નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત – advi nu shaak banavani rit શીખીશું. અડવી ને અરબી પણ કહેતા હોય છે. આ અડવી માંથી અલગ અલગ વાનગીઓ બનવવામાં આવતી હોય છે, If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube , જેને બાફી ને ખાવા થી બાફેલા બટેકા જેવી લાગે છે જે વધારે પડતી સિંધી લોકો અલગ અલગ વાનગી બનાવી ને ખાતા હોય છે જેમાંથી અડવી ટૂક વધારે પ્રખ્યાત છે. આ અડવી ને તમે ફરાળ માં પણ ખાઈ શકો છો તો ચાલો advi nu shaak recipe in gujarati શીખીએ.
પહેલા પ્રકારનું અળવી નું શાક બનાવવા માટેની સામગ્રી
- બાફેલી અડવી 2 કપ
- તેલ 1-2 ચમચી
- અજમો 1 ચમચી
- હિંગ ½ ચમચી
- આદુ સુધારેલ ½ ચમચી
- લસણ સુધારેલ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- બેસન 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
અડવી નું બીજું અળવી નું શાક બનાવવા માટેની સામગ્રી
- બાફેલી અડવી 2 કપ
- તેલ 2-3 ચમચી
- અજમો 1 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
અળવી નું શાક બનાવવાની રીત
આજ આપણે બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત શીખીશું જે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે જેના માટે સૌથી પહેલા આપણે અડવી ને બરોબર ધોઇ ને સાફ કરી લેશું ત્યાર બાદ કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને બાફી લેશું અડવી બરોબર બફાઈ જાય એટલે પાણી માંથી કાઢી ઠંડી કરી એને છોલી ને સાફ કરી ગોળ કે લાંબા કટકા કરી લેશું. તો ચાલો બનાવતા શીખીએ.
પહેલા પ્રકારનું અડવી નું બેસન વાળુ શાક બનાવવાની રીત
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લસણ સુધારેલ અને આદુ સુધારેલ નાખી ને મિક્સ કરી અડધી થી એક મિનિટ શેકી લેશું.
લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફેલી અડવી ના કટકા નાખી ને મિક્સ કરી ને બે ચાર મિનિટ તેલ માં શેકી લ્યો અડવી બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, અને બેસન નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો સાત મિનિટ પછી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો.
ચાર મિનિટ પછી ઢાંકણ ખોઈ શાક ને બરોબર મિકસ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો અડવી નું બેસન વાળુ શાક.
બીજી રીતે અડવી નું શાક બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો ને હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન શેકી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં બાફેલી અડવી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યો.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો અડવી નું શાક.
advi nu shaak recipe in gujarati notes
- અડવી ના ઘણી મોટી સાઇઝ ની લેવી ના ઘણી નાની સાઇઝ ની લેવી મિડિયમ સાઇઝ ની અડવી લેશો તો તમને એમાંથી શાક કે બીજી વાનગી બનાવવી ફાવશે.
- અડવી ને બાફી લીધા બાદ થોડી ચિકાસ વાળી લાગશે પણ એમાંથી શાક તૈયાર કરી ખાસો તો શાક માં એ ચિકાસ નહિ લાગે.
- અડવી ને ક્યારે પાણી સાથે નહિ વાપરવી હમેશા કોરી કરી ને વાપરવી નહિતર ચિકાસ વધારે થઈ જશે.
advi nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
advi nu shaak recipe in gujarati
અળવી નું શાક | advi nu shaak | advi nu shaak banavani rit | advi nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
પહેલા પ્રકારનું અળવી નું શાક બનાવવા માટેની સામગ્રી
- 2 કપ બાફેલી અડવી
- 1-2 ચમચી તેલ
- 1 ચમચી અજમો
- ½ ચમચી હિંગ
- ½ ચમચી આદુ સુધારેલ
- 2 ચમચી લસણ સુધારેલ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 2 ચમચી બેસન
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
અડવી નું બીજું અળવી નું શાક બનાવવા માટેની સામગ્રી
- 2 કપ બાફેલી અડવી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી અજમો
- 1-2 સૂકા લાલ મરચા
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ચમચી હળદર
- ½ ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
અળવી નું શાક બનાવવાની રીત| advi nu shaak banavani rit | advi nu shaak recipe in gujarati
- આજ આપણે બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત શીખીશું જે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે જેના માટે સૌથી પહેલા આપણે અડવી ને બરોબર ધોઇ ને સાફ કરી લેશું ત્યાર બાદ કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને બાફી લેશું અડવી બરોબર બફાઈ જાય એટલે પાણી માંથી કાઢી ઠંડી કરી એને છોલી ને સાફ કરી ગોળ કે લાંબા કટકા કરી લેશું. તો ચાલો બનાવતા શીખીએ.
પહેલા પ્રકારનું અડવી નું બેસન વાળુ શાક બનાવવાની રીત
- સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લસણ સુધારેલ અને આદુ સુધારેલ નાખી ને મિક્સ કરી અડધી થી એક મિનિટ શેકી લેશું.
- લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફેલી અડવી ના કટકા નાખી ને મિક્સ કરી ને બે ચાર મિનિટ તેલ માં શેકી લ્યો અડવી બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, અને બેસન નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો સાત મિનિટ પછીએમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો.
- ચા રમિનિટ પછી ઢાંકણ ખોઈ શાક ને બરોબર મિકસ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો અડવીનું બેસન વાળુ શાક.
બીજી રીતે અડવી નું શાક બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો ને હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન શેકી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં બાફેલી અડવી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યો.
- હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર અનેલીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો અડવી નું શાક.
advi nu shaak recipe in gujarati notes
- અડવી ના ઘણી મોટી સાઇઝ ની લેવી ના ઘણી નાની સાઇઝ ની લેવી મિડિયમ સાઇઝ ની અડવી લેશો તો તમનેએમાંથી શાક કે બીજી વાનગી બનાવવી ફાવશે.
- અડવી ને બાફી લીધા બાદ થોડી ચિકાસ વાળી લાગશે પણ એમાંથી શાક તૈયાર કરી ખાસો તો શાક માં એ ચિકાસ નહિ લાગે.
- અડવી ને ક્યારે પાણી સાથે નહિ વાપરવી હમેશા કોરી કરી ને વાપરવી નહિતર ચિકાસ વધારે થઈ જશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
તંદુરી મસાલો બનાવવાની રીત | tandoori masala banavani rit | tandoori masala recipe in gujarati
દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati