જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત – Ahmedabad na famous sandwich dhokla banavani rit શીખીશું, If you like the recipe do subscribe Jigisha’s Kitchen YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ ઢોકળા ને તમે સવારે નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. જોવા માં પણ એટલા સુંદર લાગે છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અમદાવાદ ના સેન્ડવીચ ઢોકળા બનાવતા શીખીએ.
અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
- સ્વાદ પ્રમાણે મીઠું
- લસણ ની કડી 6-7
- ઢોકળા નું બેટર 2 ½ કપ
- ગ્રીન ફુડ કલર 1 ચપટી
- બેકિંગ સોડા 1 ચપટી
- તેલ ½ ચમચી
- લાલ મરચું પાવડર
ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલાં ધાણા 1 કપ
- લીલાં મરચાં 3-4
- સીંગ દાણા ½ કપ
- લીંબુ નો રસ 1 ચમચી
- આદુ 1 ઇંચ
- ખાંડ 1 ચમચી
વઘાર કરવા માટેની સામગ્રી
- સીંગતેલ 6 ચમચી
- રાઈ 1 ચમચી
- લીમડા ના પાન 7-8
- લીલાં મરચાં 4-5
- તલ 1 ચમચી
- મીઠું 1 ચપટી
અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત
સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં ગ્રીન ચટણી બનાવી લેશું.
ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, સીંગદાણા, લીંબુ નો રસ, ખાંડ, આદુ , સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ નાખો. હવે તેને પીસી લ્યો. હવે તેમાં લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
ઢોકળા ના મિશ્રણ ને બે અલગ અલગ બાઉલ માં એક એક કપ બેટર નાખો. હવે ત્રીજા બાઉલમાં અડધો કપ બેટર નાખો.
અડધા કપ બેટર વાળા બાઉલ માં પીસી ને રાખેલી ગ્રીન ચટણી નાખો. હવે તેમાં ગ્રીન ફૂડ કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે પાણી ને ઢાંકી ને ગરમ થવા દયો, હવે એક કેક ટીન ને તેલ થી ગ્રીસ કરી લ્યો.
એક બાઉલમાં અડધી ચમચી તેલ અને એક ચપટી બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ બેટર ને કેક ટીન માં નાખો. હવે તેને કઢાઇ માં રાખી દયો. હવે તેને ઢાંકી દયો. હવે પાંચ થી છ મિનિટ સુધી તેને ચડવા દયો.
પાંચ થી છ મિનિટ પછી ઢાંકણ ને હટાવી ને કેક ટીન માં ગ્રીન ચટણી વાળું બેટર નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસ થી ફેલાવી દયો. હવે ફરી થી તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટ સુધી ચડાવી લ્યો.
ફરી થી પાંચ થી છ મિનિટ પછી બીજા બાઉલ માં રાખેલા બેટર માં અડધી ચમચી જેટલું તેલ અને એક ચપટી બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી કેક ટીન માં નાખો. હવે ફરી થી તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટ સુધી ચડવા દયો.
ત્યાર બાદ સેન્ડવીચ ઢોકળા ના ડબા ને કઢાઇ માં થી બારે કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ પીસ કરી લ્યો.
ઢોકળા વઘાર કરવા માટેની રીત
સેન્ડવીચ ઢોકળા પર વઘાર કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડાના પાન નાખો.
તેમાં હિંગ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં તલ નાખો. હવે તેમાં ચપટી એક મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
આ વઘાર ને ચમચી ની મદદ થી સેન્ડવીચ ઢોકળા ઉપર રેડો. હવે ઢોકળા ના પીસ ને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણા અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા.
sandwich dhokla recipe notes
- ગ્રીન ચટણી વાળા બેટર માં સોડા ના નાખવા.
- કેક ટીન ની જગ્યા એ તમે થાળી માં પણ ઢોકળા બનાવી શકો છો.
Ahmedabad na famous sandwich dhokla banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Jigisha’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સેન્ડવીચ ઢોકળા રેસીપી
અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 6-7 લસણની કડી
- 2 ½ કપ ઢોકળા નું બેટર
- 1 ચપટી ગ્રીન ફુડ કલર
- 1 ચપટી બેકિંગ સોડા
- ½ ચમચી તેલ
- લાલ મરચું પાવડર
ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલાં ધાણા
- 3-4 લીલાં મરચાં
- ½ કપ સીંગ દાણા
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ઇંચ આદુ
- 1 ચમચી ખાંડ
વઘાર કરવા માટેની સામગ્રી
- 6 ચમચી સીંગ તેલ
- 1 ચમચી રાઈ
- 7-8 લીમડા ના પાન
- 4-5 લીલાં મરચાં
- 1 ચમચી તલ
- 1 ચપટી મીઠું
Instructions
અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit
- સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં ગ્રીન ચટણી બનાવી લેશું.
- ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, સીંગદાણા, લીંબુ નો રસ, ખાંડ, આદુ, સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ નાખો. હવે તેનેપીસી લ્યો. હવે તેમાં લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એકબાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
- ઢોકળા ના મિશ્રણ ને બે અલગ અલગ બાઉલ માં એક એક કપ બેટર નાખો. હવે ત્રીજા બાઉલમાં અડધો કપ બેટર નાખો.
- અડધા કપ બેટર વાળા બાઉલ માં પીસી ને રાખેલી ગ્રીન ચટણી નાખો. હવે તેમાં ગ્રીન ફૂડ કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં વચ્ચેએક સ્ટેન્ડ રાખો. હવે પાણી ને ઢાંકી ને ગરમ થવા દયો, હવે એક કેક ટીન ને તેલ થી ગ્રીસ કરી લ્યો.
- એક બાઉલમાં અડધી ચમચી તેલ અને એક ચપટી બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ બેટરને કેક ટીન માં નાખો. હવે તેને કઢાઇ માં રાખી દયો. હવે તેને ઢાંકી દયો. હવે પાંચ થી છ મિનિટ સુધી તેને ચડવાદયો.
- પાંચ થી છ મિનિટ પછી ઢાંકણ ને હટાવી ને કેક ટીન માં ગ્રીન ચટણી વાળું બેટર નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસથી ફેલાવી દયો. હવે ફરી થી તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટ સુધી ચડાવી લ્યો.
- ફરીથી પાંચ થી છ મિનિટ પછી બીજા બાઉલ માં રાખેલા બેટર માં અડધી ચમચી જેટલું તેલ અને એકચપટી બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરીથી કેક ટીન માં નાખો. હવે ફરી થી તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટસુધી ચડવા દયો.
- ત્યારબાદ સેન્ડવીચ ઢોકળા ના ડબા ને કઢાઇ માં થી બારે કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ પીસ કરી લ્યો.
વઘાર કરવા માટેની રીત
- સેન્ડવીચ ઢોકળા પર વઘાર કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડાના પાન નાખો.
- તેમાં હિંગ નાખો. હવે તેમાં લીલાંમરચાં ને ચીરી ને નાખો. હવે તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં તલ નાખો. હવે તેમાં ચપટી એક મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગેસ બંધ કરી દયો.
- આ વઘારને ચમચી ની મદદ થી સેન્ડવીચ ઢોકળા ઉપર રેડો. હવે ઢોકળા ના પીસ ને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તૈયાર છે આપણા અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા.
sandwich dhokla recipe notes
- ગ્રીન ચટણી વાળા બેટર માં સોડા ના નાખવા.
- કેક ટીન ની જગ્યા એ તમે થાળી માં પણ ઢોકળા બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe
જોરદાર sendavich ઢોકળા
Thank you so much