જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આમળા ના ગટાગટ બનાવવાની રીત – Aamla na gtaagat banavani rit શીખીશું, If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે. જમ્યા પછી આમળા ના ગટાગટ ખાવાથી આપણું પાચન ખૂબ જ સારી રીતે થઈ જાય છે. ગટાગટ ને એક પ્રકાર નું મુખવાસ પણ કહી શકાય. આમળા વિટામિન સી થી ભરપુર હોય છે. જે આપણા હેલ્થ માટે પણ સારું છે. આમળા ના ગટાગટ ને એકવાર બનાવ્યા પછી તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે Aamla gtaagat recipe in gujarati શીખીએ.
આમળા ગટાગટ બનાવવા જરૂરી સામગ્રી
- આમળા 400 ગ્રામ
- ગોળ 400 ગ્રામ
- જીરું પાવડર 2 ચમચી
- હિંગ ½ ચમચી
- મરી પાવડર 1 ચમચી
- સિંધાલું ½ ચમચી
- સંચળ પાવડર ½ ચમચી
- આમચૂર પાવડર 2 ચમચી
- સુગર પાવડર 1 કપ
આમળા ના ગટાગટ બનાવવાની રીત
આમળા ના ગટાગટ બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી કોરા કરી લ્યો.
ત્યાર બાદ આમળા ને બાફી લેશું. તેના માટે એક કુકર માં એક કપ પાણી અને આમળા નાખો. હવે તેને ગેસ ઉપર મૂકી દયો. હવે બે સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી આમળા કાઢી લ્યો. હવે આમળા સરસ થી બફાઈ ગયા છે. હવે તેમાંથી બીજ અલગ કરી લ્યો ,આમળા ને એક મિક્સર જરમા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પીસી ને રાખેલ આમળા નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં ગોળ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક સરસ ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં જીરું પાવડર, હિંગ, અજમો પીસી ને, મરી પાવડર, સેંધાલું, સંચળ પાવડર અને આમચૂર પાઉડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી સેકી ને ગેસ બંધ કરી દયો.
હવે મિશ્રણ ને ઠંડું થવા માટે રાખી દયો. મિશ્રણ ઠંડુ થાય ત્યારે ચમચી ની મદદ થી થોડું મિશ્રણ લ્યો. હવે તેને સુગર પાવડર માં ડીપ કરી હાથ થી રાઉન્ડ સેપ આપો. આવી રીતે બધી ગટાગટ બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી આમળા ની ગટાગટ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Aamla gtaagat recipe notes
- આમળા ને બાફતા કુકર માં જે આમળા નું પાણી વધ્યું હોય તેને શાક ની ગ્રેવી માં ઉપયોગ કરી શકો છો. અથવા વાળ માં પણ લગાવી શકો છો.
Aamla na gtaagat banavani rit | Recipe Video
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Aamla gtaagat recipe in gujarati
આમળા ના ગટાગટ | Aamla na gtaagat | આમળા ના ગટાગટ બનાવવાની રીત | Aamla na gtaagat banavani rit | Aamla gtaagat recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
આમળા ગટાગટ બનાવવા જરૂરી સામગ્રી
- 400 ગ્રામ આમળા
- 400 ગ્રામ ગોળ
- 2 ચમચી જીરું પાવડર 2
- ½ ચમચી હિંગ
- 1 ચમચી મરી પાવડર
- ½ ચમચી સિંધાલું
- ½ ચમચી સંચળ પાવડર
- 2 ચમચી આમચૂર પાવડર
- 1 કપ સુગર પાવડર
Instructions
આમળા ના ગટાગટ બનાવવાની રીત | Aamla na gtaagat banavani rit | Aamla gtaagat recipe in gujarati
- આમળાના ગટાગટ બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થીકોરા કરી લ્યો.
- ત્યાર બાદ આમળા ને બાફી લેશું. તેના માટે એક કુકર માં એક કપ પાણી અને આમળા નાખો. હવે તેને ગેસ ઉપર મૂકી દયો. હવે બે સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી આમળા કાઢી લ્યો. હવે આમળા સરસ થી બફાઈ ગયા છે. હવે તેમાંથી બીજ અલગ કરી લ્યો ,આમળા ને એક મિક્સર જરમા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો.હવે તેમાં પીસી ને રાખેલ આમળા નાખો. હવે તેને એકથી બે મિનિટ સુધી સેકી લ્યો.
- તેમાં ગોળ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેએક સરસ ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યારબાદ તેમાં જીરું પાવડર, હિંગ, અજમો પીસીને, મરી પાવડર, સેંધાલું, સંચળ પાવડર અને આમચૂર પાઉડર નાખો. હવે બધી સામગ્રી નેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી સેકી ને ગેસબંધ કરી દયો.
- હવે મિશ્રણ ને ઠંડું થવા માટે રાખી દયો. મિશ્રણ ઠંડુ થાય ત્યારે ચમચી ની મદદ થી થોડું મિશ્રણ લ્યો. હવે તેને સુગર પાવડર માં ડીપ કરી હાથ થી રાઉન્ડ સેપ આપો. આવી રીતે બધી ગટાગટ બનાવી ને તૈયાર કરી લ્યો.
- તૈયારછે આપણી ટેસ્ટી અને હેલ્ધી આમળા ની ગટાગટ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Aamla gtaagat recipe notes
- આમળાને બાફતા કુકર માં જે આમળા નું પાણી વધ્યું હોય તેને શાક ની ગ્રેવી માં ઉપયોગ કરી શકોછો. અથવા વાળ માં પણ લગાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | Lila vatana na dhokla banavani rit
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati