HomeSouth Indianઆઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત | Aanth flavor ni idli banavani...

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત | Aanth flavor ni idli banavani rit | Eight flavor idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત – Aanth flavor ni idli banavani rit શીખીશું. હા તમે બરોબર વાંચ્યું 8 પ્રકારની ઈડલી જે આપણે એક જ ઈડલી ના મિશ્રણ માંથી તૈયાર કરીશું, If you like the recipe do subscribe Fusion Cooking  YouTube channel on YouTube , આ ઈડલી ના રંગ અને સ્વાદ માં એક બીજા થી અલગ અલગ લાગશે એને બનાવી જેટલી સરળ છે ખાવા માં એટલી જ સ્વાદિષ્ટ લાગશે નાના બાળકો હોય કે મોટા બધા ને પસંદ આવશે. જેને તમે અનનપ્રાસ બાદ બનાવી ને ખવડાવી શકો અથવા બાળકો ને ટિફિન માં બનાવી ને પણ આપી શકો છો અને સવાર સાંજ ના નાસ્તા પણ ખાઈ શકો છો તો ચાલો Eight flavor idli recipe in gujarati શીખીએ.

આઠ ફ્લેવર ની ઇડલી ઈડલી નું મિશ્રણ જરૂર મુજબ

  • રાગી નો લોટ 1 ચમચી
  • છીણેલો ગોળ 1 ચમચી
  • કેળા નો પલ્પ 1 -2 ચમચી
  • છીણેલી બીટ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી પાલક 1-2 ચમચી
  • છીણેલું ગાજર 1-2 ચમચી
  • અધ કચરા કરેલ વટાણા 1-2 ચમચી
  • છીણેલા બટાકા 1-2 ચમચી

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત

આઠ સ્વાદ વાળી ઇડલીઓ બનાવવા સૌપ્રથમ આઠ વાટકા લ્યો એમાં ઈડલી ના મિશ્રણ માંથી એક એક વાટકા માં એકથી દોઢ કડછી ઈડલી નું મિશ્રણ નાખો હવે સૌથી પહેલા વાટકા માં રાગી નો લોટ નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને ઈડલી ના મિશ્રણ જેવું બનાવવા માટે જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

બીજા વાટકા માં છીણેલો ગોળ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ ત્રીજા વાટકા માં છીણેલું બીટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ચોથા વાટકા માં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલી પાલક નાખી મિક્સ કરી લ્યો અને પાંચમા વાટકા માં અધ કચરા પીસેલા વટાણા નાખી મિક્સ કરી લ્યો.

છઠ્ઠા વાટકા માં છીણેલું ગાજર નાખી મિક્સ કરો અને સાતમા વાટકા માં છીણેલા બટાકા નાખી મિક્સ કરો છેલ્લે આઠમા વાટકા માં કેળા નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો આમ બધા મિશ્રણ ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક ઢોકરીયા માં પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળે ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડ કે વાટકા ને તેલ થી ગ્રીસ કરી લ્યો. અને બધા માં તૈયાર કરેલ મિશ્રણ નાખી દયો.

 પાણી ઉકળવા લાગે એટલે એમાં મિશ્રણ વાળુ ઈડલી સ્ટેન્ડ મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી સ્ટેન્ડ બહાર કાઢી ને ઠંડુ થવા દયો ઈડલી ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો ને મજા લ્યો આઠ સ્વાદ વાળી ઇડલીઓ.

