીઠા વાળા પરોઠા.
Ajma mitha paratha recipe notes
- પરોઠાનો લોટ મીડીયમ નરમ રાખવો તો પરોઠા સારા બનશે.
- પરોઠા જો તમને સોફ્ટ જોઈએ તો પરોઠા શેકતી વખતે ગેસ ફૂલ રાખવો અને જો પરોઠા ક્રિસ્પી જોઈએ તો પરોઠા શેકતી વખતે ગેસ મિડીયમ રાખવો.
- આ પરોઠા ઘી માં શેકેલ ખૂબ ટેસ્ટી લાગે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
સરગવા ના પાંદ ના પરોઠા | Sargva na paand na parotha
વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.