નમસ્તે મિત્રો આજે આપણે આદુ પાક બનાવવાની રીત શીખીશું. શિયાળો આવતા જ અલગ અલગ પ્રકારના વસાણા ખાઈ ને લોકો પોતાની તંદુરસ્તી જાળવી રાખવા નો પ્રયત્ન કરતા હોય છે એવુજ એક વસાણું છે આદુ જે શિયાળામાં ખુબ જ સારું મનાય છે ને અલગ અલગ રીતે આદુ નું સેવન કરે છે ચામાં નાખી, શાકમાં નાખી, આથીને, ને પાક બનાવીને ખાતા હોય છે આજ આપણે આદુ પાક બનાવવાની રેસીપી , aadu pak recipe in gujarati language ,aadu pak gujarati recipe, aadu pak banavani recipe , aadu pak banane rit શીખીશું.
આદુ પાક બનાવવા જરૂરી સામગ્રી | aadu pak banava jaruri samgri
- ગોળ 300 ગ્રામ
- આદુ 250 ગ્રામ
- ઘી 200 ગ્રામ
- કાજુ 50 ગ્રામ
- બદામ 50 ગ્રામ
- પિસ્તા 20 ગ્રામ
- ગૂંદ 50 ગ્રામ
- સુકી ખારેક 50 ગ્રામ
- મગતરીના બીજ 20 ગ્રામ
- ગંઠોડા પાવડર 20 ગ્રામ
આદુ પાક બનાવવાની રીત | આદુ પાક બનાવવાની રેસીપી
aadu pak – આદુ પાક બનાવવા માટે સૌ પ્રથમ આદુ ને પાણી થી બરોબર ધોઇ લ્યો એના પછી આદુ ને છોલી લઈ તેની છાલ દૂર કરવી ને ફરી થી પાણી થી ધોઈ લેવા ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લેવા
હવે મિક્સર જારમાં પહેલા સુકી ખારેક ના ઠરિયા કાઢી તેને અધ્ધ કચરી પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ,હવે એમાં કાજુ બદામ ને પિસ્તા ને અઘ્ધ કચરા પીસી લઈ એક બીજા વાસણમાં કાઢી લ્યો
હવે જે આદુ ના ટુકડા કરેલ હતા એને પીસી ને જીણો પેસ્ટ બનાવી લ્યો, હવે ગેસ પર એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો ને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ ને તરી લેવો તારેલું ગુંદર એક વાસણમાં કાઢી લેવું
ત્યારબાદ કડાઈમાં બીજું થોડું ઘી ને ગરમ કરો ને એમાં આદુ ની પેસ્ટ નાખી ધીમે તાપે ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો આદુ બરોબર શેકાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લેવું (આદુ શેકતી વખતે એનું બધુ પાણી બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક બગડી શકે છે ને કાચા થી ગયેલા આદુ નો સ્વાદ પણ સારો નહિ લાગે એટલે આદુ ને બરોબર ચડાવો)
હવે એજ કડાઈમાં બાકી રહેલ ઘી ને ગરમ કરો ને એમાં સુધારેલ ગોળ નાખી ધીમે તાપે ગોળ ઓગળવી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં શેકી મૂકેલ આદુ નાંખી મિક્સ કરો
હવે એમાં તારેલું ગુંદ , મગતરીના બીજ, કાજુ બદામ પિસ્તા નો ભૂકો, ગંઠોડા પાવડર નાખી બરોબર મિક્સ કરી 4-5 મિનિટ સુધી ચડવા દો
ત્યારબાદ ગ્રીસ કરેલ પ્લેટ માં તૈયાર કરેલ આદુ પાક નાખી ને વાટકી વડે કે ચમચા વડે એક સરખું કરી નાખો ને ઉપર થી પિસ્તા ,કાજુ ,બદામ ની કતરણ છાંટી ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકો
ત્રણ કલાક પછી એના ચાકુ થી પીસ કરી લ્યો ને ડબ્બામાં ભરી લો ને 15-20 દિવસ સુધી ખાઈ શકો છો આદુ પાક
Aadu pak recipe notes
- ગુંદ ને પીસી ને પણ વાપરી શકો છો
- જો તમારે પીસ ના કરવા હોય તો ગરમ ગરમ લાઈવ હલવા જેમ પણ ખાઈ શકાય છે
aadu pak gujarati recipe | aadu pak banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen kraft ને Subscribe કરજો
aadu pak recipe in gujarati language | aadu pak banavani rit
આદુ પાક બનાવવાની રીત | aadu pak recipe in gujarati language | aadu pak banavani rit recipe
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
આદુ પાક બનાવવા જરૂરી સામગ્રી | aadu pak banava jaruri samgri
- 250 ગ્રામ આદુ
- 300 ગ્રામ ગોળ
- 200 ગ્રામ ઘી
- 50 ગ્રામ કાજુ
- 50 ગ્રામ બદામ
- 20 ગ્રામ પિસ્તા
- 50 ગ્રામ ગૂંદ
- 50 ગ્રામ સુકી ખારેક
- 20 ગ્રામ મગતરી નાબીજ
- 20 ગ્રામ ગંઠોડા પાવડર
Instructions
આદુ પાક બનાવવાની રીત | આદુ પાક બનાવવાની રેસીપી | aadu pak gujarati recipe | aadu pak banavani recipe | aadu pak banavani rit
- આદુ પાક બનાવવા માટે સૌ પ્રથમ આદુ ને પાણી થી બરોબર ધોઇ લ્યો એના પછી આદુ ને છોલી લઈ તેનીછાલ દૂર કરવી ને ફરી થી પાણી થી ધોઈ લેવા ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લેવા
- હવે મિક્સર જારમાં પહેલા સુકી ખારેક ના ઠરિયા કાઢી તેને અધ્ધ કચરી પીસી લઈ એક વાસણમાં કાઢીલ્યો
- હવે એમાં કાજુ બદામ ને પિસ્તા ને અઘ્ધ કચરા પીસી લઈ એક બીજા વાસણમાં કાઢી લ્યો
- હવે જે આદુ ના ટુકડા કરેલ હતા એને પીસી ને જીણો પેસ્ટ બનાવી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો ને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ ને તરી લેવો તારેલુંગુંદર એક વાસણમાં કાઢી લેવું
- હવે એજ કડાઈમાં બીજું થોડું ઘી ને ગરમ કરો ને એમાં આદુ ની પેસ્ટ નાખી ધીમે તાપે ઘી છૂટુંપડે ત્યાં સુધી શેકો આદુ બરોબર શેકાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લેવું (આદુ શેકતી વખતે એનું બધુ પાણીબરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક બગડી શકે છે ને કાચા થી ગયેલા આદુ નો સ્વાદપણ સારો નહિ લાગે એટલે આદુ ને બરોબર ચડાવો)
- હવે એજ કડાઈમાં બાકી રહેલ ઘી ને ગરમ કરો ને એમાં સુધારેલ ગોળ નાખી ધીમે તાપે ગોળ ઓગળવીલ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં શેકી મૂકેલ આદુ નાંખી મિક્સ કરો
- હવેએમાં તારેલું ગુંદ , મગતરીના બીજ, કાજુ બદામ પિસ્તા નો ભૂકો, ગંઠોડા પાવડર નાખી બરોબર મિક્સ કરી 4-5 મિનિટ સુધી ચડવાદો
- હવે ગ્રીસ કરેલ પ્લેટ માં તૈયાર કરેલ આદુ પાક નાખી ને વાટકી વડે કે ચમચા વડે એક સરખું કરીનાખો ને ઉપર થી પિસ્તા ,કાજુ ,બદામ ની કતરણ છાંટી ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકો
- ત્રણ કલાક પછી એના ચાકુ થી પીસ કરી લ્યો ને ડબ્બામાં ભરી લો ને 15-20 દિવસ સુધી ખાઈ શકો છોઆદુ પાક
aadu pak recipe in gujarati notes
- ગુંદ ને પીસી ને પણ વાપરી શકો છો
- જો તમારે પીસ ના કરવા હોય તો ગરમ ગરમ લાઈવ હલવા જેમ પણ ખાઈ શકાય છે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.