Eight flavor idli recipe in gujarati notes

  • આ ઈડલી તમે બાળક જો તીખી સંભાર ના ખાતુ હોય તો મીઠી ચટણી, સોસ કે મોળી દાળ કે દહી સાથે આપી શકો છો

Aanth flavor ni idli banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Fusion Cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Eight flavor idli recipe in gujarati

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત - Aanth flavor ni idli banavani rit - Eight flavor idli recipe in gujarati

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત | Aanth flavor ni idli banavani rit | Eight flavor idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત – Aanth flavor ni idli banavani rit શીખીશું. હા તમે બરોબર વાંચ્યું 8 પ્રકારની ઈડલી જે આપણે એક જઈડલી ના મિશ્રણ માંથી તૈયાર કરીશું, આ ઈડલી ના રંગ અને સ્વાદ માં એક બીજા થીઅલગ અલગ લાગશે એને બનાવી જેટલી સરળ છે ખાવા માં એટલી જ સ્વાદિષ્ટ લાગશે નાના બાળકોહોય કે મોટા બધા ને પસંદ આવશે. જેને તમે અનનપ્રાસ બાદ બનાવી નેખવડાવી શકો અથવા બાળકો ને ટિફિન માં બનાવી ને પણ આપી શકો છો અને સવાર સાંજ ના નાસ્તાપણ ખાઈ શકો છો તો ચાલો Eight flavor idli recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 19 minutes
Total Time: 29 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 ઈડલી સ્ટેન્ડ
  • 1 કડાઈ / ઢોકરિયું

Ingredients

આઠ ફ્લેવર ની ઈડલી નું મિશ્રણ જરૂર મુજબ

  • 1 ચમચી રાગીનો લોટ
  • 1 ચમચી છીણેલો ગોળ
  • 1-2 ચમચી કેળાનો પલ્પ
  • 1-2 ચમચી છીણેલી બીટ
  • 1-2 ચમચી ઝીણી સુધારેલી પાલક
  • 1-2 ચમચી છીણેલું ગાજર
  • 1-2 ચમચી અધ કચરા કરેલ વટાણા
  • 1-2 ચમચી છીણેલાબટાકા

Instructions

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત

  • આઠ સ્વાદ વાળી ઇડલીઓ બનાવવા સૌપ્રથમ આઠ વાટકા લ્યો એમાં ઈડલી ના મિશ્રણ માંથી એક એક વાટકા માંએકથી દોઢ કડછી ઈડલી નું મિશ્રણ નાખો હવે સૌથી પહેલા વાટકા માં રાગી નો લોટ નાખી મિક્સકરી લ્યો અને મિશ્રણ ને ઈડલી ના મિશ્રણ જેવું બનાવવા માટે જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણીનાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • બીજાવાટકા માં છીણેલો ગોળ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ ત્રીજા વાટકા માં છીણેલુંબીટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ચોથા વાટકા માં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલી પાલક નાખી મિક્સ કરી લ્યો અનેપાંચમા વાટકા માં અધ કચરા પીસેલા વટાણા નાખી મિક્સ કરી લ્યો.
  • છઠ્ઠા વાટકા માં છીણેલું ગાજર નાખી મિક્સ કરો અને સાતમા વાટકા માં છીણેલા બટાકા નાખી મિક્સ કરો છેલ્લે આઠમા વાટકા માં કેળા નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો આમ બધા મિશ્રણ ને તૈયારકરી લ્યો.
  • હવે ગેસ પર એક ઢોકરીયા માં પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળે ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડકે વાટકા ને તેલ થી ગ્રીસ કરી લ્યો. અને બધા માં તૈયાર કરેલ મિશ્રણ નાખી દયો.
  •  પાણી ઉકળવા લાગે એટલે એમાં મિશ્રણવાળુ ઈડલી સ્ટેન્ડ મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી સ્ટેન્ડ બહાર કાઢી ને ઠંડુ થવા દયો ઈડલી ઠંડી થાયએટલે ડીમોલ્ડ કરી લ્યો ને મજા લ્યો આઠ સ્વાદ વાળી ઇડલીઓ.

Eight flavor idli recipe in gujarati notes

  • આ ઈડલી તમે બાળક જો તીખી સંભાર ના ખાતુ હોય તો મીઠી ચટણી, સોસ કે મોળી દાળ કે દહી સાથે આપી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત | Crispy Tawa Idli banavani rit | Crispy Tawa Idli recipe in gujarati

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa banavani rit | mysore masala dosa recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular